અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની ટીમ વાંકાનેરમાં

મચ્છુ ડેમ, હોલમાતા ગૌશાળા અને કલાવડી ગામની મુલાકાત લીધી વાંકાનેર : અછતગ્રસ્ત મોરબી જિલ્લાની મુલાકાતે આવેલી કેન્દ્ર સરકારની ટીમે આજે વાંકાનેરના કલાવડી ગામ, મચ્છુ ડેમ...

વાંકાનેર સીટી પોલીસે વિવિધ સ્થળોએ દીપ પ્રાગટ્ય કર્યું

વાંકાનેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામેની જંગમાં દેશવાસીઓની એકતા અને આશાને ઉજાગર કરવા દીપ પ્રાગટ્યની અપીલ કરવામાં આવી હતી. ત્યારે વાંકાનેર સીટી...

ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં 7માં ક્રમે

મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ...

મોરબીમાં પાનના નાના ધંધાર્થીઓની મીટીંગ યોજાઈ : હોલસેલરો માલ ન આપતા હોવાનો બળાપો ઠાલવ્યો

પ્રમાણિકતાથી ધંધો કરવા માંગતા નાના વેપારીઓને મોટા વેપારીઓ માલ ન આપીને લેભાગુ તત્વો મારફત કાળાબજાર કરતા હોય ગ્રાહકી તૂટવાથી બેહાલ બની ગયાની નાના વેપારીઓએ...

વાંકાનેરના તીથવા ગામે પરિણીતા સાથે વાતચીત કરવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી

સામસામી ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે એક જૂથના બે શખ્સોને ઝડપી લીધા વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે પરિણીતા સાથે વાતચીત કરવા મામલે બે જૂથ...

વાંકાનેરના વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત : સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલયા

સાંજ સુધીમાં મૃતકના કોરોના રિપોર્ટ આવશે વાંકાનેર : વાંકાનેરના એક વૃદ્ધને અન્ય જૂની બીમારીની સાથે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા અને તેમનું રાજકોટ સારવાર દરમિયાન મોત...

વાંકાનેરમાં એકલવાયું જીવન જીવતા યુવકે ગળાફાસો ખાઈ લીધો

છએક માસથી છુટા છેડા થયા હોય કંટાળી પગલું ભર્યાનું તારણવાંકાનેર : વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં રહેતા મનોજભાઈ મેરૂભાઇ ડાભી ( ઉ.વ.34 ) આજરોજ બપોરના સમયે...

વાંકાનેરના ચંદ્રપુર ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે પ્રાથમિક શાળા ખાતે આજે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર મામલતદાર, તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ,...

વાંકાનેર તાલુકામાં નર્મદાના ધાંધિયા સર્જાતા પાણીની વિકટ સમસ્યા

બેફામ પાણી ચોરી વચ્ચે નર્મદાની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતા લોકોને હાલાકી વાંકાનેર : છેલ્લા દસ દિવસથી વાંકાનેરને પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની પાણીની લાઈન રીપેરીંગના...

વાંકાનેર : માટીના વાસણોની આર્ટ ગેલેરી બની

વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિએ માટીમાંથી અસંખ્ય પ્રોડકટ બનાવી આજનાં આધુનિક ઝડપી યુગમાં બેનમૂન કાર્ય કર્યું છે. મનસુખભાઈએ માટીમાંથી રેફ્રિઝરેટર બનાવી દેશ-દુનિયામાં ડંકો વગાડી પોતાની કારીગરીને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

રવિવાર (10pm) : મોરબી અને વાંકાનેરમાં વધુ એક-એક કેસ નોંધાયા : આજના કુલ 12

મોરબી શહેરમાં 50 વર્ષની મહિલા અને વાંકાનેર શહેરમાં 34 વર્ષની મહિલાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ : મોરબી જિલ્લા કુલ કેસની સંખ્યા થઈ 54મોરબી, વાંકાનેર :...

મોરબીમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી

  કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીની લેબોરેટરી અને એક્સરે માટે સ્ટાફ જ ન ફરકાયો: દર્દીએ કલેકટર સમક્ષ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ મોરબી :...

મોરબી : મહેન્દ્રપરામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા ગાયનું મોત

 મોરબી : વરસાદની સીઝનમાં ઇલેક્ટ્રિકના પોલમાં વીજ પ્રવાહ વહેતો થવાથી ઘણા અકસ્માતો થતા હોય છે ત્યારે આજે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટીસીના પોલ પાસે...

મોરબીમાં કાલિકા પ્લોટના વધુ એક કેસ નોંધાયો : આજ રવિવારના કુલ કેસ 10 થયા

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 10 કેસ નોંધાયા : કુલ કેસ થયા 52 મોરબી : મોરબીમાં એક પછી એક કોરોના કેસ સામે આવી રહ્યા...