વાંકાનેરના હસનપર ગામેથી દારૂની 11 બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે વાંકાનેર તાલુકાના હસનપર ગામના ઝાંપા નજીકથી આરોપી સુરપાલભાઇ દેવશીભાઇ દારોદ્રાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 11 બોટલ કિંમત રૂપિયા...

વાંકાનેરમા માદક પોસ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતી એસઓજી ટીમ

રૂપિયા 6.68 લાખના 222 કિલોથી વધુ પોસ ડોડા સાથે બે આરોપી ગિરફતમાં : રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું નામ ખુલ્યું વાંકાનેર : મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના...

વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવ નારીરત્નોનું સન્માન

વિશ્વ મહિલા દિન નિમિતે માતૃશક્તિની વંદના કાર્યક્રમ યોજાયો વાંકાનેર : વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિની વંદના માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ...

વાંકાનેર માર્કેટ યાર્ડને ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર ન ફાળવાતા ખેડૂતોને અન્યાય : યાર્ડના...

વાંકાનેરના ખેડૂતોએ ટંકારા સુધી જવું પડશે તેવી રાવ સાથે કૃષિ મંત્રી તથા ગુજકોમાસોલને રજુઆત વાંકાનેર : ગત વર્ષે સરકાર દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી ટેકાના ભાવે...

કાછીયાગાળા શાળામાં સામાજિક વિજ્ઞાનનો પાઠ ભણાવવા કઠપુતળીનો ઉપયોગ કરાયો

"હર્ષવર્ધનનું જીવન વૃતાંત" પર કઠપુતળીઓ દ્વારા બાળકોને પાઠ ભણાવાયો વાંકાનેર : શિક્ષણ ક્ષેત્રે નવી પદ્ધતિ લાવી શિક્ષણને સહેલું બનાવવા બાળકો માટે વાંકાનેરની કાછીયાગાળા પ્રાથમિક શાળામાં...

વાંકાનેરમાં ચાર વરલી ભક્તને ઝડપી લેતી એલસીબી

નગરપાલિકા ટાઉન હોલ નજીક એલસીબી પોલીસનો સપાટો : 28,210નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેરમાં એલસીબી પોલીસ ટીમે વરલી મટકાના ધંધાર્થીઓ ઉપર સપાટો બોલાવી એક સાથે...

વાંકાનેરના માટેલમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રેડસન કંપનીના લેબર કવાટર્સમાં રહેતા સમયસીંગ સુખચંદ બંજારા નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ...

સ્વજનની પુણ્યતિથિ નિમિતે ઘીયાવડ પ્રાથમિક શાળામાં છાત્રોને વોટરબેગનું વિતરણ

વાંકાનેર : સ્વજનની પુણ્યતિથિ નિમિતે નિરર્થક ખર્ચ કરવાને બદલે લોકોને ઉપયોગી બને તેવી વસ્તુ આપી પ્રેરણાત્મક પુણ્યતિથિ ઉજવાતા હોય છે.એ જ રીતે વાંકાનેરના રહેવાસીએ...

ઉછીના આપેલા પૈસા પરત માંગતા પૈસાને બદલે પાઇપના ઘા મળ્યા

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના જીનપરા વિસ્તારમાં ઉછીના આપેલા પૈસા પરત માંગનાર યુવાન ઉપર બે શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો...

વાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હીંચકારો હુમલો

લોખંડના પાઇપ અને મોટર સાયકલનું કેરિયર ફટકારી હાથ પગ ભાંગી નંખાયા વાંકાનેર : વાંકાનેર પુલ દરવાજા નજીક જુના ઝઘડાના ખારમાં યુવાન ઉપર લોખંડનો પાઇપ અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં અવેડે પાણી ભરવા ગયેલા યુવતી ઉપર હુમલો 

વાંકાનેર : વાંકાનેર શહેરના ખંભારાપરામાં રહેતા ડાલીબેન લક્ષ્મણભાઇ ફાંગલીયા ઉ.21 નામની યુવતી પોતાના ઘર નજીક આવેલ અવેડામાં પીવાનું પાણી ભરવા જતા અગાઉ યુવતીના ભાઈ...

મોરબીના રાજપર કુંતાસી ગામે પાંચ જુગારી પકડાયા 

મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની...

મોરબીમાં ઓનલાઇન-ઓફલાઈન વરલી રમતા બે ઝડપાયા, 2 ફરાર 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સિપાઈ વાસ અને સાવસર પ્લોટમાં બે અલગ અલગ દરોડામાં વરલી મટકાનો વોટ્સએપ મારફતે ઓનલાઇન કપાત કરાવીને તેમજ...

મોરબીના લાતીપ્લોટમાં દારૂની બોટલ સાથે એક પકડાયો, બીજાનું નામ ખુલ્યું 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 2 અને 3 વચ્ચેથી આરોપી યુનુષભાઈ ઈશાભાઈ સુમરા, રહે વીરપરડા વાળાને...