મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની નિમણુંક

સાત ઉપપ્રમુખ અને સાત મહામંત્રીની નિમણુંક કરી સંગઠન મજબૂત કરાયું મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. સંગઠન...

મોરબી ભાજપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના હોદેદારોની વરણી

મોરબી : પ્રદેશ ભાજપ દ્વારા મોરબીચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જે અંતર્ગત સંયોજક, સહસંયોજક અને સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા...

મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચાની પરિચય બેઠક યોજાઈ

મોરબી : મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નીમિતે મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાની પરીચય બેઠક યોજાઈ હતી. મોરબી જીલ્લા ભાજપના...

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના નવા હોદેદારોની વરણી

મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ ભાનુભાઈ મેતા અને જિલ્લાના...

મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની નિમણુંક

મોરબી : મોરબી જિલ્લા ભાજપ સંગઠનના માળખામાં હાલ વિવિધ મોરચોના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના નવા...

હળવદ ભાજપ આઈ.ટી.સેલ અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની વરણી 

હળવદ : હળવદમાં ભાજપ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,તાલુકા ભાજપ પ્રમુખ...

મોરબી યાર્ડ અને તાલુકા સંઘના નવા હોદેદારોને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય મેરજા અને સાંસદ કુંડારીયા

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં બિનહરીફ હોદેદારોની વરણી થતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ...

હળવદ તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી

કારોબારી ચેરમેન પદે મનસુખભાઈ કણઝારીયા અને ન્યાય સમિતિના ચેરમેન પદે નીરૂબેનની પસંદગી હળવદ : તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટમાંથી 16...

પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં પ્રદેશ કોંગ્રેસે વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક કરી છે. જેમાં વિપક્ષનો કાર્યભાર રવાપરા બેઠકના નયનભાઈ લાલજીભાઈ અઘારાને, ઉપનેતા...

પેટ્રોલના ભાવવધારાના વિરોધ કરનારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ રેલી યોજી પેટ્રોલ પંપે છાજીયા લેતા પોલીસ એક્શન મોડમાં મોરબી : કોરોના હળવો પડતા જ હવે વ્યાપાર-ધંધા ફરી અનલોક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા આટલું કરો

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...

હીટવેવ દરમિયાન પાલતુ પશુધનની વિશેષ કાળજી જરૂરી

પશુઓને છાયડામાં રાખી પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને ઠંડું પાણી આપો : સવારના 11થી બપોરના 4 વાગ્યા સુધી કામ ન લો મોરબી : ગુજરાતમાં આગામી દિવસો...

મોરબીમા ગરમીનો અગ્નગોળો આકરી ગરમીની આગાહી

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેનાથી લોકો તાપથી તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે...

રૂપાલા – ભાજપના હોર્ડિંગ્સ બેનરો હટાવવા મોરબીમાં ફરિયાદોનો ધોધ

બુધવારે એક જ દિવસમાં 9 ફરિયાદ, કુલ 29 ફરિયાદ નોંધાઇ મોરબી : ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે રણમોરચો ખોલી ગામે...