પૂર્વ વિદ્યાર્થીનીએ કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવતા લજાઈ કુમાર શાળા દ્વારા સન્માન

વિદ્યાર્થીનીએ સ્પર્ધામાં ગાયેલું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત કસુંબીનો રંગ ગીત ગઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા ટંકારા : ટંકારા તાલુકાની લજાઈ કુમાર શાળાની પૂર્વ વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની...

ટંકારામાં રવિવારે ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક નિમિત્તે વિવિધ કાર્યક્રમો

નમાજ, ફ્રી મેડિકલ કેમ્પ અને કવ્વાલીનું આયોજન ટંકારા : ટંકારામાં ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક શાનોશૌકતથી મનાવવામાં આવશે. જે નિમિત્તે સુન્ની મુસ્લીમ સમાજ દ્વારા નમાજ, ફ્રી...

સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 12

દયાનંદ સરસ્વતી ગુજરાતમાં આગમન, રંગિલા રાજકોટમાં આર્યસમાજની સ્થાપના, મોરબી રાજવી સાથે મેળાપ અને અખબારની અસર ઈ. સ. ૧૮૪૭માં ૨૨ વર્ષની યુવા વયે ટંકારા ગૃહ ત્યાગ...

સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 11 

માયાવી નગરી મુંબઈ પ્રસ્થાન,પ્રથમ આર્ય સમાજની સ્થાપના,૧૦ નિયમો,એક રાત માટે ટંકારા આગમન : અંક ૧૧ મહર્ષિ અલીગઢ,વૃંદાવન,મથુરા,કાશી સહિત અનેક હિન્દુ ધર્મનાં સ્થાનમાં જાય છે.પણ એ...

હિરાપર ગામમાં શુક્રવારે લોકડાયરો

ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામમાં હજરત પીર કેશરઅલીડાડાના ઉર્ષ નિમિત્તે શુક્રવારે લોકડાયરાનું આયોજન કરવામાં આવનાર છે. હિરાપર ગામમાં પટેલ સમાજ વાડી પાછળ પીરબાપાની જગ્યા...

ધંધો બરાબર ન ચાલતા યુવાને ઝેર પી ઝાડની ડાળીએ લટકી આપઘાત કર્યો

ટંકારા તાલુકાના નેકનામ ગામે બનેલો અરેરાટી ભર્યો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોય નાસીપાસ થઈ ઝેરી દવા...

ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન : બસ સ્ટેન્ડમાં બસ જ ન આવતા...

તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં મોરબી તરફથી એકપણ બસ નથી ડોકાતી મોરબી ડેપો મેનેજરનો હાસ્યાસ્પદ જવાબ : બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશની...

સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 10

સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના આઠ ગપ્પા આઠ સત્ય,ગુરૂ દંડી વિરજાનંદનુ મુત્યુ અને રાવ સાથેની લપ આગળ આપણે જાણ્યું કે દયાનંદ કેવા કાર્ય માટે આગળ વધે...

મહારાષ્ટ્રના શખ્સે છતરની પરિણીતાના બિભીત્સ ફોટા – વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ

પરિણીતામાં પતિને સારી નોકરી આપવાની લાલચ આપી સંબંધ કેળવ્યા બાદ પોત પ્રકાશ્યુ : આઇટી એકટ મુજબ ગુન્હો નોંધાયો ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે રહેતી...

હડમતીયા ગામે ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા વધુ બે ટી.સી. મુકવાની માંગ

રસ્તે નડતરરુપ ટી.સી.ને અન્ય જગ્યાએ ફેરવવાની પણ માંગ સાથે ગ્રામ પંચાયતની પી.જી.વી.સી.એલ.ને રજૂઆત ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયાના નવનિયુક્ત સરપંચે ચાર્જ સંભાળતા જ ગામમાં ટી.સી....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...