મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ડમ્પર ચાલકે યુવાનને ફૂટબોલની જેમ ફંગોળ્યો : મોત

ચાની લારી ચલાવી પેટિયું રળતા યુવાને હડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર ટીમ્બડી પાટિયા નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર...

મોરબીના રાતાભેર ગામે કરિયાણાની દુકાનમાં આગ

મોરબી : મોરબી તાલુકાના રાતેભેર ગામે આવેલી કરીયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે ઉપરના મજલે આગ લાગતા મોટાપ્રમાણમાં નુકશાન પહોચ્યું હતું. કરીયાણાની દુકાનમાં ઉપરના મજલે...

મોરબીમાં ટેકાના ભાવે કાચબા ગતિએ મગફળીની ખરીદી : ખેડૂતો લાચાર

3 દિવસ માં 3357 ગુણી મગફળીની ખરીદી : ખેડૂતોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત મુકાયો મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સેમ્પલ લેવાની...

મોરબીમાં અધિકારીઓના આશીર્વાદથી નર્મદા કેનાલમાં બેફામ પાણીચોરી

ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાઇપ ગોઠવી ખારી નદીમાં વહેવડાવવા આવે છે વિપુલ જળરાશી મોરબી : એક તરફ રવિ સીઝનમાં વાવેતર કરવા ખેડૂતો નર્મદા કેનાલમાંથી પાણી આવવાની...

મોરબીમાં ઘાયલ ટીટોડીને મળ્યું નવજીવન : જુઓ વિડીયો

પગમાં કાંટો લાગતા છેલ્લા એક માસથી પીડાતી ટીટોડીને મહામહેનતે પકડી સારવાર સુશ્રુષા આપી મુક્ત કરતું લક્કી ગ્રુપ મોરબી: મોરબીના ટિબડી ગામના પાટિયા પાસે છેલ્લા એક...

માળીયા : મોટીબરાર ગામે એકતા યાત્રામાં સરદારની પ્રતિમાનું હર્ષભેર સ્વાગત

માળીયા : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું વર્લ્ડ ક્લાસ અને ઉંચામાં ઉંચુ સ્ટેચ્યુ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યું ત્યાર...

વાંકાનેરના ચંદ્રપુરના ઉપસરપંચ સરપંચ બન્યા

સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતા મામલો હાઇકોર્ટેમાં પહોંચ્યો હતો : હાઇકોર્ટે અરજી ફગાવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગ્રામપંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વસની દરખાસ્ત થયા બાદ...

મોરબીના સો ઓરડીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ

તંત્ર નીઘોર બેદરકારી ના કારણે સ્થાનિકો ને જાતે કરવી પડતી ગટરની સફાઈ મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડીમાં ભૂગર્ભ ગટરની સમસ્યાએ માઝા મૂકી...

મોરબી : નર્મદાના સિંચાઈના પાણી મુદ્દે ભાજપ સરકાર સામે બાયો ચડાવતું ભાજપ

પ્રભારી મંત્રી અને કલેકટર રજૂઆતો ટલ્લે ચડાવતા હોવાનો આરોપ : હળવદ તાલુકા પંચાયતના પ્રમુખની આગેવાનીમાં કલેકટરને રજુઆત મોરબી : નર્મદા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવા...

ઘેટાંબકરાના મોત મામલે પશુપાલન વિભાગ દોડતું

રાતો - રાત હળવદ પંથકમાં સર્વે ચાલુ, મૃત પશુઓના વિશેરા લેવાયા : રાજકોટની ટીમ આવશે હળવદ : મોરબી જિલ્લામાં ઘેટાં બકરાના ભેદી રોગચાળાથી ટપો ટપ...
61,580FansLike
103FollowersFollow
275FollowersFollow
1,936SubscribersSubscribe

મોરબી યુવા ધારાશાસ્ત્રી ચિરાગ કારીયાનો જન્મદિવસ

મોરબી : મોરબીના યુવા અને તજજ્ઞ ધારાશાસ્ત્રી ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીયાનો આજે જન્મદિવસ હોવાથી યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા ચિરાગભાઈ કારીયાને તેના મોબાઈલ નંબર 9825685086...

નવલખી ફાટક ખોટકાયું : ટ્રાફિક જામ

રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન : પોલીસ ઘટના સ્થળે મોરબી : મોરબી રેલવે સ્ટેશન નજીક આવેલ નવલખી ફાટકમાં ફોલ્ટ સર્જાતા બંધ થયા...

મોરબીના સો ઓરડી ચકચારી ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકાયો મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારના ચકચારી હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા...

ટંકારામાં ખૂની હુમલો કરવાના કેસમાં જામીન ઉપર છુટકારો

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ખૂની હુમલા કેસમાં મદનભાઈ અનસિંગભાઈ અને નરવતભાઈ ભુરજીભાઈ ભુરિયાએ અગાઉના મનદુઃખનો ખાર રાખી ફરિયાદીને માવો ખાવાના બહાને બોલાવી...