ટંકારાના હડમતીયામા ભાયુ ભાગની જમીન હડપ કરનાર ત્રણની ધરપકડ

 ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે જમીનના ખોટા આંબો કરાવીને સગા ભાઈની જમીન બારોબાર વેચી નાખી હોવાની રાવ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ટંકારા ફોજદારે...

લાકડા કેમ લીધા કહી ટંકારાના ટોળ ગામે લાકડી વડે હુમલો : ૪ સામે નોંધાતો...

ટંકારા : ટંકારાના ટોળ ગામે પરિવાર પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં ટંકારા પોલીસે ફરિયાદના આધારે હુમલો...

ટંકારાના હડમતીયામાં ખોટો વારસાઈ આંબો તૈયાર કરીને સગાભાએ જમીન વેચી નાખતા ફરિયાદ

કાયદેસરના વારસદાર હોવાનું જાણવા છતાં માતાનું નામ પણ કાઢી નાખ્યું : વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ૪ સામે નોંધાતો ગુનો ટંકારા : ટંકારાના હડમતીયા ગામે આવેલ વારસાગત...

ગોલ્ડનબાબાને ચેક રિટર્ન કેસમાં સજા પડતા ટંકારામાં ચકચાર

ધીરણધરનું મોટું નામ કરી વૈભવી જિંદગી જીવી ગામનું ફુલેકુ ફેરવવું ભારે પડ્યું ટંકારા : ટંકારા તાલુકામાં ધીરણધર તરીકે ઝાકમઝોળ ભરી જિંદગી જીવી ગામના પૈસે જલ્સા...

ટંકારામાં ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સજા સાથે રકમ રૂપિયા ૧૩,૦૦,૦૦૦ વળતર ચુકવવાનો આદેશ

બીમારીમાં સારવાર માટે મિત્રએ નાણાં આપ્યા બાદ ફરિયાદીએ નાણાં ન ચૂકવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતોટંકારા : ટંકારામાં વર્ષ ૨૦૧૬ માં મિત્રને બીમારીના ઈલાજ માટે...

ટંકારામાં આર.આર.સેલનો દરોડો : જુગાર રમતા ચાર ઝડપાયા

બે આરોપી નાસી છુટયા : ૭૧, ૮૦૦ મુદામાલ જપ્ત ટંકારા : ટંકારા ગામની ઉગમણી સીમમાં નદીના કાંઠા નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે આર.આર.સેલે દરોડો...

ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆત

  ક્રોપ કટિંગમાં પણ ટંકારાને અન્યાય થયાની કૃષિમંત્રીને રજુઆત ટંકારા : ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવામાં આવતા ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારા દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરી...

ટંકારા નજીક ૭ બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

ટંકારા : ટંકારા નજીક વિદેશી દારૂની સત બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસે...

ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સોમવારે મહારેલી

ટંકારા તાલુકાના સરપંચોની સર્કિટ હાઉસ ખાતે મિટીંગમાં લેવાયો નિર્ણય ટંકારા : રાજ્ય સરકાર દ્વારા મોરબીના માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની જાહેરાત કરી...

ટંકારા અને મોરબી તાલુકાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સાંસદ કુંડરિયાની માંગ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મુદ્દાસર રજુઆત ટંકારા : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ૫૧ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મોરબી જિલ્લાના માળીયા, હળવદ અને વાંકાનેરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા...
61,519FansLike
103FollowersFollow
275FollowersFollow
1,931SubscribersSubscribe

મોરબી તળાવ કૌભાંડમાં પોલીસ ભાજપ મહામંત્રીને છાવરતી હોવાનો સ્ફોટક આરોપ

 ૪૦ થી ૫૦ લાખનો કડદો કરનાર ઘનશ્યામભાઈ ગોહેલ વિરુદ્ધ પગલાં ભરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કોંગ્રેસના રમેશ રબારીમોરબી : મોરબી જિલ્લાના કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં...

મોરબીના ઘુંટુ ગામે ૨૩મીએ નાટક યોજાશે

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આગામી તા.૨૩ને શુક્રવારે રાત્રે ૯.૩૦ કલાકે જનકપુર ચોક ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક જુનાગઢનો ઈતિહાસ...

હવે તો રજુઆત કરતા પણ શરમ આવે છે ! મોરબીના પાનેલીનો બિસ્માર રસ્તો ક્યારે...

રફાળેશ્વરથી પાનેલી સુધીના મુખ્ય રસ્તા મામલે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરવા છતાં યથાવત સ્થિતિ મોરબી : મોરબીના પાનેલી ગામનો બિસ્માર રસ્તો રીપેર કરવા ધારાસભ્ય, સાંસદ અને...

વાંકાનેર મામલતદાર ૨૦મી સુધી રિમાન્ડ ઉપર

વાંકાનેર : વાંકાનેર ખાણખનીજ ચોરીમાં રંગે હાથ ઝડપાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ મામલતદાર વિજયભાઈ ચેહાભાઈ ચાવડા ૧૬મીએ એસીબી સમક્ષ રજુ થતા પોલીસે રિમાન્ડ માંગતા...