મોરબીના જેતપર અને ટંકારામા બે વરલીભક્ત ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે તાલુકા પોલીસ દરોડો પાડી સાગર અમરશીભાઈ માલણીયાત નામના યુવાનને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા...

ટંકારાના સજનપર ગામે બાબો ત્રણ બાટલી સાથે ઝડપાઇ ગયો

પાનની દુકાનમાં થતો દારૂનો વેપલો પોલીસે પકડી પાડ્યો ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે પાનની દુકાનમાં દારૂનો વેપલો થતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી...

ટંકારા બેઠકમા હવે સાત ઉમેદવારો મેદાને

3 ડમી સહિત 11 ફોર્મ રદ કરાયા મોરબી : મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપર આજે ઉમેડવારીપત્રોની ચકાસણી દરમિયાન ડમી અને એકથી વધુ ઉમેદવારીપત્ર મળી કુલ...

ટંકારામાં હત્યાકેસમાં સાત માસથી ભાગેડુ આરોપી ઝડપાયો

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકરા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો.કલમ- ૩૦૨,૧૨૦બી,૩૪...

અંતે ટંકારા બેઠકના ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય

રિટર્નિંગ ઓફિસરે ગંભીર ક્ષતિ ન હોય ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય ગણ્યું ટંકારા : ટંકારા -પડધરી બેઠક ઉપર આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવારના સોગંદનામામાં...

વાંકાનેરમાં અપક્ષનું ફોર્મ રદ, ટંકારામાં ભાજપના ફોર્મમાં ભૂલ હોવાની કોંગ્રેસની રજૂઆત 

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. જેમાં વાંકાનેર બેઠક પર ઉમર ઓછી હોવાથી એક અપક્ષ ઉમેદવાર...

ટંકારા-પડધરી બેઠક ઉપર અત્યાર સુધીમાં 10 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ટંકારા : મોરબી જિલ્લાની 66 ટંકારા-પડધરી બેઠકમાં અત્યાર સુધીમાં 10 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. હવે આગામી 17મીએ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું...

કાકાના કામ બોલે છે ! ટંકારા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈની સંપત્તિમાં પાંચ વર્ષમાં એકાદ કરોડનો...

નથી જોઈતી ગાડી...... કાકાએ હોન્ડા સિવિક કાર વેચી નાખી : લલિતભાઈ કગથરાએ આવકવેરા રિટર્નમાં ચાર ગણો વધારો કર્યો મોરબી : કાકાના કામ બોલે છે સૂત્ર...

ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ કરોડપતિ, પણ કાર નથી !

વેપાર અને ખેતી સાથે સંકળાયેલા દુલાકાકા દંપતી પાસે હાથ ઉપર 2.18 લાખની રોકડ : દેથરીયા દંપતી ઉપર 1.44 કરોડ જેટલી લોન મોરબી : રાજ્યના માજી...

ટંકારા ઓવરબ્રિજ ઉપર બંધ ટ્રક પાછળ ટ્રેઇલર ધડાકાભેર અથડાયું

ડ્રાઇવરનો આબાદ બચાવ પણ કલિનરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો ટંકારા : ટંકારા ઓવરબ્રિજ ઉપર બંધ ટ્રક પાછળ ટ્રેઇલરે ટકકર મારતા ટ્રેઇલર ધડાકાભેર ટ્રક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કેન્સરના દર્દીઓને હવે રાહત : માત્ર નિદાન જ નહિ હવે સારવાર પણ મોરબીમાં ઉપલબ્ધ

  52 બેડની વ્યવસ્થા ધરાવતી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપલબ્ધ : 24×7 ઇમરજન્સી સેવા મળશે : ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ...

26 અને 27 એપ્રિલે મોરબી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં હરરાજી બંધ રહેશે

મોરબી : આગામી તારીખ 26 અને 27 એપ્રિલ એમ બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રહેશે. રાજસ્થાનમાં 26 એપ્રિલે મતદાન હોય મજૂરભાઈઓ રાજસ્થાન...

Morbi : લાલપર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ

મોરબી: લાલપર ગામમાં આજે તારીખ 25 એપ્રિલના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલપરના આરોગ્ય કર્મી દિલીપ દલસાણીયા,...

મોરબીમાં ફ્રી ગર્ભસંસ્કાર સેમીનાર યોજાશે

મોરબી: શહેરનાં શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે તારીખ 26 એપ્રિલના રોજ સવારે 10:00 થી 11:00 કલાકે ફ્રી...