મોરબી, વાંકાનેર અને ટંકારામાં જુગારના દરોડા

1) મોરબીના જેતપર ગામે જુગાર દરોડો : ૨.૭૪ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા મોરબી તાલુકા પોલીસે દરોડો પડતા છ શખસો નાસી છૂટ્યા : ૨૭૪૯૦ રૂપિયા...

‌વાંકાનેરમાંથી તસ્કરો બે લાખની કાળી અને ભીલી ચોરી ગયા !

બે લાખની બે જાફરાબાદી ભેંસ ચોરાતા પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના વાંકીયા ગામની સીમમાંથી તસ્કરો ભીલી અને કાળી નામની બે લાખની કિંમતી બે ભેંસ ચોરી...

વાંકાનેરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેતી એલસીબી

વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં મચ્છુ નદીની કોતરમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા જગદિશભાઇ માનસીંગભાઇ કુઢીયા, ઉ.વ.૨૦ રહે.પંચાસીયા તા.વાંકાનેર...

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવમાં આરતીનો લ્હાવો લેતા જિલ્લા કલેકટર અને પોલીસવડા

શહેરીજનોમાં આકર્ષણ જમાવતા માર્કેટ ચોક કા રાજા : ભાવિકોની ભીડ વાંકાનેર : વાંકાનેર શહેરમાં સૌથી મોટા એવા માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવ ભાવિક જનોમાં આકર્ષણનું...

વાંકાનેરમાથી દેશી તમંચા સાથે એકને ઝડપી લેતી એસઓજી

ગણેશોત્સવ અને મહોરમ તહેવારને લઈ પોલીસતંત્ર સાબદુ વાંકાનેર : ગણેશોત્સવ અને મહોરમ પર્વને લઈ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી પેટ્રોલિંગ સઘન...

વાંકાનેરના લુણસરીયા ફાટક પાસે ટ્રેન હડફેટે ત્રણ ગાયના મોત

ગાયોને હટાવવા જવાનો પ્રયાસ કરનાર ગેટમેનને ઇજાવાંકાનેર : વાંકાનેરના લુણસરીયા ફાટક પાસે આજે ટ્રેન હડફેટે ત્રણ ગાયોના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે....

વાંકાનેરની સ્વરાજ ડેરીને કેન્દ્રીય મંત્રીના હસ્તે બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ

વાંકાનેર : વાંકાનેરની સ્વરાજ ડેરીને કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજનના હસ્તે બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે સ્વરાજ ડેરીના મોભી એવા ત્રણેય ભાઈઓ...

વાંકાનેર : નવા માર્કેટિંગયાર્ડમાં સિક્યુરિટી ગાર્ડને ઊંઘતા રાખી તસ્કરોનો છ ઓફિસમાં હાથ ફેરો

સિક્યુરિટી ગાર્ડ આરામમાં : સીસી ટીવી બંધ, લોખંડના એન્ગલ તોડવાનો અવાજ પણ ન સંભળાયો વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે ખાતે આવેલ નવા માર્કેટિંગયાર્ડમાં વહેલી સવારે...

વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ આયોજિત ગણેશોત્સવની મુલાકાત લેતા એસપી

વાંકાનેર : વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવતા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ ગણેશોત્સવ પંડાલની વિશેષ મુલાકાત લીધી હતી.વાંકાનેર પોલીસ...

ગાંધીનગરમાં મોરબી જિલ્લાના કોંગી ધારાસભ્યોને પોલીસે અટકાવતા રસ્તા પર ધરણા કર્યા

વાંકાનેર : ભાજપ સરકારને ભીડવવા કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવા જાહેર કરાતા મોરબી જિલ્લાના ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં જતા અટકાવવામાં આવતા ધારાસભ્યોએ જાહેર માર્ગ ઉપર...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
9,950SubscribersSubscribe

મોરબીના ચકમપર ગામની વિચિત્ર ઘટના : લીમડાના થડમાંથી સતત નીકળતું સફેદ પ્રવાહી, જુઓ વિડિઓ

ઘટનાથી સમગ્ર ગામ અચંબામાં : પ્રવાહી સ્વાદે મધ જેવું મીઠું મોરબી : મોરબીના ચકમપર ગામે વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક લીમડાના થડમાંથી વિચિત્ર...

મોરબીના નિઃસંતાન દંપતિને ડિવેરા IVFની મદદથી મળ્યું સંતાન સુખ : રવિવારે ફરી નિઃશુલ્ક કેમ્પ

માતૃત્વ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક કેમ્પનું આયોજન : નિઃસંતાન દંપતિને લાભ લેવા અનુરોધ : રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના એક ની સંતાન દંપતિને...

મોરબીના મયુરબાપાનો ‘ટ્રાફિક નિયમે તો ધંધે લગાડ્યા’ કોમેડી વીડિયો યૂટ્યૂબ ઉપર મચાવશે ધમાલ

જીતેશભાઈ પ્રજાપતિએ 'RD ધમાલ' કોમેડી ચેનલ ઉપર વિડીયોનું લોન્ચિંગ : રમેશ મહેતા ફેમ મયુરબાપા સહિતના કલાકારો લોકોને હંમેશા પેટ પકડીને હસાવશે મોરબી :.જીતેશભાઈ પ્રજાપતિ નામના...

મોરબીમા એરપોર્ટનું કામ આગળ ધપાવવા ભાજપ પ્રમુખની સાંસદ અને કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મોરબી એરપોર્ટના કામ બાબતે ઝડપથી કાર્યવાહી કરવા જીલ્લા કલેક્ટર તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજૂઆત કરવામાં...