સિરામીક પ્લાઝાની સામે માટીનો મસમોટો ઢગલો, અકસ્માતનો ભય

મોરબી: મોરબીના સિરામિક પ્લાઝાની સામે કોઈ અજાણ્યા શખ્શો દ્વારા મસમોટો માટીનો ઢગલો કરી દેવામાં આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સિરામીક પ્લાઝાની સામે મુખ્ય...

ખોવાયેલો થેલો મૂળમાલિકને પરત સોંપતી મોરબી પોલીસ

મોરબી: મોરબી પોલીસે ચાલુ બાઈક પરથી રસ્તામાં પડી ગયેલો અરજદારનો થેલો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ દ્વારા શોધી પરત કર્યો હતો. વિગત એવી છે કે...

મોરબી જિલ્લામાં આજે 116 કેસ, એક્ટિવ કેસનો આંક ઘટીને 831 થયો

જિલ્લામાં 254 દર્દીઓ સાજા થયા : 97 કેસ મોરબી તાલુકાના, બાકીના 19 અન્ય ચાર તાલુકાના મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા...

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ કરાઈ

બી ડિવિજન પોલીસ કાફલાએ સામાકાંઠા વિસ્તારોમાં સઘન પેટ્રોલીગ કર્યું મોરબી : મોરબીમાં આજે સવારે એ ડિવિઝન પોલીસ બાદ સાંજે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પણ...

કલા મહાકુંભ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતા ઋત્વી જોશી

મોરબી : તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 2021-22નો આજથી પ્રારંભ થયો છે.જેમાં આજે નવયુગ કોલેજની વિદ્યાર્થીની ઋત્વી જોશીએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પરિવારનું...

મોરબીમાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે પ્રથમ દિવસે 2336 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

ટેકાના ભાવે રાયડો અને ચણા વેચાણ માટે રજીસ્ટ્રેશન શરૂ થતા જ ખેડૂતો ઉમટ્યા મોરબી : આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન...

કેન્દ્રીય બજેટમાં કોલગેસ પાઇલોટ પ્રોજેક્ટને આવકારતો મોરબી સિરામીક ઉદ્યોગ

પીએમ આવાસ યોજનાથી સિરામીક ઉદ્યોગ મંદીમાંથી બહાર આવશે : આંતરરાષ્ટ્રીય આર્થિક વિવાદ ઉકેલ માટે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જ્યુરીડીક્શન સ્થાપવાનું પગલું પણ આવકાર્યું બજેટમાં ઘડિયાળ ઉદ્યોગ...

મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં હળવદના વિદ્યાર્થીઓનો ડંકો

પ્રથમ રાઉન્ડના પરિણામમાં વિવેકાનંદ સાયન્સ એકેડેમીના 11 વિદ્યાર્થીઓને સ્થાન હળવદ : આજ રોજ મેડિકલ પ્રવેશ પ્રક્રિયાના બહાર પડેલ પ્રથમ રાઉન્ડના પરિણામ જાહેર થયેલ હતું.જેમાં હળવદની...

૧૭ વર્ષ સુધી દેશની સરહદોના રખોપા કરી પરત ફરેલા સૈનિકનું રણજીતગઢમાં ભવ્ય સ્વાગત

દેશની સેવામાં જોડાવા ઇચ્છતા ગામના યુવાનોને હું જરૂરી માર્ગદર્શન આપીશ : આર્મીમેન દિલીપભાઈ સોનગરા હળવદ: મા ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા...

ધંધુકાના યુવાનના હત્યારાઓને સજા અપાવવા હળવદ તાલુકા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા આવેદન

મૃતકના પરિવારને ન્યાય અપાવવા મુખ્યમંત્રીને સંબોધીને ઉચ્ચકક્ષાએ રજુઆત હળવદ : ધંધુકા ખાતે થયેલ માલધારી સમાજના યુવાન કિશન ભરવાડ હત્યાના આરોપીને કડકમાં કડક સજા આપવા હળવદ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી તાલુકા શાળામાં ધો. 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી : મોરબી શહેરની પ્રાથમિક શાળા તાલુકા શાળા નં. 1 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાના બાળકો...

પેટ્રોલ પુરવા માટે લાઈનમાં રહેવાનું કહેતા પેટ્રોલપંપ સંચાલક ઉપર હુમલો

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલા પેટ્રોલપંપ ઉપર બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર સ્વીફ્ટ કારમાં...

હળવદના ઢવાણા નજીક રીવર્સમાં આવતા ડમ્પરે બાઈક ચાલકને કચડી નાખ્યો

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક GJ-03-BV-8507 નંબરના ડમ્પર ચાલકે પોતનું ડમ્પર બેદરકારી પૂર્વક રીવર્સમાં ચલાવતા બાઈક લઈને ઉભેલા લાભુભાઈ ઓળકીયાને હડફેટે...

વાંકાનેરના જીનપરામાં આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતા એક પકડાયો

મોરબી એલસીબીએ એક આરોપીને પકડી બે આરોપીના નામ ખોલાવ્યા વાંકાનેર : આઇપીએલ ક્રિકેટ મેચની મૌસમ શરૂ થતા જ મોરબી શહેર અને જિલ્લામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની...