ભાજપ : બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તથા વાંકાનેર શહેર પ્રમુખની નિમણૂક કરાઈ

મોરબી : મોરબી જિલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના...

મોરબી શહેર ભાજપના મીડિયા ઇન્ચાર્જ તરીકે ભરતભાઈ બારોટની નિમણુંક

મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા આજે યુવા મોરચો, મહિલા મોરચો, આઇટી સેલ અને મીડિયા સેલના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મીડિયા સેલના...

મોરબી શહેર ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોના નામ જાહેર

યુવા મોરચો, મહિલા મોરચો, આઈટી સેલ, મીડિયા સેલની ટીમના નવનિયુક્ત હોદેદારો ઉપર અભિનંદનવર્ષા થઈ મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા આજે વિવિધ મોરચાની રચના કરવામાં...

વાંકાનેર નગરપાલિકાની 16 સમિતિઓના ચેરમેન અને સભ્યો જાહેર

એક પણ સમિતિમાં ભાજપના સભ્યને સ્થાન નહીં !! વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની વિવિધ 16 સમિતિઓ જાહેર થઈ ગઈ છે. આજે સાંજના અરસામાં આ સમિતિઓના ચેરમેન...

હળવદના તપન દવેની મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી

હળવદ : હળવદના સેવાભાવી યુવાન, સામાજિક કાર્યકર અને શહેર યુવા ભાજપ પ્રમુખની મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. હળવદમાં વર્ષોથી સેવાકીય...

મોરબી જિલ્લા ભાજપના મંત્રી તરીકે નિકુંજ કોટકની નિમણુક

મોરબી : મોરબી જિલ્લા ભાજપના મંત્રી તરીકે રાજકીય અને સામાજિક અગ્રણી નિકુંજ કોટકની નિમણુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક RRSના સ્વયંમ...

મોરબી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં ચેરમેનની વરણી

કારોબારીમાં જ્યંતિલાલ, શિક્ષણમાં સોનાગ્રા, હીરાલાલને આરોગ્ય અને અજય લોરિયાને બાંધકામ સમિતિનું ચેરમેન પદ મોરબી : મોરબી જિલ્લા પંચાયતનું નવનિર્મિત ભવન ધમધમતું થાય તે પૂર્વે જ...

મોરબી જિલ્લા ભાજપમાં કિશાન અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક

મોરબી : મોરબી જિલ્લા ભાજપમાં કિશાન મોરચા અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી....

પ્રદેશ ભાજપ સોશીયલ મીડિયા ટીમમાં સહ-ઇન્ચાર્જ તરીકે મોરબીના અનિલ જેઠલોજાની નિમણુંક

મોરબી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ સોશીયલ મીડીયા વિભાગના પ્રદેશ કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ગત તા.15 ના...

માળખાગત સુવિધાને પ્રાધાન્ય આપવાની નેમ સાથે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખનો ચાર્જ સાંભળતા ચંદુભાઈ સિહોરા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને ઉચ્ચ શિક્ષિત  પ્રજાને ભણેલા ઉમેદવારોનો ફાયદો મળશે મોરબી: મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ પદે ચંદુભાઈ છગનભાઇ સિહોરા અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

18 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ દસમ,...

પોલીસને કેમ બાતમી આપે છે કહી રઘાએ નિપુલભાઈને ધોકાવી નાખ્યા

મોરબીના રવાપર રોડ ઉપર બનેલી ઘટના મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ચાની લારીએ બેઠેલા આધેડને પોલીસને કેમ મારી માહિતી આપે છે કહી રઘા...

વાંકાનેરના ઢુંવા નજીક રોંગ સાઈડમાં આવેલા ડમ્પર હડફેટે બાઈકસવારનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે- 12 - બીએક્સ - 5944 નંબરના ડમ્પર ચાલકે...

ટંકારાના કલ્યાણપર ગામે જુગાર રમતા ચાર પકડાયા

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિલાવરભાઈ મુસાભાઈ ભાણું,...