મોરબી જેઈલ રોડ ઉપર ફટાકડાના સ્ટોલમાં આગ : મોકડ્રિલ

મોરબી : મોરબીના જેઈલ રોડ ઉપર આજે બપોરે ફટાકડાની દુકાનમાં આગ લાગયાના મેસેજ મળતાં ફાયર ફાઈટર સહિતનો કાફલો દોડી ગયો હતો, જો કે હકીકતમાં...

મોરબીમાં કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી : લખધીરપુર રોડ ઉપર આવેલ જય ગણેશ કંપનીની કોલોનીમાં રહેતો સૂરજ કુમાર ખદુરામ ચમાર ઉ વ 30 નામનો યુવાન આજે લખધીરપુર રોડ પરની...

મોરબી પોલીસે બીનવારસી કબજે થયેલ ટુ અને ફોર વ્હિલર વાહનો હરરાજી કરાશે

જો આ અંગે કોઈને કોઈને વાંધો હોયતો પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરવો મોરબી : મોરબી સીટી એ.ડીવી પોલીસ સ્ટેશન ખાતે સને ૧૯૯૩ થી ૨૦૧૫ દરમ્યાન...

બેંકમાં નુકશાન બદલ ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ

 મોરબી:ગઈકાલે નેહનલ હાઇવે પર ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતની ઘટનામાં બેંકના એટીએમમાં નુકશાન પહોંચતા આ મામલે પોલીસ ફરિયાદ નોંશૈ છે.નેશનલ હાઈવે...

મોરબીના લાલપરમાં વીજશોક લાગતા યુવાનનું મોત

મોરબી:મોરબીના લાલપર નજીક આવેલ ઝેડ વીટ્રીફાઈડ નામના કારખાનામાં મજુરી કામ કરતા બિહારી શ્રમિક રાજેન્દ્ર શનિચંદ ચૌહાણ ઉ.૩૦ ને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું....

માળીયાના મેઘપર ગામે ટ્રેક્ટરની લારીનું પાટિયું પડતા બાળકનું મોત

માળીયા:માળિયા તાલુકાના મેઘપર ગામે રહેતા મોહનભાઈ આદિવાસીનો બે વર્ષનો પુત્ર પ્રકાશ વાડીમાં રાખવામાં આવેલ ટ્રેકટરની લારીમાં રમતો હતો ત્યારે લારીની સાઈડ ખુલી જતા લોખંડનું...

મોરબીના રાજપર-કુંતાસી રોડ પરના કોઝવેની દુર્દશા : ફૂટ-ફૂટના ગાબડાં

મોરબી:ભારે વરસાદ દરમિયાન ૩૫ બાળકો સાથેની સ્કૂલ બસ જ્યાં ખાબકી હતી તેવા રાજપર-કુંતાસી રોડ ઉપર ફૂટ-ફૂટ ઊંડા ખાડા પડી જવા છતાં લાપરવાહ તંત્ર દ્વારા...

લીલાપર રોડ ઉપર ચાની લારી હટાવવા મામલે બઘડાટી

મોરબી :  લીલાપર રોડ પર રેકડી કેબીન હટાવવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં મારામારી અને ધાક ધમકીઓ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ...

દિવાળીના તહેવારને પગલે તા.૧૮ થી ૨૪ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

મોરબી:દિપાવલી તહેવારને અનુલક્ષીને આગામી તારીખ ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ રહેશે જેથી મોરબી જિલ્લાના ખેડૂતોએ આ દિવસો દરમિયાન પોતાની...

રાજકોટ જિલ્લા બેંકના વાઇસ ચેરમેન પદે મગનભાઈ વડાવિયાની નિમણુંક

મોરબી : રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.માં બીજી ટર્મના ચેરમેન પદે વિઠલભાઇ રાદડિયાની તથા વાઇસ ચેરમેન પદે મગનભાઇ વડાવીયાની સર્વાનુમતે વરણી થયેલ હતી. વિઠલભાઇ રાદડીયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
26,000SubscribersSubscribe

#Couplechallenge ને લઈને મોરબી પોલીસે શું કહ્યું જાણો..!!

મોરબી : હાલમાં ફેસબુકના માધ્યમથી #Couplechallenge (કપલ ચેલેન્જ) જેવી અલગ-અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસે સાવચેતીના ભાગરૂપે આવી પોસ્ટ હટાવવા...

24 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં આજે 22 નવા કેસ, જયારે 22 સાજા થયા

મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 3 અને ટંકારા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના...

મોરબી : ઉમિયા સર્કલ પાસે રોડ ખોદી નખાયો અને ફોક્સ લાઈટ બંધ, રાત્રીના અકસ્માતની...

રોડ માટે ખાડાઓ કરેલા હોય અને ઉપરથી સ્ટ્રીટ અને ચોકની મુખ્ય ફોક્સ લાઈટો ચાલુ ન હોવાથી રાત્રીના અંધકારમાં વાહન ચાલકો ખાડામાં ખાબકે તેવી.પૂરેપૂરી દહેશત મોરબી...

ક્રૂડ પામતેલના વાયદામાં ૬૦,૯૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૭૨,૭૯૦ ટનના સ્તરે

એમસીએક્સ બુલડેક્સ વાયદાનું મન્થલી ટર્નઓવર રૂ.૬,૧૪૦ કરોડના રેકોર્ડ સ્તરે : સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડાની આગેકૂચ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા...