વાંકાનેરનો પિન્ટો વરલી મટકાના આંકડા લેતા ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર મિલ સોસાયટીમાંથી સીટી પોલીસે જાહેરમાં વરલી મટકાના જુદી - જુદી બજારના આંકડા લઈ વરલી મટકાનો જુગાર...

વાંકાનેરના જાલી ગામે આગમાં મકાન ખાખ થઈ જતા પરિવાર ખુલ્લા પ્લોટમાં રહેવા મજબૂર

મકાનની સહાય માટે વારંવાર ધક્કા ખાવા છતાં તંત્ર દાદ નહિ દેતા પરિવારે હિજરત કરવાની તેમજ જીવનનો અંત આણવાની ચીમકી આપી વાંકાનેર : વાંકાનેરના જાલી ગામે...

માટીના ઢગલામાં બાળકના મૃત્યુ મામલે સિરામિક કારખાના માલિકો વિરુદ્ધ ફરિયાદ

બાળકના પિતાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા...

વાંકાનેરમાં વિજતંત્રના દરોડા : રૂ.૧૬.૩૯ લાખની વીજચોરી ઝડપાઇ

મોરબી : વાંકાનેરમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે અલગ અલગ વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને વાંકાનેરમાં સઘન વીજ ચેકિંગ કરતા રૂ.૧૨.૩૯ લાખની...

રમતા રમતા બીજા માળેથી પટલાયેલા બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ

વાંકાનેરના રાતાવીરડા નજીક રોસા સિરામિકમા બનેલો અરેરાટી ભર્યો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલી સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રમતા રમતા બીજા માળેથી પટકાયેલા...

વાંકાનેરમાં બંધ કેબિનમાંથી 72 બોટલ દારૂ અને 11 ટીન બિયર મળ્યા, એકની ધરપકડ

  વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે બંધ હાલતમાં રહેલી કેબિનમાંથી 72 બોટલ વિદેશી દારૂ અને 11 ટીન બિયર સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની...

૨૪મીએ આઇટીઆઇ.- વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો

મોરબી : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૪-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રજકોટ મોરબી હાઇવે, તાલુકા સેવા સદનની સામે આઇ.ટી.આઇ- વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન...

વાંકાનેરના ઢુંવામા માટીના ઢગલામાં દટાઈ જતા માસૂમ બાળકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રમતા રમતા બાળક માટી ખાતાના હોપર પાસે આવેલા ખાડામા પડી ગયા બાદ માટી નીચે દટાઈ જતા...

વાંકાનેરની ઘીયાવડ પ્રા. શાળાના બાળકોએ માણ્યો વીડી રામપરા અભ્યારણ્યનો પ્રવાસ

  શિક્ષકોએ સ્વ ખર્ચે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી : ફોરેસ્ટ ઑફિસરોએ બાળકોને નાસ્તો કરાવ્યો અને શિક્ષણ કિટની ભેટ પણ આપી વાંકાનેર : વાંકાનેરની ઘીયાવડ પ્રા....

વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ૧૬મો પાટોત્સવ ઉજવાયો

રાજકોટ મંદિરનાં કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી હસ્તે કરાઈ મુખ્ય પૂજન વિધિ કરાઈ વાંકાનેર : વાંકાનેરનાં રાજકોટ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાં ૧૬માં પાટોત્સવની ઉજવણી કરવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આજે સર્વે કામનાઓને પૂર્ણ કરતી કામદા એકાદશી : જાણો, વ્રત કથા..

પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના...

હળવદ નાર્કોટિક્સના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી એમપીથી ઝડપાયો

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા રાજસ્થાનના શખ્સની મોરબી પેરોલ ફર્લો સ્કોડે મધ્ય પ્રદેશથી ધરપકડ કરી છે. મળતી...

VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...