અમારી ગાયમાતા કતલખાને નહિ જાય : નેસડા ગામનો સંકલ્પ

નવરાત્રીમાં ઐતિહાસિક ભુચરમોરીનું યુદ્ધ અને જેઠો જમાદાર નાટક યોજાશે મોરબી : આજે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં ગૌવંશની કટલે આમ અને કતલના ઇરાદે હેરફેર...

હડમતિયામાં વિધ્નહર્તા શ્રી ગણેશજીનું જળ વિસર્જન

"અગલે બરસ તું જલ્દી આ" ના નાદ સાથે દુંદાળા ગણેશ્વરને આંખો ભીની કરીને વિદાય આપી ભક્તો રડી પડ્યાહડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં જાણે ઉત્સવ...

ટંકારામાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવના આયોજક અરવિંદ બારૈયાની રક્તતુલા

મહારક્તદાન કેમ્પમાં ૨૧૫ બોટલ રક્ત એકત્રિત કરાયુંટંકારા:ટંકારાના સિદ્ધિ વિનાયક ક રાજા ગણેશોત્સવ સમિતિ દ્વારા આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમા ૨૧૫ બોટલ રક્ત...

મોરબી-રાજકોટ હાઇવે પર કાર સળગી : એકને ઇજા

છતર નજીક સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગતા કાર અગનગોળો બની ગઈટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર આજે બપોરે અચાનક જ છતર નજીક એક કારમા આગ...

ટંકારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં કાલે મહારક્તદાન કેમ્પ

મહારક્તદાન કેમ્પમાં 400 બોટલથી વધુ રક્ત એકત્રિત કરાશે:પડધરી ટંકારા તાલુકાના તમામ ગામોના સરપંચને આમંત્રણટંકારા:ટંકારાના સિદ્ધિ વિનાયક ક રાજા ગણેશોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે મહારક્તદાન કેમ્પનું...

ટંકારાની અનસ હોટલ સામે વિચિત્ર અકસ્માત:ખાડો તરવવા જતા કારચાલકે બાઇકને હડફેટે લઈ પાણીમાં ખાબકી

ટંકારા:રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારાની અનશ હોટલ સામે ખાડો તરવવા જતા કારચાલકે ઉભેલા બાઈકને ઠોકર મારી કારચાલક પોતે પણ રોડ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબક્યો...

મુખ્યમંત્રી દ્વરા જે જન્માષ્ટમી પહેલા વિમા ચૂકવવાની જાહેરાત ખેડુતની મજાક સમાન

મોરબી : ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરવા આવી હતી કે જન્માષ્ટમી પહેલા વિમાની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવશે. તેમ છતા હજુ સુધી...

ટંકારા પોલીસ મથકના શશિકાન્તભાઈ આચાર્ય નિવૃત થતા વિદાયમાન અપાયું

ટંકારામાં માં રાઇટર હેડ તરીકે 11 વર્ષ ફરજ બજાવી વતન બનાવ્યું ટંકારા : ટંકારા પોલીસ મથકમાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતા રાઈટરહેડ અને અદા ના...

મસ મોટા ટંકારામાં 11021ની જ વસ્તી

ટંકારા : વિસ્તાર ની દ્રષ્ટિએ મોટુ ટંકારા વસ્તી ગણતરીના આકડે સાવ સંકોચાઈ જાય છે જમીની હકિકત સામે સરકારી આંકડા મા મોટો તફાવત છે.ગામડે થી...

દરિદ્ર દેવો નમઃ ના સૂત્ર સાથે જન્મદિવસની ઉજવણી કરતા ટંકારા ના પ્રતીક આચાર્ય

ટંકારા: ટંકારા શહેર તાલુકામાં નાની વયે મોટુ નામ ધરાવતા પ્રતિકભાઈ આચાર્ય એટલે કે સૌ ના લાડકવાયા લાલાભાઈ નો આજે જન્મ દિવસ છે.પ્રતિ વર્ષ ની...
78,038FansLike
145FollowersFollow
344FollowersFollow
5,428SubscribersSubscribe

હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

પોલીસે રૂ. ૨૨,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો : અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલ્યાહળવદ : હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂ....

હળવદ ધ્રાંગધ્રા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કાંતિલાલ બાવરવાનું નામ ચર્ચામાં

હળવદ : હાલ હળવદ - ધાંગધ્રા સીટની પેટા ચુંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર પરસોત્તમભાઈ સાબરીયાને ભાજપ દ્વારા ટીકીટની ફાળવણી કરતા તેની સામે...

મોરબીના શનાળા ગામે ગુપચુપ રીતે બાળલગ્ન કરવા મામલે 7 સામે ગુનો નોંધાયો

વરરાજાની ઓછી ઉંમર હોવાથી લગ્ન નહીં કરવાની બાંહેધરી આપ્યા છતાં બાળલગ્ન કરતા સમાજ સુરક્ષા વિભાગે કાર્યવાહી કરી મોરબી : મોરબીના શનાળા ગામે યુવાનની ઓછી ઉંમર...

ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલી

ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલીટંકારા તાલુકા સરપંચ એસો.એ મામલતદારને આવેદન આપી પાક વિમમાં યોગ્ય ન્યાય આપવાની માંગ કરીટંકારા :...