ટંકારા : લજાઈ નજીક અકસ્માતના પગલે ટ્રાફિક જામ

અકસ્માતને કારણે વાહનચાલકો અટવાયાટંકારા : રાજકોટ મોરબી રોડ પર ધરતીધન હોટલ પાસે આજે સવારે એક ટ્રક રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો,...

ટંકારાના વિવિધ ગામોમાં શહીદોને શ્રદ્ધાંજલી આપાઈ

ટંકારા : ટંકારાના લોવાસ ધેટિયા વાસ અને ગાયત્રીનગર તેમજ લખધીરગઢ તથા જબલપુર તેમજ ગણેશપર અને હીરાપુરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં...

ટંકારા : પાક.સામે યુદ્ધ લડી ચૂકેલા નિવૃત સૈનિકે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી

 હડમતિયાના ગ્રામજનો દ્વારા પુલવામાં આતંકવાદી હુમલામા શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયોટંકારા : ૧૯૭૧ માં પાકિસ્તાન સામે લડાઈ લડી ચુકેલા વયોવૃદ્ધ નિવૃત...

ટંકારાવાસીઓએ પણ શહીદોના પરિવારજનો માટે દાનની સરવાણી વહાવી

સ્ટાર પોલીપેકના માલિકે 75 હજાર, મજૂરોએ 25 હજાર : ઉમિયા વે બ્રિજ તરફથી 21 હજાર : બાળકોએ ગલા તોડી બચતની રકમ ફંડમાં આપી દીધીટંકારા...

ટંકારા : કારના કાચ તોડી અગત્યના ડોક્યુમેન્ટની ચોરી

ધર્મભક્તિ સોસાયટીમાં બે કારમાં તોડફોડની ઘટનાથી રહેવાસીઓમાં રોષટંકારા : ધરફોડી બને પણ કારફોડી કરી તસ્કરો ચોરી ને અંઝામ આપતા થયા છે. વાત જાણે એમ...

હડમતિયાના ગ્રામજનોએ શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી

હડમતીયા : ૧૯૭૧ માં પાકિસ્તાન સામે લડાઈ લડી ચુકેલા વયોવૃદ્ધ નિવૃત મિલેટ્રીમેન મુસ્લિમ બિરાદર સુલેમાન સુમારભાઈ અે શહિદોને પ્રથમ પુષ્પાંજલી અર્પણ કરી હતી અને...

કુદરતની ક્રુરતા : ટંકારામાં મીઢોળબંધ વિપ્ર યુવાનનું અકાળે મોત           

લગ્ન થાય તે પહેલાં જ એકના એક પુત્રને કુદરતે અકાળે છીનવી લેતા તેના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું ટંકારા: ટંકારાના બ્રહ્મસમાજના પ્રતિષ્ઠિત અગ્રણી અને...

ટંકારામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા રેલી નીકળી

ટંકારા : ટંકારામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ શાળાના બાળકો જોડાયા હતા.કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં...

ટંકારાના લજાઈ ગામે લગ્નવિધિ પહેલા ભારતમાતાના સપૂતોને વિરાંજલી અપાઈ

ટંકારા : ટંકારાના લજાઈ ગામે એક યુગલની લગ્નની વિધી પહેલા કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામા વીર શહિદોને શ્રદ્ધાંજલી આપી બાદમાં લગ્નવિધી શરુ કરી હતી.લગ્નમાં...

ટંકારાને પાલિકાનો દરજ્જો અપાવવા શહેરીજનો ધારાસભ્ય અને કલેકટરને ટપાલ લખશે

પ્રાથમિક સુવિધાથી વંચિત ટંકારા શહેરને નગરપાલિકાનો દરજ્જો અપાવવા માટેની ચળવળ શરૂ ટંકારા : ટંકારામા પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે એક માત્ર આશાનું કિરણ...
74,403FansLike
142FollowersFollow
344FollowersFollow
4,773SubscribersSubscribe

મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કીર્તિદાન અને માયાભાઈનો ડાયરો યોજાશે

યુવા આગેવાન અજય લોરીયાની આગેવાનીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને મોરબી જિલ્લા પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં 26મીએ "એક શામ શહીદો કે નામ"...

મોરબીમાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં શહીદોને રૂ.૧.૦૧ લાખનું અનુદાન અપાયું

કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપી ફાળો એકત્ર કરાયો :૨૭ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાહળવદ :મોરબી ખાતે આવેલ પરશુરામપોટરી સામાકાંઠે...

માળીયા : માવા અને બિસ્કીટના પેકેટ ન આપતા બે શખ્સોએ દુકાન સળગાવી

વેપારીએ વસ્તુઓ આપવાનો ઇન્કાર કરતા દારૂના નશામાં ચકચૂર બે શખ્સોએ પેટ્રોલ છાંટી દુકાનમાં આગ ચાંપી દીધી : હોલસેલની દુકાનમા આગ લાગતા રૂ. ૧ લાખનું...

મોરબીના પેપર મિલ એસો.દ્વારા શહીદોના પરિવારો માટે રૂ. ૭.૭૫ લાખનો ફાળો

મોરબી : મોરબીના પેપર એસો. મિલ દ્વારા પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવારો માટે રૂ. ૭. ૭૫ લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.કાશ્મીરના...