મોરબી જિલ્લામાં શુક્રવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે

મોરબી : મોરબી,ટંકારા તથા લજાઈમાં આવતીકાલે શુક્રવારના રોજ 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે તથા પ્રેગ્નેન્ટ લેડીઝ માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે. આયુર્વેદિક...

સાંથણીની જમીન માંગનાર દિવ્યાંગને 18 વર્ષની લડતમાં ન્યાયને બદલે મળે છે માત્ર ઠાલા આશ્વાસન...

ટંકારાના વતની દિવ્યાંગે ફરીથી જિલ્લા કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો મોરબી : મૂળ ટંકારના વતની અને હાલ મોરબીમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિ...

ટંકારા પોલીસ દ્વારા ટ્રાફીક અવરનેશ કાર્યક્રમ યોજાયો

ટંકારા : રોડ અકસ્માતના બનતા બનાવો અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકોને જાગૃત કરવા આજરોજ ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફીક અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં...

ટંકારાના ટોળ ગામે વીજ ધાંધિયા; સમયસર લાઈટ ન મળતા ખેડૂતોને ભારે હાલાકી

  ટોળ સેવા સહકારી મંડળીનું મામલતદારને આવેદન ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામમાં છેલ્લા એકાદ મહિનાથી વીજ ધાંધિયા થઈ રહ્યા છે. સમયસર અને પુરતો વીજ પુરવઠો...

ટંકારા આઇ.ટી.આઇ. ખાતે 29 જૂને ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે ટંકારા : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ-...

ટંકારામાં મીની વાવાઝોડુ ફૂંકાતા અંધારપટ્ટ છવાયો : હોર્ડિંગ્સ વેરી બન્યા

માર્ગ અને મકાન વિભાગ મોરબીની લાપરવાહ નીતિને પાપે હાઇવે ઉપર ખડકાયેલા હોર્ડિંગ્સ ફાટી-ફાટીને વીજલાઇનને ચીપકી જતા વીજળી વેરણ ટંકારા : ટંકારામાં પંથકમાં ગઈકાલે રાત્રે 10...

જાંબુ -ખારેકની સિઝનમાં બોરડીએ લૂમેઝૂમે બોર આવ્યા 

ટંકારાના બંગાવડી ગામની સીમમાં બોરડીમાં બોર આવતા લોકોમાં કુતુહલ  ટંકારા : ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતી પ્રક્રિયાઓનું ચક્ર ગોથે ચડ્યું હોય તેવા અનેક બનાવો સામે આવી...

ટંકારામાં દોઢ ઈંચ, વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો

મોરબીમાં 8મીમી, હળવદમાં 11મીમી અને માળિયામાં 15મીમી વરસાદ મોરબી : મોરબીમાં વિધિવત ચોમાસાના આગમન સાથે જ ગઈકાલે ટંકારા તાલુકામાં દોઢ ઈંચ અને વાંકાનેરમાં 20મીમી વરસાફ...

ટંકારાના કલ્યાણપર ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા ગૌરવભાઇ છગનભાઇ દુબરીયા ઉ.22 નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું...

ટંકારાની મઢુલી હોટલ પાસેથી બાઈક ચોરાયું

ટકારા : ટંકારા શહેરમાં મામલતદાર કચેરી નજીક રહેતા સલીમભાઈ અબુભાઈ પીલુડીયાની માલિકીનું રૂપિયા 35 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ મઢુલી હોટલ નજીકથી ચોરાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...