વાંકાનેર અમરસર ફાટક નજીક અજાણ્યા યુવાનની લાશ મળી

પ્રાથમિક તપાસમાં મૃતક ભિક્ષુક હોવાની આશંકા વાંકાનેર : વાંકાનેર રાજકોટ રોડ પર અમરસર ફાટક નજીક અવાવરું જગ્યામાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે એ.ડી. નોંધી...

વાંકાનેરમાં શુક્રવારે ત્રાંસી આંખનો વિનામૂલ્યે કેમ્પ

મુંબઇના ડો.રોશની દેસાઈ આપશે તબીબી સેવા : દર્દી સાથે બે વ્યક્તિ માટે નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા વાંકાનેર : દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આંખની હોસ્પિટલ,...

વાંકાનેરના રાજવી પરિવારનું પ્રજાલક્ષી કાર્ય : રાજ પેલેસના પાછળના ભાગે ચેકડેમ બંધાવ્યો

ચેકડેમનો કાપ વગડામાં નખાવી તેના પર વૃક્ષારોપણ કરાયું : રાજવી પરિવારના પર્યાવરણ અને પ્રજાલક્ષી નિર્ણયને ઠેર ઠેરથી આવકાર વાંકાનેર : વાંકાનેરના રાજવી પરિવારના યુવરાજ કેસરીદેવસિંહ...

વાંકાનેરમાં ગુજરાતના સૌપ્રથમ ચિલ્ડ્રન ગર્લ્સ સાઇન્ટીસ્ટ સેન્ટરનો પ્રારંભ

વાંકાનેર : વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગુજરાતનું સૌપ્રથમ ચિલ્ડ્રન ગર્લ્સ સાઇન્ટીસ્ટ સેન્ટરનો બ્રહ્માંડ ગુરુ નેશનલ રિસર્ચ સેન્ટર મુંબઈ ના મહાન વૈજ્ઞાનિક ડોકટર જે.જે...

વાંકાનેર : ઢુવાથી માટેલધામ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં

શુ તંત્ર આ રસ્તાપર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે ? વાંકાનેર: આઈ શ્રી ખોડિયાર ધામ જવાનો રસ્તો એટલો દયનીય હાલતમાં છે...

વાંકાનેરના રસીક્ગઢ ગામે ગેરકાયદેસર રેતી ચોરી કરતા ત્રણ ડમ્પર અને એક જેસીબી ઝડપાયા

વાંકાનેરના રસીક્ગઢ ગામે મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હોય ગામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને સો નંબર પર ફરિયાદ...

વાંકાનેરના મહિકામાં રેતી ચોરી મામલે મારામારી

વાંકાનેર : રેતી, પથ્થર અને માટીની ખનીજ ચોરી માટે કુખ્યાત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મહીકા ગામે મચ્છુ નદીમાંથી રેતી ચોરવા મામલે મારામારી થતા મામલો...

વાંકાનેર અને ટંકારામાં માં આઈશ્રી મોગલ વિશે ટિપ્પણી કરનારા વિરુદ્ધ મામલતદારને આવેદન

અભદ્ર ટિપ્પણી કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચારણ સહિત હિન્દૂ સમાજની માંગ મોરબી : માં આઈશ્રી મોગલ વિશે અભદ્ર ટીપ્પણીઓ ફેસબુક તથા સોશિયલ મિડીયામાં અભદ્ર...

વાંકાનેર પાલિકાના નવા પ્રમુખ રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા

ભાજપ શાસિત પાલિકાની ડેપ્યુટી કલેકટર અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે...

વાંકાનેરમાં વરિયા પ્રજાપતિ સમાજના ૬૫ છાત્રોને કરાયા સન્માનિત

સન્માન સમારોહમાં આઈ.આઈ.એમ.ના પ્રો. અનિલ ગુપ્તા અને વિધાનસભા દંડક સચિવ ડી.ડી. કાતરીયાની ખાસ ઉપસ્થિતિ વાંકાનેર : વાંકાનેરમાં વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો....
47,743FansLike
63FollowersFollow
203FollowersFollow
430SubscribersSubscribe
- Advertisement -

વાંકાનેરના અગાભી પીપળીયામાં વીજળી પડતા બે યુવાનના મોત

વાંકાનેર : આજે ભીમગિયારસના પાવન દિવસે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે સાંજે વાંકાનેર પંથકમાં ગાજ વીજ સાથે વરસાદ ખાબકતા વીજળી પડવાને કારણે...

વાંકાનેરમાં પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પશુ પ્રત્યે ઘાતકીપણુ આચરવાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મોરબી એસઓજી સ્ટાફને સફળતા મળી છે.મોરબી પોલીસ...

મોરબી નગરપાલિકા દ્વારા સોમવારે પર્યાવરણ બચાવો રેલી

પ્લાસ્ટિક બેગ અને ડિસ્પોઝેબલ વસ્તુઓ વપરાશ બંધ કરવા જનજાગૃતિ માટે પદયાત્રા રેલીમોરબી : મોરબી નગરપાલિકા દ્વારા પર્યાવરણને નુકશાનકર્તા પ્લાસ્ટિકબેગ અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન...

મોરબીમાં શાકભાજીના વેપારીને છરી મારી સોનાના ચેઇનની લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં શાકભાજીના વેપારી પર છરી વડે હુમલો કરીને સોનાના ચેઇનનું લૂંટ ચલાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી...