મોરબી : થોરાડામાં 35 મણ જીરુંનો પાક આગમાં ખાખ

મોરબી : થોરડા ગામના એક ખેડૂતના ખેતરમાં  બુધવારે મોડી રાત્રીના તૈયાર જીરૂના પાકમાં કોઈ કારણસર આગ લાગી જતા અંદાજે 35થી 40 મણ કિંમત રૂ.1.20...

શિક્ષણ મંત્રીના નિવેદનથી મોરબીના સ્વ નિર્ભર શાળા સંચાલકો આગ બબુલા

શિક્ષણ મંત્રીના નિવેદનથી મોરબીના સ્વ નિર્ભર શાળા સંચાલકોના ફી ના સાડાત્રણ કરોડ ફસાયા મોરબી : બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે ફી નિયમન મુદ્દે ગઈકાલે રાજ્યના...

મોરબીમાં મે મહિનામાં વિશ્વનું સૌથી મોટું મહાનાટક જાણતા રાજા : શનિવારથી ટીકીટ વિતરણ કાર્યાલયનો પ્રારંભ

મોરબી : વિશ્વનું સૌથી મોટું મહાનાટક જાણતા રાજા આગામી તા. ૨ થી ૮ મેં દરમિયાન મોરબીમાં યોજાનાર છે જેના ટીકીટ વિતરણ કાર્યાલયનો આગામી ૩...

મોરબી પાલિકાની રિકવિઝેશન બેઠક અનિર્ણયિત : ૯ માર્ચે ફરી બોર્ડ બેઠક

રિકવિઝેશન બેઠકમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના ૨૪ સભ્યોની હાજરી : એજન્ડા મોડો મળ્યાનો ભાજપના સભ્યોનો બચાવ : બેઠકમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ મોરબી : મોરબી પાલિકાની...

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ

મોરબી : મોરબી - માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે. તા. ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે જન્મેલા બ્રિજેશભાઈ મેરજા પોસ્ટ ગ્રેજયુએશન...

માળીયા નજીક કચ્છના યુવાનને છરીના ઘા ઝીકાયા

માળીયા : માળિયા હાઇવે પર આવેલ વિશાળ હોટલ નજીક ગતરાત્રીના કચ્છના દલિત યુવાનને છરીના ઘા ઝીકાતા ગંભીર રીતે ઘાયલ યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ...

માળીયાના ચીખલીમાં જુગાર કલબ ઝડપાઇ : ૧.૨૭ લાખના મુદામાલ સાથે છ ઝડપાયા

માળીયા : માળીયા મિયાણા પોલીસે ચીખલી ગામેથી જુગાર કલબ પર દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રૂ. ૧,૨૭,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જાણવા...

નિષ્પક્ષ નિડર પત્રકાર અને સામાજિક કાર્યકર રમેશ ખાખરીયાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં ૧/૩/૧૯૭૦ માં જન્મેલા રમેશ ખાખરીયા ના આજ જીવનના ૪૭ વર્ષ પુર્ણ કરેલ છે તેમને હરહંમેશ હડમતિયાના સામાજિક કાર્યકર...

હોળી – ધૂળેટીનો પર્વ ઉજવવા મોરબીમાં અનેરો ઉમંગ : આજે ઠેર – ઠેર હોલિકાદહન

મોરબીમાં સો-ઓરડીમાં ૧૪૦૦૦ છાણાની ૧૦ ફૂટ ઊંચી હોળીમોરબી : મોરબીમાં હોળી ધુળેટીના પર્વને લઈ નગરજનોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે, શહેરની મુખ્ય બજારોમાં...

લજાઈ ચોકડી નજીક બોલેરો – ટ્રક વચ્ચે અકસ્માત : બે ને ઇજા

દ્વારકા પદયાત્રિકોની સેવા કરી પરત ફરી રહેલા યુવાનોને અકસ્માત નડ્યો ટંકારા : લજાઈ ચોકડી પાસે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી...
94,060FansLike
145FollowersFollow
344FollowersFollow
7,392SubscribersSubscribe

મોરબી : રફાળેશ્વરમાં પારિવારિક ઝઘડાના મામલે મારામારી

મારામારીમાં સાત ઈજાગ્રસ્ત : બેને રાજકોટ ખસેડાયા મોરબી : મોરબીના વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર ગામે ગઈકાલે સાંજે કૌટુંબિક ઝઘડાને લઈને મારામારીના બનાવમાં સાત જેટલા લોકોને...

મોરબીના સિંચાઈ કૌભાંડના કેસમાં જિલ્લા ભાજપ મહામંત્રી જેલહવાલે

મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં થોડા દિવસો અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર...

વાંકાનેર : ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ચંદ્રશેખર આઝાદને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

વાંકાનેર : વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં આજે તારીખ 23ને મંગળવારે શહિદ ચંદ્રશેખર આઝાદની 114મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક...

મોરબીની ખાનગી શાળાઓમાં આદર્શ માતા કસોટી અંતર્ગત વાલી મીટીંગ

મોરબી : મોરબી જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં 'આદર્શ માતા કસોટી' હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન અને વેલ ડ્રેસ હરીફાઈનું આયોજન થવા જનાર છે. આ કસોટી અંતર્ગત મોરબીની...