સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં અડધો ઇંચ અને મોરબીમાં ઝાપટા પડ્યા

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ આજે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને સાંજે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેમાં સાંજે 4થી 6...

વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે અસરગ્રસ્તો માટે 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા

અસરગ્રસ્તોના આશ્રયસ્થાન પર 1 હજાર ફૂડ પેકેટ પહોંચાડવા આવશે વાંકાનેર : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોય દરિયા કિનારાના વિસ્તારોના અસરગ્રસ્તો સલામત સ્થળે...

વાવાઝોડાની અસર : મોરબી તેમજ વાંકાનેર ઢુંવાથી ટોલનાકા સુધી ધોધમાર વરસાદ

વાંકાનેર : વાવાઝોડા બીપરજોયની અસર તળે મોરબી શહેર ઉપરાંત વાંકાનેરના ઢુંવાથી ટોલનાકા સુધીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાની વિગતો સાંપડી રહી...

વાવાઝોડાની અસરને પગલે મોરબી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ

મોરબી : સંભવિત બિપોરજોય વાવાઝોડું અને વરસાદની આગાહીના પગલે મોરબી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોરબી માર્કેટિંગ યાર્ડ અને વાંકાનેર માર્કેટિંગ...

લાઈટ જાય તો આ નંબર ઉપર ફોન ઘુમાવો…

મોરબી : ચોમાસામાં વરસાદ કે પવનને કારણે વીજ વિક્ષેપ ઉભો થતો હોય છે. આવા સમયે લોકો તુરંત ફરિયાદ નોંધાવી શકે અને તેઓની ફરિયાદ સોલ્વ...

મોરબી શહેર જિલ્લામાં સઘન વીજ ચેકીંગ ! 1 કરોડની વીજચોરી ઝડપાઇ

મોરબી ઉપરાંત ભુજ, જામનગર, અંજારની 30 ટીમોએ 2003 કનેક્શન ચેક કરતા 254 કેસમાં વીજચોરી ઝડપાઇ મોરબી : આજે સવારથી મોરબી શહેર એને જિલ્લામાં સઘન વીજ...

વાંકાનેર હાઇવે ઉપર ડમ્પર પલ્ટી ખાઇ ડીવાઈડર તોડી સર્વિસ રોડ પર પડ્યું

સર્વિસ રોડ ઉપર ડામર-કપચીની રેલમછેલને કારણે સર્વિસ રોડ બંધ કરાયો વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગઈકાલે બપોરના સમયે ફૂલ સ્પિડે પસાર થતાં ડમ્પર ચાલકે...

વાંકાનેર પંથકમાં થતા ખનીજ ખનન ઉપર દરોડા : 3 હીટાચી કબજે, 2ની ધરપકડ

લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટિમો ત્રાટકી વાંકાનેર : ખનીજ વિભાગે વાંકાનેર પંથકમાં લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખનીજ ખનન...

માર મારીને આંગળીમાં બટકું ભરવાના કેસમાં એક વર્ષની કેદ

ગારીડા ગામમાં બનેલ બનાવ મામલે વાંકાનેર કોર્ટે જાહેર કર્યો ચુકાદો વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે એક વ્યક્તિને માર મારીને આંગળીએ બચકું ભરનાર આરોપીને કોર્ટે...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકના ચોર ખાનામાં દારૂ છુપાવી નીકળેલા પિતાપુત્રને ઝડપી લેતી એલસીબી

વિદેશી દારૂના 2.44 લાખના જથ્થા સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નીચી માંડલ નજીક શિવ વિટ્સ હોટલમાં આગ

હોટલના બેંકવેટ હોલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, હોટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા તાકીદે આગ પર કાબૂ મેળવી લેવાયો મોરબી : મોરબીના નીચી માંડલ નજીક આવેલી શિવ...

મોરબી તાલુકા શાળામાં ધો. 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી : મોરબી શહેરની પ્રાથમિક શાળા તાલુકા શાળા નં. 1 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાના બાળકો...

પેટ્રોલ પુરવા માટે લાઈનમાં રહેવાનું કહેતા પેટ્રોલપંપ સંચાલક ઉપર હુમલો

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલા પેટ્રોલપંપ ઉપર બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર સ્વીફ્ટ કારમાં...

હળવદના ઢવાણા નજીક રીવર્સમાં આવતા ડમ્પરે બાઈક ચાલકને કચડી નાખ્યો

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક GJ-03-BV-8507 નંબરના ડમ્પર ચાલકે પોતનું ડમ્પર બેદરકારી પૂર્વક રીવર્સમાં ચલાવતા બાઈક લઈને ઉભેલા લાભુભાઈ ઓળકીયાને હડફેટે...