વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિદેશીદારૂ ભરેલો ટ્રક ઝડપાયો

આર.આર.સેલની ટીમ દ્વારા કાર્યવાહી : ૨૦૦ પેટી જેટલો દારૂ અને ટ્રક સહિતનો મુદામાલ જપ્ત વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આર.આર.સેલની ટીમ દ્વારા ભારતીય બનાવટનો વિદેશીદારૂ...

વાંકાનેરમાં પાર્ક કરેલા દસ ટ્રકોમાંથી ડિઝલ અને બેટરીની ચોરી !

દસ ટ્રકમાંથી ચાર હજાર લીટર ડીઝલ ચોરાયું : સવારે ૮ વાગ્યે પોલીસને સો નંબર પર જાણ કરવા છતાં ૧૨ વાગ્યા સુધી પોલીસ ન દેખાઈ વકાનેર...

વાંકાનેરના લુણસરીયામાં બાવળ કાપવા મુદ્દે લાકડીઓ ઉડી

વાડીના રસ્તો સાફ કરવા જેસીબીથી કામ કરતી વેળાએ શેઢા પાડોશી ઝઘડ્યા : સામસામી ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા ગામે વાડીના રસ્તા ઉપર બાવળ કાપવા મુદ્દે...

વાંકાનેરમાં દેશી ભડાકા સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે તરકિયા ગામની સીમમાંથી ચોટીલાના નાળિયેરી ગામના શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.વાંકાનેર તાલુકા પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ...

વાંકાનેર સીટી પીઆઇ ફરી વિવાદમાં સપડાયા

કોળી યુવાન હત્યાકેસની તપાસ દરમિયાન સાક્ષીઓને ધમકાવતા અન્ય અધિકારીને તપાસ સોંપવા માંગ સાથે વિશાળ રેલી વાંકાનેર : સતત વિવાદોમાં ધેરાયેલ રહેતા વાંકાનેર સીટી પીઆઇ દ્વારા...

વાંકાનેરમાં માતા સાથે ઝઘડો થતા યુવાને ઘર છોડ્યું

વાંકાનેર : વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા સમીરભાઇ ગુલાબભાઇ કુરેશીને માતાએ ઠપકો આપતા લાગી આવતા ઘર છોડી ચાલ્યો જતા તેમના ભાઈ સાહરૂખભાઇ ગુલાબભાઇ કુરેશી ઉ.વ...

વાંકાનેરમાં ઉધારમાં બેલેન્સ નાખવાની ના પાડતા માથું ફોડી નાખ્યું

વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે મોબાઈલની દુકાન ધરાવતા અજયગીરી રમેશગીરી ગોસ્વામી, ઉ.વ ૨૯ ધંધો વેપાર રે.ભાટીયા સો.સા મોજીલા હનુમાન વાળી શેરી ચંદ્રપુરવાળને ઉધારમાં...

વાંકાનેરના જુના ઢુંવા ગામે એસ્ટ્રોસિટીની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના જુના ઢુંવા ગામે રાહુલભાઇ રમેશભાઇ મકવાણાને જુના મનદુઃખના કારણે વિક્રમભાઇ ઉર્ફે વિકો દિલુભા અસ્‍વાર રાજપુત રહે જુનાઢુવા તા. વાંકાનેર વાળાએ ફરિયાદીના...

વાંકાનેરમાં કોળી યુવાનને રહેંસી નાખનાર ચાર હત્યારા ઝડપાયા

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મામલે હોન્ડાની લૂંટ કરી છરી હુલાવી હતી વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડી રહેલા કોળી યુવાન પાસે ફટાકડા...

ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે હવામાં ફાયરિંગ

વાંકાનેરના ચીત્રાખડામાં વિજળીયા ગામના સરપંચે ફાયરિંગ કરતા ભયનો માહોલ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે વિજળીયા ગામના સરપંચ દ્વારા ખનીજચોરી મામલે હવામાં ફાયરિંગ કરવામાં આવતા...
61,262FansLike
101FollowersFollow
275FollowersFollow
1,906SubscribersSubscribe

મોરબીના પાવડીયારીમાં સિરામિક ફેકટરીમાં ફાયરિંગ : બે શ્રમિકો ઇજાગ્રસ્ત

  ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીના માલિકે શ્રમિકોને પગાર ન ચૂકવતા મજૂરોનો પથ્થર મારો : સ્વબચાવમાં ફેકટરી માલિકે ભડાકા કર્યા મોરબી : મોરબીના જેતપર પાવડીયારી નજીક આવેલ...

ટંકારા : સરદાર પટેલ અેકતા રથનું વિરપર, લજાઈ, હડમતિયામા જય સરદારના નાદ સાથે આગમન

સજ્જનપર, ટોળ, અમરાપર, ટંકારા, કલ્યાણપર, સરાયા, હિરાપરમાં પણ વધામણા ટંકારા : રાજ્યમાં અેક્તા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર પટેલ સાહેબને ભાવાંજલી અર્પણ કરવા માટે અેક્તા રથયાત્રા...

ટંકારાના હડમતિયામા બુઝુર્ગોઅે સ્વચ્છતા અભિયાન હાથ ધરી યુવાનોને શરમાવ્યા

નિવૃતિમય જીવન ગાળતા બુઝુર્ગોઅે સાવરણા પકડતા શરમના માર્યા યુવાનો નીચા મોંઅે થયા રફુચક્કર ટંકારા : હડમતિયામા અવાર નવાર સ્વચ્છતાને લગતી ઝુંબેશ અમુક જુજ યુવાનો દ્વારા...

મોરબીમાં મજૂરોના કોન્ટ્રાક્ટ બાબતે ધમકી

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રજનીભાઇ ગોપાલભાઈ વૈષ્ણવ ઉ વ 39 એ નદાભાઈ બધુંનગર વાળા સામે તાલુકા પોલોસમાં ફરિયાદ નોંધાવી હતીકે,તેમને અને તેમની સાથે...