બપોરે 1વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં સરેરાશ 38.61 ટકા મતદાન

જિલ્લામાં સવારે 8 થી બપોરે 1 દરમિયાન થયેલા મતદાનની વિગત મોરબી - માળીયા ( 36.23 ટકા ) પુરુષ : 60870 - ટકાવારી 40.91 ટકા સ્ત્રી : 43059...

મોરબી, વાંકાનેર અને ટંકારામાં મોકપોલ દરમિયાન 32 ઇવીએમમાં ખોટકો

મોકપોલમાં ખામી સામે આવતા બીયું, સીયું અને વિવિપેટ સહિત 32 ઇવીએમ બદલાયા મોરબી : આજે ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે...

મોરબી જિલ્લાના 906 બુથ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ 

સવારે મોકપોલ બાદ મતદાન શરૂ થતા જ મતદારો ઉમટ્યા  મોરબી : મોરબી જિલ્લાના 906 બુથ ઉપર આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે....

વાંકાનેરના ગારીયા ગામે 24 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

બે સગાભાઈઓએ દારૂનો વેપલો શરૂ કરતા પોલીસની કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર તાલુકાના યજ્ઞપુરૂષનગર એટલે કે ગારીયા ગામે બે સગા ભાઈઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની...

શું કહે છે ઉમેદવારો ? શું કામ તેમને મત દેવો જોઈએ ?

મોરબી,વાંકાનેર ટંકારા અને હળવદના ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય બેઠકના ઉમેદવારો સાથે વિશેષ વાતચીત. હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા સાથે વિશેષ સંવાદ.. https://www.youtube.com/watch?v=aCID4yoBTyE હળવદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર...

વાંકાનેરના વીડી જાંબુડીયામાં 4 અને 5મીએ મેલડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વાંકાનેરઃ આગામી તારીખ 4 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ તાલુકાના વીડી જાંબુડીયા ગામે મેલડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. વીડી જાંબુડીયા ગામે કેયળાવારી...

મોરબી જિલ્લામાં આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે

ગુરુવારે 8 લાખ મતદારો 35 ઉમેદવારાના ભાવિનો કરશે ફેંસલો 906 બુથ ઉપર ચૂંટણી કાર્ય માટે 4300નો પોલીગ સ્ટાફ, સુરક્ષા માટે એસપી, પીઆઇ.પીએસઆઇ સહિત 2 હજારથી...

વાંકાનેરમા વરલી મટકાનું નેટવર્ક પકડી પાડતી એલસીબી પોલીસ

વાંકાનેર વિશિપરામા દરોડામાં એક ઝડપાયો, બે શખ્સના નામ ખુલ્યા વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેર વિશિપરા વિસ્તારમાં દરોડો પાડી વરલી મટકાના જુગારનું નેટવર્ક પકડી પાડી...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઇસર હડફેટે લેતા માતાપિતાની નજર સામે બાળકીનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ત્રિપલ સવારી બાઇકને આઇસર ટ્રકે હડફેટે લેતા માતાપિતાની નજર સામે જ પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં...

વાંકાનેરના ભીમગુડા ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા કોમલબેન રમેશભાઈ સારલા ઉ.19 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...

ઉનાળામાં 1એપ્રિલથી 31 જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ

મોરબી : ઉનાળો શરૂ થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ ધારાશાસ્ત્રીઓને અદાલતોમાં કાળો...