વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર યુવાનને સસરા અને કાકાજીએ પતાવી દેવાની ધમકી આપી 

વાંકાનેર : વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી સસરા અને કાકાજી સસરાએ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી...

વાંકાનેરના હશનપર ગામના બીપીએલ ચોકમાં જુગાર રમતા ચાર પકડાયા 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હશનપર ગામે બીપીએલ ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મુકેશભાઇ સુરેશભાઇ દલસાણીયા, રણજીતભાઇ બાબુબાઇ...

ભાયુભાગનો પ્લોટ વેચવા મામલે નાનાભાઈ અને ભત્રીજાએ મોટાભાઈને ધોકાવ્યા 

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બનેલા બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ  વાંકાનેર : જર, જમીનને જોરૂ ત્રણ કજિયાના છોરું ઉક્તિને સાર્થક કરતા કિસ્સામાં વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે...

વાંકાનેર ITIમાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું વક્તવ્ય વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા  આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની...

વાંકાનેર શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને OPS લાગુ કરવા આવેદન

વાંકાનેર તાલુકા મહાસંઘના મુખ્ય કાર્યકર્તાઓએ શિક્ષકોની માંગણીઓની વિસ્તૃત રજુઆત કરી મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ...

વાંકાનેરમાં તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો

મિલેટની ઉપયોગિતા અને પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે ખેડૂતોને માહિતી અપાઈ મોરબી : તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના...

વાંકાનેર પ્રાંત કચેરીના નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી 

રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રમોશન ઓર્ડર કાઢ્યા, મોરબી સીટી મામલતદારની જગ્યા ભરાઈ  મોરબી : રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી...

માતાજીના માંડવામાં ડાક વગાડતા યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ 

વાંકાનેર તાલુકાના ગુંદાખડાગામમાં બનેલા બનાવમાં રાજકોટના યુવાનનું અકાળે મૃત્યુ  વાંકાનેર : સમગ્ર રાજ્યમાં હાર્ટએટેક હાહાકાર મચાવી રહ્યો છે અને ખાસ કરીને નાની વયનો યુવાવર્ગ હાર્ટએટેકનો...

એક ફૂલ દો માલી ! વાંકાનેરના જાલી ગામમાં પ્રેમી-પ્રેમિકાએ મળી અન્ય પ્રેમીનું કાસળ કાઢી...

એક જ પ્રેમિકાને પ્રેમ કરતા બે પ્રેમીઓ વચ્ચેના ડખ્ખામાં બનેલો બનાવ : પરણિત પ્રેમીના દીકરાએ પિતાનું છત્ર ગુમાવ્યું  વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામે એક...

વાંકાનેરના કોઠારીયા ગામે મોટર સાયકલ ચોરાયું 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે દુધમંડળી સામેથી દાઉદભાઇ સતારભાઇ અબ્બાસી નામના વ્યક્તિનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....