હવે ૧૦૮ બોલાવવા કોલ નહિ કરવો પડે !!

એક બટન દબાવો અને ૧૦૮ હાજર : ૧૦૮ ની નવી એપ લોન્ચટંકારા : યમરાજને પણ રૂકજાવો કહી દે તેવી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે હવે...

ટંકારામાં બોગસ સીરામીક પેઢી ઉભી કરી છેતરપીંડી કરનાર ત્રણેય શખ્સો ૩ દિવસની રિમાન્ડ પર

પોલીસ તપાસમાં ભાડા કરાર કરનાર હયાત ન હોવાનું ખુલતા અનેક તર્ક વિતર્કો સર્જાયા ટંકારા : ટંકારામાં બોગસ દસ્તાવેજ આધારે બોગસ ફેક્ટરી દેખાડી જીએસટી નંબર પર...

રાજકોટ હાઇવે પર મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે ટક્કર

ટંકારા : મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહીત 3ને ઇજા પોહચી હતી.અકસ્માતની મળતી...

ટંકારા પાસે રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં સારવાર મળે તે પૂર્વે જ કારચાલકે દમ...

ટંકારા : ટંકારાના ધારેશ્વર કોટન પાસે આજે બપોરે થયેલા કાર અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો....

વેટ ચોરીને કારણે ટંકારાનું છેતરપિંડી કૌભાંડ બહાર આવ્યું

ટંકારા મામલતદાર કચેરીના પટ્ટાવાળાના નામે રબારી બંધુઓએ છેતરીપિંડી આચરવા રાતો રાત પેઢી ઉભી કરીટંકારા : ટંકારા મામલતદાર કચેરીના પટ્ટાવાળાને નાણાં ઉછીના આપી બદલામાં આધારકાર્ડ...

ટંકારા : હોસ્ટેલમાં રહેતા 12 સાયન્સના છાત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત

 ટંકારાની આર્ય વિદ્યાલયમ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત : સહપાઠી વિદ્યાર્થીઓ બોલાવતા ન હોય કંટાળી આપઘાત કરી લીધોટંકારા : ટંકારાની નામાંકિત આર્ય વિધાલયમની હોસ્ટેલમા પંખે લટકી...

ટંકારા લજાઈ ચોકડી નજીકથી બે બાળકો ગુમ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી પાસે રહેતા અને મજુરીકામ કરી પેટીયુ રળતા શ્રમિક પરિવારના બે સંતાનો ગુમ થતા તેમના પરિવારજનોમાં દોડધામ મચી...

મૂળ ટંકારાના વતની બે યુવાનોએ બનાવી પ્રથમ સિંગલ કેરેકટર મુવી સ્ટ્રોબેરી પોઇન્ટ

ટંકારાના ડી.વાસુ અને રૂપેશ કાસુન્દ્રાની ગેમ ઓવર ફિલ્મે ધૂમ મચાવી હતી હડમતીયા : મૂળ મોરબી જિલ્લાના ટંકારાના વતની અને હાલ સુરતને કર્મભૂમિ બનાવનાર ડી.વાસુ અને...

એક શિક્ષકની વિદાય વેળાની પળે ..આદિવાસી વિધાર્થી બોલ્યો…” સાહેબ મારે પણ તેમને કઇક આપવું...

ટંકારા તાલુકાનાં હડમતિયા (પાલણપીર ) ની કુમારશાળામાં શિક્ષકનો વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને વિધાર્થીઓના વ્હાલા શિક્ષક આજે...

મોરબી અપડેટ ઇમ્પેકટ : ટંકારાના વિરવાવ ગામના પ્રશ્ને ધારાસભ્ય વિધાનસભામાંથી સીધા ગામડે દોડી આવ્યા

વિરવાવના પાણી અને રસ્તાનો પ્રશ્ને તાકીદે નિવારવા અધિકારીઓને કડક સૂચના ટંકારા : મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા વિરવાવ ગામના પાણી અને રસ્તા પ્રશ્ને ધારાસભ્ય કગથરાને મોબાઈલમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

લોકડાઉનની પરિસ્થિતિમાં મોરબીમાં ગેસના બાટલાની ડિલિવરી ચાલુ જ રહેશે

કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધાનું પણ ઓપશન અપાશે મોરબી : હાલમાં, આપણો દેશ કોરોના વાયરસની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે, જેની અસર વિશ્વભરમાં...

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામ જન્મોત્સવની ઉજવણી

બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સમયે કુવારીકાઓના હસ્તે મહાઆરતી કરાઈ : કોરોના નામના દૈત્યના સંકટમાંથી માનવજાતને ઉગારવા પ્રાર્થના કરાઈ (જનક રાજા દ્વારા) મોરબી :...

ટંકારા : ઓટાળા ગામે દંપતીની હત્યામાં ઝડપાયેલા 3 આરોપી 2 દિવસની પોલીસ રિમાન્ડ પર

ટંકારા : તાલુકાના ઓટાળા ગામ નજીક થયેલી દંપતીની હત્યા મામલે ઝડપાયેલા 3 આરોપીઓને રિમાન્ડ પર લેવાની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય...

મોરબીના દર્દીઓને ઘરે બેઠા માર્ગદર્શન આપવા નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડોકટરોની યાદી જાહેર

મોરબી : મોરબીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસનો ચેપ ના લાગે, તે માટે જરૂરી કામકાજ સિવાય ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે. ત્યારે...