વાંકાનેર-કુવાડવા બેઠક માટે ભાજપમાંથી ડઝનબંધ દાવેદારો મેદાનમાં

વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ,જીતુ સોમાણી,ઘોધુભા જાડેજા સહિતના ડઝનબંધ દાવેદારોએ ટેકેદારો સાથે દાવેદારી નોંધાવીમોરબી:આજે મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા...

મોરબી પાલિકાના હોદેદારોની સામેની અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે 27મીએ બોર્ડ બોલાવાયું

  જોકે આ બોર્ડમાં માત્ર ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત પર વોટિંગ લેવાશે : પ્રમુખ માટે બીજું બોર્ડ બોલાવશે મોરબી : મોરબી નગરપાલિકામાં હાલની ડામાડોળભરી રાજકીય...

મોરબી જિલ્લામાં ઉમેદવારી નોંધાવાના ત્રીજા દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વધુ ૧૪ ઉમેદવારીપત્રો ઉપડ્યા:૬૫-મોરબી અને ૬૭-વાંકાનેરમાં એક-એક અપક્ષ ઉમેદવારીપત્રો ભરાયા મોરબી : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના ત્રીજા દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ...

કોંગ્રેસ પાસે નિતિ, નેતા અને સારી નિયત કે નિષ્‍ઠા નથી : રાઘવજીભાઈ ગડારા

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસ પર આકરા વ્યંગબાણ છોડ્યા મોરબી : વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વેરવિખેર થયેલી...

મોરબી : લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરતું ભાજપ

રાજકોટ લોકસભા બેઠકને લઈ વાંકાનેર, ટંકારા, અને મોરબી કાર્યકર્તાઓ સાથે પ્રભારીઓની બેઠક મોરબી : આગામી લોકસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, રાજકોટ લોકસભા...

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : મોરબી જિલ્લાની ત્રણ સીટોની 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન : 89 સીટ પર પહેલા તબક્કામાં 9 ડિસેમ્બર શનિવાર અને 93 સીટ પર બીજાના તબક્કામાં 14 ડીસેમ્બર ગુરુવારે મતદાન...

મોરબી જીલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયાના હોદ્દેદારોની વરણી કરાઈ

મોરબી : તા.૧૫-૮-૧૮ ના રોજ ધ્રોલ બૌદ્ધભવન ખાતે મળેલી મિંટિગમાં દલિતો શોષિતો પર થતા અત્યાચારના ઠરાવો તથા તાલુકા,જીલ્લાની હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં...

મંગળવારે રાહુલ ગાંધી મોરબીમાં

રવાપર-ધૂનડા રોડ ઉપર વેલકમ પાર્ટી પ્લોટમાં જાહેર સભા : રાહુલ ગાંધી સાથે અનેક ટોચના કોંગી નેતાઓ હાજર રહેશે મોરબી : આગામી ૫ નવેમ્બર ને મંગળવારના...

મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીની ખરીદીમાં ઠાગાઠયા : બ્રિજેશ મેરજા

૩૪૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યાર સુધીમાં ૪૨૫ ખેડૂતોની જ મગફળી ખરીદાઈ!! મામકવાદનો પણ આક્ષેપમોરબી:ગુજરાત સરકાર દ્વારા મોટે ઉપાડે કરાયેલી ટેકાના ભાવે મગફળી ખરીદીની...

મોરબી જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજના આગેવાનો લાલજીભાઈ દેસાઈની મુલાકાતે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજના અગ્રણીઓએ અમદાવાદ ખાતે લાલજીભાઈ દેસાઈની મુલાકાત લીધી હતી. અગ્રણીઓએ માલધારી સમાજને લગતા પ્રશ્નો અને કોંગ્રેસના અનેક...
90,240FansLike
145FollowersFollow
344FollowersFollow
6,941SubscribersSubscribe

મોરબીમાં રીસામણે બેઠેલી પત્નીને મનાવવા આવેલા જમાઈને સાસરિયાએ ધોકાવ્યો

મોરબી : મોરબીના રણછોડનગર ખાતે પિયરમાં રિસામણે આવેલી પત્નીને રાજકોટ રહેતો પતિ મનાવવવા આવ્યો હોય ત્યારે સાસરિયાએ તેને ધોકાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે....

વાંકાનેરના રાતીદેવળી ગામે ખાણમાં હેવી બ્લાસ્ટિંગ થવાથી ગ્રામજનો ભયભીત

  અગાઉ ગ્રામજનોની રજૂઆતના પગલે રાજકોટ કલેક્ટરે બ્લાસ્ટિંગ નહીં કરવાનો કરેલ હુકમ : રાજકોટ કલેકટરના હુકમની અવગણના કરતાં લીઝ હોલ્ડરો વાંકાનેર : મોરબી જીલ્લામાં ખાણ ખનીજ...

વાંકાનેર નજીક કારખાનામા મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા એક કારખાનામાં મશીનમાં આવી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી...

મહેન્દ્રનગર નજીક રહેણાંક મકાનમાં 11 બોટલ વિદેશી દારૂ પકડાયો

મોરબી : મોરબી એલસીબીએ મહેન્દ્રનગર ગામ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડીને 11 બોટલ વિદેશી દારૂ પકડી પાડયો હોવાનો બનાવ સામે આવ્યો છે.મોરબી એલસીબી...