વાંકાનેર પોલીસ દ્વારા લોન મેળો યોજાયો

વાંકાનેર : વાંકાનેરના લોકોને સરળતાથી નાણાકીય સહાય મળે અને એક જ જગ્યાએ સરકારી સહાયની માહિતી મળી રહે તે હેતુ સાથે વાંકાનેર સિટી અને તાલુકા...

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક ઘાયલ

  વાંકાનેર : વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરીયાદી વિશાલભાઇ અશ્વિનભાઇ...

વાંકાનેરના પંચાસિયા ગામે દીપડાએ દેખા દેતા પાંજરું મુકાયું

ગ્રામજનોએ થોડા દિવસો પહેલા દીપડાને જોયા બાદ રાતીદેવડી આસપાસ પાંજરું મૂક્યું પણ બે દિવસથી દીપડાના સગડ ન મળ્યા વાંકાનેર : વાંકાનેર પંથકમાં હમણાથી કોઈને કોઈ...

મ્યાઉ… મ્યાઉ… વાંકાનેર નજીક એમડી ડ્રગ્સ ઝડપાયો

એલસીબીએ ફેક્ટરીમાં દરોડો પાડી 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો વાંકાનેર : વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં મોરબી એલસીબએ...

હર હર મહાદેવ શિક્ષકે મહાદેવ બની તાંડવ નૃત્ય કર્યું

વાંકાનેરના કાછીયાગાળા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રજાસતાક પર્વની અનેરી ઉજવણી વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામનની શાળામાં 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે...

વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ

વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે. ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા...

વાંકાનેરના ઢુંવા નજીક ટ્રકે પાછળથી ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં...

વાંકાનેરના પંચાસિયામા ચૂલો સળગાવતા દાઝેલા વૃધ્ધાનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગઈકાલે સવારે ચૂલો સળગાવતી વખતે પહેરેલા કપડામાં આગ લાગતા મધુબેન જયંતિભાઈ મકવાણા ઉ.65 નામના મહિલા ગંભીર રીતે દાઝી...

વાંકાનેરના વડસર નજીક દીપડાએ દેખા દીધી, નીલગાયના બચ્ચાનો શિકાર કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ ઉપર વડસર નજીક ગઈકાલે દીપડાએ દેખા દીધી હતી અને એક નીલગાયના બચ્ચાનો શિકાર કરતા ચીસાચીસ સાંભળી માલધારીઓ દોડી...

શાળાને અલીગઢીયા તાળા લાગતા ચાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય

છેલ્લા અઢાર મહિનાથી શિક્ષણાધિકારીની મંજૂરી વગર વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની શાળા બંધ : શિક્ષણાધિકારીનું મૌન વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી ખાનગી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના બાદનપર નજીક જુગાર રમતા પાંચ લોકોને ઝડપી લેતી એલસીબી

રૂ.૪૦ હજારની રોકડ સાથે રૂ.૭.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને એલસીબીની ટીમે રૂ. ૪૦ હજારની...

મોરબીમાં ધારવાળા હનુમાનજી મંદિરને શ્રીરામની રંગોળીથી સજાવાયુ

મોરબી: શહેર થતા જિલ્લામાં ઠેર ઠેર રામનવમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી-2માં ઉમીયા નગર પાસે આવેલા શ્રી...

મોરબીમાં યુદ્ધે ચડેલા આખલાએ મહિલાને અડફેટે લીધા : ગંભીર ઇજાઓ

મંદિરે ચાલીને જતા મહિલા રખડતા ઢોરના ત્રાસના ભોગ બન્યા, કાન અને માથામાંથી લોહી નીકળતા આઇસીયુંમાં દાખલ : પાલિકા હવે જાગે તો સારું! મોરબી : મોરબીમાં...

મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

મોરબી: કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે. જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે...