મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

મોરબીમાં 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેતા ઇવીએમમાં બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું ચૂંટણીચિત્ર સ્પષ્ટ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે મોરબીમાં નવ,...

ભાજપ : ટંકારા-પડધરી બેઠક ઉપર દુર્લભજીભાઈ દેથરીયાનું નામ ફાઇનલ

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ એવા દુર્લભજીભાઈને રાત્રે જ ફોન આવી ગયાનું જણાવતા સૂત્રો મોરબી : મોરબી જિલ્લાના ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક 2017મા ગુમાવ્યા બાદ...

મોરબી પંથકમાં વરસાદી માહોલ જામ્યો : 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ટંકારા પંથકમાં પણ સતત વરસાદ મોરબી : મોરબી પંથકના છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે મોરબીમાં રાત્રીના 9 વાગ્યા...

સજનપર ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો : છ ઝડપાયા

રોકડ રકમ રૂ. ૫૦,૫૦૦/- તથા ઇકો કાર સાથે કુલ કી.રૂ.૧,૫૦,૫૦૦/- ના મુદ્દામાલ ઝડપી લેતી ટંકારા પોલીસ ટંકારા : ટંકારાના સનજપર ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગરધામ...

આજે ગુરૂપૂર્ણિમાઃ આપણા જીવનમાં ગુરૂનું મહત્વ શું છે ? જાણો ગુરૂનો મહિમા

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. દર વર્ષે અષાઢી પૂર્ણિમાના દિવસને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ...

ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ટંકારા ધારાસભ્ય લલિત કગથરાની મિટિંગથી રાજકીય ગરમાવો

  મોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે આવેલા ગૃહ મંત્રી સાથે ધારાસભ્ય કગથરાએ 15 મિનિટ ગુફતેગુ કરી : લલિતભાઈ કહે છે ગુપ્ત મિટિંગ ન...

પ્રભારી મંત્રીના હસ્તે ટંકારામાં ૩૭ લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું

માલધારી સમાજના ૩૭ પરિવારોને ઘરથાળના પ્લોટ આપવામાં આવ્યા ટંકારા : રાજ્યકક્ષાના પશુપાલન અને ગો સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ટંકારા ખાતે...

સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી મોરબી અપડેટનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ

સત્ય, સચોટ અને નિષ્પક્ષ સમાચારો આપી મોરબી અપડેટે જનતાના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું : મોરબી અપડેટ દ્વારા હવે સફળતાની ઉડાનમાં દ્વારકા અને જૂનાગઢનો સમાવેશ મોરબી...

ડોન બનવા વેપારીને ગોળી ધરબી ખંડણી માંગનાર ત્રિપુટી ઝડપાઇ

  બે સગા માસિયાઈ ભાઈ અને એક અન્ય શખ્સ પોલીસની ગિરફતમાં, ત્રણેયની ઉંમર 19થી 21 વર્ષ ટંકારા : ટંકારાના વેપારીઓ પાસે ફોનમા ધમકી આપી ખંડણી માંગી...

ગાંધીનગરમાં 6 એપ્રિલથી ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2022નો ઉદ્યોગમંત્રીના હસ્તે થશે પ્રારંભ

20થી વધુ દેશોમાંથી 5 હજારથી વધુ મુલાકાતીઓ આવશે : મોરબીના અનેક સિરામિક ઉદ્યોગો પણ લેશે ભાગ ત્રી-દિવસીય એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો- મટિરિયલની લેટેસ્ટ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

20 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 20 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામા સંડોવાયેલા ચારને ઝડપી લેતી પોલીસ

મોરબી : મોરબીના રામકૃષ્ણનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુકશાન કરવાની સાથે ચપ્પલની લારી સળગાવતા દાઝી...

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...