મોરબી : પાસ લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે

 આમરણ ગામે પાસની સોરાષ્ટ્ ઝોનની યોજાયેલી મીટીંગમાં લેવાયેલો નિર્ણય : મીટીંગમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી : પાસ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવા મેદાને પડશે...

મોરબીમાં ન્યુઝ 18 ગુજરાતી ચેનલ દ્વારા બુધવારે ચૂંટણીનો મહાસંગ્રામ કાર્યક્રમ

 મોરબી : મોરબીમાં આગામી તા. ૩ને બુધવારના રોજ ઓમ પાર્ટી પ્લોટ ખાતે ચૂંટણીના મહાસંગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય...

કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીનું નામ જાહેર

મોરબી : કચ્છ લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે કોઇ મૂંઝવણભરી સ્થિતિ ન હોય કોંગ્રેસે અગાઉથી જ નિશ્ચિત મનાતા નરેશ મહેશ્વરીના નામની સતાવાર રીતે...

પરસોત્તમ સાબરીયા ને ટક્કર આપવા કોગ્રેસ કિશોર ચીખલીયા ને ઉતારી શકે છે મેદાને..?

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાનું નામ હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં મોખરે હોવાની ચર્ચાહળવદ : હળવદ-ધાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર નું નામ જાહેર કરી...

મોહન કુંડારિયા રિપીટ થતા તેના વતન નીચી માંડલ ગામે લોકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો

 મોરબી : લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકમાં ભાજપે રિપીટ થિયરી અપનાવીને સાંસદ મોહનભાઇ કુંડારિયાને ફરી ટીકીટ ફાળવી છે. જેના પગલે તેમના વતન નીચી માંડલ ગામે...

લોકસભા ચૂંટણીમાં રાજકોટ અને કચ્છ બેઠક પર ભાજપની રીપીટ થીયરી

રાજકોટના ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડારીયા અને કચ્છ માટે વિનોદભાઈ ચાવડાનું નામ જાહેરમોરબી : લોકસભાની ચૂંટણીમાં રાજકોટ અને કચ્છ બેઠકમાં ભાજપે રીપીટ થીયરી અપનાવી હોવાનું...

માળિયાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી

માળિયા : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દ્વારા માળીયા શહેરના આપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખ તરીકે શાહુદીનભાઈ મોવરની નિમણૂક...

મોરબીમાં આપની સંપર્ક યાત્રાનું ૨૧મીએ આગમન : અધિકારીઓ પાસેથી હિસાબ મંગાશે

આપ દ્વારા યોજાયેલી બેઠકમાં સંપર્ક યાત્રા અંગે ચર્ચા વિચારણા તેમજ હોદ્દેદારોની નિમણૂક કરાઈ મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં...

રાજકોટને એમ્સ મળતા વડાપ્રધાન, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા રાઘવજીભાઈ ગડારા

એમ્સ ને કારણે સૌરાષ્ટ્રને મોટો ફાયદો : મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષમોરબી : કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એમ્સ હોસ્પિટલ મંજુર કરતા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ...

મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરો : જિલ્લા પંચાયત પ્રમુખની કલેક્ટરને રજુઆત

તાકીદે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રતિકૂળ પરિસ્થિતિ મુજબનું જાહેરનામું બહાર પાડવાની માંગ મોરબી : મોરબી જિલ્લામાં અપુરતા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે....
81,678FansLike
145FollowersFollow
344FollowersFollow
5,819SubscribersSubscribe

મોરબીમાં મતદાન જાગૃતિ અર્થે આજે રાત્રે સ્કાય મોલ પાસે કવિ સંમેલન

મોરબી અપડેટ, યંગ ઇન્ડિયા ગ્રૂપ, સાહિત્ય સ્પંદન દ્વારા આયોજન : તમામ લોકોને કવિ સંમેલન માણવા જાહેર આમંત્રણ મોરબી : મોરબીમાં મતદાન જાગૃતિ અર્થે આજે રવિવારે...

ક્યાં પરિબળોના આધારે મતદાન કરવું ? મોરબી રેડિયોમાં આજે રાત્રે સાંભળો મહત્વની ડિબેટ

  કલોક એસો.ના પ્રમુખ શશાંક દંગી, સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયા, યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારી સાથે સિનિયર પત્રકાર દિલીપ બરાસરા કરશે મહત્વની ચર્ચા મોરબી...

વાંકાનેર બાઉન્ડરી પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું મોત

 વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે નેશનલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાતા ગંભીર ઇજા પામેલા બાઇકસ્વાર યુવાને રાજકોટમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આ બનાવ...

વાંકાનેર નજીક રાજકોટના યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

 વાકાનેર : વાંકાનેર નજીક રાજકોટના યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર રાજકોટના મવડી...