ટંકારામાં બસ સ્ટેન્ડ માટે અંતે જગ્યાની ફાળવણી

બે દસકાની માંગને અંતે તંત્રએ ન્યાય આપ્યો : ૯૯ વર્ષના ભાડા પેટે રૂ ૧ના ટોકન દરે જગ્યા ફાળવી ટંકારા : વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ...

ટંકારાના નેકનામ નજીક મશીન સાથે માથું ભટકાતા યુવાનનું મોત

ટંકારા : ટંકારાના નેકનામ નજીક ફાયબરના કારખાનામાં મશીન સાથે માથું ભટકાતા યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...

ટંકારામાં વિચરતા સમુદાયના પરિવાર માટે ‘ વગર વ્યાજ ની લૉન’નું વિતરણ

૨૬ જેટલા પરિવારને આઠ લાખની લૉન આપવામાં આવીટંકારામાં વિચરતા સમુદાયના લોકો રોજગારી મેળવી શકે અને સમાજમાં સમ્માનપૂર્વક રહી શકે તે માટે 'વિચરતા સમુદાય સમર્થન...

ટંકારા : એલઆરડી પરીક્ષા દરમિયાનની પોલીસની સરાહનીય કામગીરી

ટંકારા પીએસઆઇ બહારગામથી આવેલા પરિક્ષાર્થીને પરેશાની ન થાય માટે સતત ખડેપગે રહ્યા : ટંકારા સામાજિક કાર્યકરો પણ સુંદર ફરજ નિભાવી ટંકારા : ટંકારમાં રવિવારે લેવાયેલી...

ટંકારા તાલુકાનાં ૩ ગુલ્લીબાજ તલાટીઓને ગેરહાજરી બદલ ટીડીઓની નોટિસ

તાલુકા વિકાસ અધિકારીએ હાથ ધરેલા સરપ્રાઈઝ ચેકીંગમાં ૩ ગામના તલાટીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યુંટંકારા : ટંકારા તાલુકા વિકાસ અધિકારીએ અચાનક ગામની જાત મુલાકાત લેતા...

ટંકારાના લજાઈ ગામે વિદેશી દારૂની ૭ બોટલ સાથે શખ્સ ઝડપાયો

ટંકારા : ટંકારાના લજાઈ ગામે પોલીસે ૭ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા...

ટંકારાના લજાઈ ગામેથી બોલેરો કારની ચોરી

ટંકારા : ટંકારાના લજાઈ ગામેથી બોલેરો કારની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે એક રાજસ્થાની શખ્સ સામે ગુનો પણ નોંધ્યો...

ટંકારા નજીક તુફાને બાઈકને હડફેટે લીધું : બાઇકચાલકને ગંભીર ઇજા

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા તુફાંચાલક સામે નોંધાતો ગુનો ટંકારા : ટંકારા નજીક તુફાને બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં...

ટંકારાના નેકનામ નજીક જીનિંગ મિલમાં આગ

  સાહેબ જીનિંગ મિલમાં આગને પગલે મોરબી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે મોરબી : જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ નજીક આવેલ જીનિંગ મિલમાં આજે શુક્રવારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં...

ટંકારામાં લોકરક્ષક પરીક્ષાના તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે વિવિધ સંસ્થા દ્વારા વિનામૂલ્યે રહેવાની સુવિધા

ટંકારામાં એક પણ ગેસ્ટ હાઉસ ન હોવાથી ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે રહેવાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈટંકારા : ટંકારામાં રહેવા માટે કોઈ ગેસ્ટ...
70,668FansLike
131FollowersFollow
344FollowersFollow
3,785SubscribersSubscribe

મોરબી : વૃદ્ધ ગુમ થયેલ છે

મોરબી : મોરબીના સામાંકાંઠે મયુર સોસાયટીમાં રહેતા વૃદ્ધ જ્યંતીલાલ નર્મદાશંકર ત્રિવેદી આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલ છે. તેમને ભૂલી જવાની આદત છે....

મોરબીનું ગૌરવ : મિત રવેશિયાનું સુપ્રીમ કોર્ટમાં એક મહિનાની ઇન્ટર્નશીપ માટે સિલેકશન

ગુજરાતમાંથી માત્ર બે જ એલએલબીના છાત્રની પસંદગી થઈ હતી : સુપ્રીમ કોર્ટના હિયરિંગ અને ડ્રાફટિંગ વિશે જ્ઞાન મેળવ્યું મોરબી : મોરબીના મિત રવેશિયાએ સુપ્રીમ કોર્ટમાં...

માળિયા ઉચાપત કેસમાં તત્કાલીન ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરની જામીન અરજી રદ 

તત્કાલિન મામલતદારે ચીફ ઓફિસરના ૨૨ દિવસના ચાર્જમાં ૮ શખ્સો સાથે મળીને રૂ. ૧.૦૮ કરોડના કરેલા કૌભાંડમાં કોર્ટે જામીન અરજી ફગાવીમાળિયા : સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજેલા...

મોરબી: સરોજબેન રજનીકાંત જોશીનું અવસાન

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ અનિડા ભાલોડી હાલ વિરપર મચ્છુ સરોજબેન રજનીકાંત જોશી તે રજનીકાંત હરિલાલ જોશીના ધર્મપત્નીનું તા.16ના રોજ અવસાન થયું છે.સદગતનું...