અંતે હળવદની બજારો ખુલી : લોકોમાં હાશકારો

શાંતિ સમિતિની બેઠક બાદ મામલો થાળે પડ્યો હળવદ : હળવદમાં જૂથ અથડામણ મામલે બે દિવસથી અજંપાભરી સ્થિતિ વચ્ચે આજે હિન્દૂ - મુસ્લિમ અગ્રણીઓ અને અધિકારીઓ...

અંતે નાની સિંચાઈ યોજનામાં તળાવ કૌભાંડમાં ફરિયાદ

નિવૃત ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિક વિરુદ્ધ સિંચાઈ વિભાગે ૬૭ લાખનું કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવીમોરબી : પંચાયત વિભાગ હસ્તકના નાની સિંચાઈ યોજનામાં તળાવો ઊંડા...

ઓનલાઇન દવા વેચાણના વિરોધમાં મોરબીના ૨૦૦ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ

દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે આયુષ, ક્રિષ્ના અને સદભાવના મેડિકલ સ્ટોર્સ ચાલુ રખાયામોરબીઃ દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મેડીકલ સ્‍ટોર્સ દ્વારા આજે શુક્રવારે...

મોરબીના યુવાનને સ્વાઇન ફલૂ ભરખી ગયો

મૂળ ટંકારાના વાઘગઢ ગામના યુવાનને સારવાર કારગત ન નીવડીમોરબી : સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે અને રોજે રોજ સ્વાઇન ફ્લૂના કારણે...

મહેન્દ્રનગર પાસે કાલીદ્વિ નદીમાં ડૂબેલા યુવાનની લાશ મળી

મોરબી ઉપરાંત રાજકોટના ફાયરબ્રિગેડની ટીમની પણ મદદ લેવાઈ મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી કાલીદ્વિ નદીમાં ગઈ કાલે યુવાન ડૂબ્યો હોવાનો બનાવ સામે આવ્યો...

મોરબી જિલ્લામાં તળાવ કૌભાંડમાં ૧૧ કરોડના ચૂકવણા અટકાવાનો આદેશ

નાની સિંચાઈ યોજના કૌભાંડમાં ગાંધીનગરથી આવેલી તપાસ પૂર્વે ૨૦૦થી વધુ કામોના ચુકવણુ કરી દેવાયાનો ધડાકો મોરબી : મોરબી જિલ્લામાં બહુ ચર્ચિત નાની સિંચાઈ યોજના હેઠળના...

મોરબી : કંડલા બાયપાસ પર શનિવારથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

માતાના મઢે પગપાળા જતા ભાવિકો માટે વિશેષ સુવિધાઓ ઉપ્લબ્ધ કરવામાં આવશે મોરબી : મોરબી - કંડલા બાયપાસ પર શનિવારથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાનાર છે....

ટંકારામાં આર્યસમાજ આયોજિત વકૃત્વ સ્પર્ધાની તારીખમાં ફેરફાર : ૮મીએ યોજાશે

ટંકારા : ટંકારામાં આર્યસમજ આયોજિત વકૃત્વ સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પર્ધા માટે નવી તારીખ ૮ જાહેર કરવામાં આવી છે.ટંકારામાં આર્યસમાજ દ્વારા વકૃત્વ...

મોરબી : જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો રંગારંગ પ્રારંભ

ત્રી દિવસીય પ્રદર્શનને ડીઈઓના હસ્તે ખુલ્લુ મુકાયું : ઉદ્દઘાટન પ્રસંગે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી વિદ્યા સંકુલ ખાતે આજ...

માળીયાના ભારતનગર ખાતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૩૦મીથી સેવા કેમ્પ

મોરબીના જય માં આશાપુરા યુવક મંડળનું આયોજન મોરબી : મોરબીના જય માં આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે માળિયાના ભારતનગર ગામે આગામી...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
8,630SubscribersSubscribe

હળવદના પીએસઆઇ જીજ્ઞેશકુમાર ધનેશાની દાહોદમા બદલી

મોરબી : રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આજે 7 પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હળવદ પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. હાલ હળવદમા પોલીસ...

હળવદના બુટવડા ગામનો ગુમ થયેલ વિદ્યાર્થી અમદાવાદથી મળી આવ્યો

વિદ્યાર્થીએ અમદાવાદથી મોબાઈલ ખરીદ્યો અને લોકેશન પરિવારજનોના હાથે લાગ્યું હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામ નો ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો કિશોર એકાએક સ્કુલ બસમાંથી...

મોરબી નજીક કાલીન્દ્રી નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી : મોરબી નજીક કાલીન્દ્રી નદીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાલ તાલુકા પોલીસે નોંધ કરી...

ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાનો દબદબો યથાવત

વાંકાનેર : આદર્શ નિવાસી શાળા સંકુલ-રફાળેશ્વર, જી.મોરબી ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રમાયેલ જિલ્લા કક્ષા ની અં-૧૭, અં-૧૪ તથા ઓપન એઝ ગ્રુપ એમ ત્રણ કેટેગરીની...