રિક્ષામાં કાવો મારવા જેવી સામાન્ય બાબતે યુવાનને વેતરી નાખ્યો હતો

રંગપર બેલા મર્ડર કેસમાં બાવાજી યુવાનની માતાએ બે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ મોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર શનિવારે અજાણ્યા યુવકની છરીના ઘા ઝીકી હત્યા પ્રકરણમાં...

મોરબી : રાજકોટ-મોરબી હાઇવે પર ફેકટરીમાં વિકરાળ આગ

મોરબી:રાજકોટ-મોરબી હાઇવે ઉપર અજંતા ફેક્ટરીથી આગળ વિરપર ગામ પાસે બાલવી ઇન્કમાં વિકરાળ આગ લાગી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે...

મોરબી જલારામ સેવા મંડળ દ્વારા બે બીનવારસી મૃતદેહો અંતિમ સંસ્કાર કરાયા.

મોરબી:મોરબી શહેરના શ્રી જલારામ સેવા મંડળ- શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા કોઈ પણ જાત ના નાત જાત ના ભેદભાવ...

અમદાવાદમાં શિક્ષકોની સ્વાભિમાન રેલીમાં મોરબી જિલ્લામાંથી ૨૦૦૦ જેટલા શિક્ષકો જોડાયાા

મોરબી:રાજ્યના પ્રાથમિક શિક્ષકોના પગાર,પેન્શન,ફિક્સ પગારદાર શિક્ષકોના પ્રશ્નો સહિતની બાબતોને લઈ આજે અમદાવાદમાં શિક્ષકોની મહા સ્વાભિમાન રેલી યોજાઈ હતી જેમાં બે લાખથી વધુ શિક્ષકો ઉમટી...

મોરબીના રંગપર બેલા મર્ડર કેસમાં મૃતકની ઓળખ મળી

મૃતક યુવાનની વિરમગામના સુરજગઢનો હોવાનું ખુલ્યુંમોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર અજાણ્યા યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવા મામલે મૃતક યુવાનની ઓળખ મળી ગઈ છે.હત્યાનો...

મોરબીના ઘુટુ રોડ ઉપર કોલગેસ લિફ્ટમાંથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી:મોરબીના જુના ધુટુ રોઽ પર આવેલ સિરામિક ફેકટરીમાં કોલગેસ ની લીફટ માં આેઇલ કરતી વેળાઅે પડી જતાં શ્રમિકનું મોત નિપજ્યુ હતું.જાણવા મળતી વિગતો મુજબ...

મોરબીના રંગપર બેલા નજીક યુવાનની કરપીણ હત્યા

મૃતક યુવાન રીક્ષા ચલાવતો હતો : તપાસ શરુ કરતી તાલુકા પોલીસમોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર અજાણ્યા યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી નખાતાં સનસનાટી...

ઓનલાઇન વેપારે ભારતમાં રોજગાર છીનવ્યો:જયસુખભાઈ પટેલ

દેશમાં રોજગાર છીનવતી મલ્ટી નેશનલ કંપનીઓ વિશે વડાપ્રધાનને વિસ્તૃત રજુઆત કરતા ઓરેવા ગ્રુપના એમ.ડીમોરબી:છેલ્લા સાડાચાર દાયકાથી વિશ્વભરમાં ડંકો વગાડનાર મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે...

માળિયા ખાતે બુઢનશાહપીર ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે

માળીયા:માળિયા મીયાણા મુકામે બુઢનશાહપીર વ. માસુમશાહપીરની દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા.૧૬ને સોમવારના રોજ ઉજવણી કરવામાં આવશે આ ઉર્ષ મુબારકમાં મુફતી ઝુલફિકાર આલમ...

હળવદમાં કપાસના ભાવ ન મળતા ખેડૂતોએ કર્યો ચકકાજામ

હળવદ:હજુ તો કપાસ ની સિઝન શરૂ જ થઈ છે ત્યાં કપાસના ભાવ ગગડી તળિયે બેસી જતા આજે હળવદના ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન...
86,128FansLike
145FollowersFollow
344FollowersFollow
6,454SubscribersSubscribe

મોરબીમાં રેકડીધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત

વારંવાર ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓને હટાવી દેવાતાં મુશ્કેલીમાં મુકાતો સામાન્ય વર્ગ : રેકડી ધારકની કલેકટરને રજુઆતમોરબી : મોરબીમાં સામાન્ય રેકડી ધારકોને વારંવાર માર્ગો પર ટ્રાફિકને...

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમમોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્તિની ગામ પ્રત્યેની ઓળખ ઉભી...

ટંકારા : શૈલેષ સગપરિયા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શનનો સેમિનાર યોજાયો

ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ઠ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન સેમિનારમાં વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાટંકારા : એકવીસમી...

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીતકુતરાઓ વારંવાર કરડતા હોવાની ફરિયાદ : તંત્ર કુતરોને પકડવાની કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી પારેખશેરીમાં...