મોરબીમા આયુર્વેદિક કાવાની મજા માણી ઠંડી ઉડાડતા શોખીનો

દરરોજ સાંજથી મોડીરાત્રી સુધી કાવો પીવા ઉમટી પડે છે આરોગ્યની ખેવના કરતા લોકોમોરબી : મોરબી મા ઠંડી ના મોસમમા મસાલાથી ભરપુર 'આયુર્વેદીક કાવા' નો...

વાંકાનેરના મેસરિયા નજીક દારૂના કટિંગ સમયે પોલીસનો દરોડો : ૨૦ લાખના દારૂ સહિત અડધો...

મેસરિયાની સીમમાં મહાદેવ મંદિરની ધારમાં વાંકાનેર તાલુકા પોલીસની સફળ રેડ : તમામ આરોપી નાસી છૂટ્યા : વાહન નમ્બર અને મોબાઈલને આધારે આરોપીઓને ઝડપી લેવા...

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિક્ષેત્રે સદાય તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે 27 ડિસેમ્બરે જન્મ દિવસ છે.પોલીસ વિભાગમાં જોડાયને પણ જનસેવા...

ટંકારામાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

ટંકારા : ટંકારામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૨૦ હજારથી વધુની માલમતા ચોરી જતા ચકચાર મચી જવા પામી છે.ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા હાર્દિક ખીમજીભાઈ...

મોરબીમાં યોગ મહાશિબિર સંપન્ન

મોરબી : મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયેલ મહા યોગ શિબિરનું સમાપન થયું છે, હવે આગામી તા.૨ જાન્યુઆરી થી ૭ જાન્યુઆરી દરમિયાન મોરબી ખાતે...

મોરબીના રફાળેશ્વરમાંથી રહેણાંક મકાનમાંથી ૧૭ પેટી દારૂ ઝડપાયો

૩૧ મી ડિસેમ્બરે શોખીનોને દારૂ પૂરો પાડે તે પહેલાં જ પોલીસે રેડ પાડી : ૨ ઝડપાયામોરબી : ૩૧ મી ડિસેમ્બર નજીક આવતા જ શરાબ...

મોરબીના લખધીરવાસ નજીક વરંડામાં આગ લાગતા જૂની રીક્ષા ખાખ

વરંડામાં પડેલ જુના બારી દરવાજા સહિતનો કાટમાળ બળી ને ભસ્મીભૂતમોરબી : મોરબીના લખધીરવાસ દાણાપીઠ નજીક ખુલ્લા વરંડામાં આગ ફાટી નીકળતા વરંડામાં પડેલ જુના બારી...

સતવારા સહકાર મંડળ દ્વારા રવિવારે મોરબીમાં સર્વરોગ નિદાન કેમ્પ

મોરબી : સતવારા સહકાર મંડળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી દ્વારા આગામી તા.૩૧ ને રવિવારે મોરબીમાં ચતુર્થ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું...

હળવદના રેલવે સ્ટેશન નજીક જુગાર કલબ ઝડપાઇ

તીનપત્તીનો જુગાર રમતા ૮ ઝડપાયા : ૩૩૫૦૦ ની રોકડ સહિત ૪૧૫૦૦નો મુદામાલ જપ્તહળવદ : હળવદ પોલીસે રેલવે સ્ટેશન રોડ પર ધમધમતી જુગાર કલબ પર...

મોરબીમા પુસ્તક વેચતા ગરીબ બાળકોના તમામ ચોપડા ખરીદી  યુવાનો એ દાખલો બેસાડ્યો

મોરબી : મોરબીમાં પુસ્તકો વેંચતા ગરીબ બાળકોની મહેનત જોઈ જાગૃત યુવાનો દ્વારા ગરીબ બાળકોના નેની ઉંમરે મહેનતના રસ્તે કમાણી કરતા જોઈ તમામ પુસ્તકો ખરીદી...
77,012FansLike
145FollowersFollow
344FollowersFollow
5,320SubscribersSubscribe

મોરબીના કાપડ અને રેડીમેઈડ એસો.એ શહીદો માટે રૂ. ૧.૫૧ લાખનો ફાળો એકત્ર કર્યો

મોરબી : મોરબીના કાપડ મહાજન અને રેડીમેઈડ ગારમેન્ટ એસોસિએશન દ્વારા કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં એસોસિએશન દ્વારા પુલવામાં ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા...

મોરબીના સારથી વિદ્યામંદિરમા પ્રાચીન કલા અને ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયુ

મોરબી : મોરબીના સારથી વિદ્યામંદિરમા પ્રાચીન કલા અને ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓની કૃતિ નિહાળી સૌ કોઈ અભિભૂત થયા હતા.મોરબીના મહેન્દ્રનગરમા...

મોરબીમાં ધુળેટીના પર્વે યોગ્ય બંદોબસ્ત ગોઠવવાની માંગ

જાગૃત મહિલા ગ્રુપની એ ડિવિઝનના પીઆઈને રજુઆત મોરબી : મોરબીમાં ધુળેટીના તહેવારે બહેનોની છેડતી ન થાય તેમજ પ્રજાની હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય બંદોબસ્ત...

મોરબીમાં સુવર્ણપ્રાશનના ટીપાનો કેમ્પ યોજાયો : ૧ હજાર બાળકોએ લીધો લાભ

મોરબી : મોરબીમાં સોરઠીયા લુહારની વાડીમાં સંસ્કૃતિ આર્યમ ગુરૂકુલનાં સહયોગથી ચોથો સુવર્ણપ્રાશનનાં ટીપા પિવડાવવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં વિનામૂલ્યે જન્મ થી ૧૨ વર્ષ સુધીના...