મોરબીના પીલુડી ગામે 4 બોટલ દારૂ સાથે એક ઝડપાયો 

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પીલુડી (વાઘપર) ગામે તળાવની પાળ પાસેથી આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે રાજભા છોટુભા જાડેજાને મેકડોવેલ્સ નંબર વન...

વાંકાનેરના સિંધાવદર ગામે ભૂલથી ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસે આવેલ સાજીભાઈની વાડીએ રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગોવિંદભાઇ અજોસીંગભાઇ મેડા નામના ખેત મજુરે પોતાના...

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સોમવારે હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ

  સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ અનેક સારવાર અને સર્જરી નિઃશુલ્ક થઈ શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગામી સોમવારના રોજ હદયરોગ,...

મોરબીમાં દીવાલ તોડીને કાર કેનાલમાં ખાબકી

મોરબી : મોરબીમાં રવાપર ચોકડીથી ઉમિયા સર્કલ જતા રસ્તે નિર્મલ વિદ્યાલય સામે કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટના સાંજે સામે આવી છે. આગળ કોઈ બીજા...

નવા સાદુળકા ગામે તાલુકા કક્ષાનો ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ ઉજવાયો

વસુધાવંદન અંતર્ગત 75 વૃક્ષો વાવી દરેક વૃક્ષને શહીદોનું નામ આપી અમૃત વાટીકા તૈયાર કરાયું મોરબી : મોરબી તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ તેમજ...

મોરબીમાં લાતી પ્લોટમાં ગટર બ્લોક થતા રોડ પાણી-પાણી : કારખાનેદારોમાં રોષ

મોરબી : મોરબીના લાતી પ્લોટમાં ગટર બ્લોક થતા તેના પાણી ઉભરાઈ રોડ ઉપર ફરી વળ્યાં છે. જેને પગલે કારખાનેદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો...

વાંકાનેરમાં લોકમેળાના મેદાન સિવાય પણ વેપારીઓને સ્ટોલ ફાળવવામાં આવશે

નગર પાલિકા દ્વારા રોડ સાઈડમાં જગ્યા ભાડે આપવામાં આવશે વાંકાનેર : વાંકાનેર શહેરમાં સાતમ આઠમનાં તહેવારોમાં જડેશ્વર રોડ ઉપર નાગા બાવાજી મંદિરનાં સાનિધ્યમાં પાલિકા દ્વારા...

ટીમ્બડી નજીક લૂંટ કેસમાં પેટ્રોલપંપ કર્મચારી જ ફૂટેલ નીકળો, બે ઝડપાયા, એક ફરાર

પેટ્રોલપંપમા લૂંટ કરવા લાંબા સમય પહેલા જ પ્લાન બનાવાયો હતો એક કાયદા સંઘર્ષના આવેલ કિશોર પણ પોલીસની હાથવેંતમાં  મોરબી : મોરબીના ટીમ્બડી ગામની સીમમાં આવેલ...

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા 20 ઓગસ્ટે વિચાર ગોષ્ઠિનું આયોજન

મોરબી : आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી...

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

આરોગ્ય વિભાગની સિદ્ધિ માં નવું છોગું ઉમેરાયું, વિવિધ સુવિધાઓનું મૂલ્યાંકન કરી NQAS પ્રમાણપત્ર અપાયું મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ઇટાલિયન મિલ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ઇટાલિયન મિલ મળશે. આ...

મોરબી જિલ્લામાં આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી

બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...

મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી : મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે...

મોરબી જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મહિલા સહિત 4 પાસા તળે જેલ હવાલે

મોરબી : લોકસભાની ચુંટણીને લઈને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ ચાર ઇસમોને પોલીસે પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલમાં મોકલી આપવામાં...