વાંકાનેર તાલુકાની મુલાકાત લેતા નવા જિલ્લા કલેકટર જે.બી. પટેલ

વાંકાનેર : મોરબી જિલ્લામાં નવા નિમાયેલા કલેકટર જે.બી. પટેલ દ્વારા આજે વાંકાનેરની મુલાકાત લઈ વાંકાનેરની સમસ્યાઓ, ભૌગોલિક સ્થિતિ તેમજ વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.મોરબી...

વાંકાનેર : રાતીદેવડી ગામે બે કાંઠે વહેતી નદીમાં યુવક તણાયો

અમદાવાદથી રાતીદેવડી ગામે મામાના ઘરે આવેલ સગીર નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ વાંકાનેર : વાંકાનેરમાં આવેલ રાતીદેવરી ગામ નજીકથી પસાર થતી...

સાંજના 6 વાગ્યા સુધીની વરસાદ અપડેટ : ટંકારામાં બે અને વાંકાનેરમાં એક ઇંચ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સવારના 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં ટંકારામાં...

વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ટ્રેનના જીવલેણ અકસ્માતની મોકડ્રિલ યોજાઈ

ગાંધીધામ-બાંદરા ટ્રેનનો એક ડબ્બો ખડી પડતા ત્રણના મોત સાત ઘાયલ થયાનું જાહેર થતા તમામ તંત્રની દોડાદોડીના અંતે બનાવ મોકડ્રિલ જાહેર થતા સહુએ રાહતનો શ્વાસ...

તરણેતરના મેળામાં શ્રેષ્ઠ ગીર ગાયનું પ્રથમ ઇનામ વાંકાનેરના પશુપાલકના ફાળે

વાંકાનેર : લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં વિવિધ હરીફાઈઓ યોજવામાં આવે છે. જેમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના પશુપાલક પરમાર યુવરાજસિંહ દીપસંગભાઈની ગીર...

મચ્છુ 2 ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા : મચ્છુ 1ની સપાટીમાં સામાન્ય વધારો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરુ થવાના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીના મહાકાય મચ્છુ 2...

મોરબી જિલ્લામાં બુધવાર સાંજના 6 થી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબીમાં વધુ એક ઇંચ, માળિયામાં પણ એક ઇંચ જયારે ટંકારામાં વધુ પોણો ઇંચ તેમજ હળવદમાં અડધો ઇંચ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા...

ખેતરમાં ભેંસોને રેઢી મૂકનાર બે સામે રૂ.10 હજારનું નુકશાન કર્યાની ખેડૂતે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેરના ભોજપરા ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં બે શખ્સોએ પોતાની ભેંસોને ખુલ્લી મૂકી દેતા ભેંસો જુવારનો પાક ચરી જતા રૂ.10 હજારનું નુકશાન...

વાંકાનેર : ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડો.ગીતાબેન ચાવડાને 5 સપ્ટેમ્બરે રાજપાલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે

વાંકાનેર : વાંકાનેરની નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડો.ગીતાબેન ચાવડાને તેમની શ્રેષ્ઠ આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈને આગામી 5 સપ્ટેબરના રોજ ગાંધીનગર ખાતે...

વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી

જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
8,700SubscribersSubscribe

મોરબી નજીક ટ્રકને અકસ્માત : સદનસીબે નાલા નીચે પડતા બચ્યો

મોરબી : મોરબી નજીક જેતપર પીપળી રોડ ઉપર એન્ટીલિયા સીરામીક પાસે આજે એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રકચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની...

કોન બનેગા કરોડપતિની લોકપ્રિયતાનો લાભ લઇ ચાલતા વોટ્સએપ ગ્રુપથી લોકોને સાવચેત રહેવાની અપીલ

મોરબી જિલ્લા પોલોસ વડાએ નવતર પ્રકારના સાઇબર ક્રાઈમથી લોકોને સચેત રહેવાની અપીલ કરી મોરબી : ટીવી શો કોન બનેગા કરોડપતિનો ગેમ શોની ભારે લોકપ્રિયતાને પગલે...

મોરબી : જૂની અદાવતમાં આધેડને માર માર્યો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા આધેડને એક શખ્સે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આ બનાવની...

લ્યો બોલો ! મોરબી રાજકોટ રોડ પર વિજપોલના તાર વચ્ચે સર્વિસ રોડ બની ગયો

તંત્રની ઓવરબ્રિજની અણધડ કામગીરીના કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ ટંકારા રાજકોટ મોરબી રોડ ઉપર તંત્રનો મહાભગો સામે આવ્યો છે.જેમાં વીજ થાંભલાના તાર વચ્ચે સર્વિસ...