વાંકાનેરના વિરપરમા દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો : એકની ધરપકડ

 વાંકાનેર : વાંકાનેરના વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી એક શખ્સને ૩૫ લીટર દેશી દારૂ તેમજ ૭૦૦ લીટર આથા સાથે પકડી...

મોરબીમાં બહેનને મિલ્કતમાંથી ભાગ આપવા મામલે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી

 ત્રણને ઇજા : સામસામી ફરિયાદ, એ ડિવિઝન પોલીસમાં પાંચ સામે નોંધાતો ગુનોમોરબી : મોરબીમાં વારસાઈ મિલકત મામલે બે સગાભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાનો...

મોરબીમાં ઓશો સંબોધી ઉત્સવ નિમિતે આજથી પાંચ દિવસ ધ્યાન શિબિર

૨૧મીએ ધૂળેટીનો પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાશે મોરબી : મોરબીમાં ઓશો સંબોધી ઉત્સવ નિમિતે સજ્જનપર નજીક આવેલ ઓશો કેસર ફાર્મ ખાતે આજથી ૨૪મી સુધી ધ્યાન શિબિરનું...

વાંકાનેર: હશનપર ગામે વાડામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાક એક ભેંસનું મોત

વાંકાનેર : રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ હસનપર ગામે આજે બપોરના સમયે પશુ માટેના ઘાંસચારો રાખવાના વાળા માં અચાનક આગ લાગતાં વાડામાં રહેલો તમામ ઘાસચારો...

મોરબીમાં મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા કાલે ચકલીના માળાનું વિતરણ

પોતાની આસપાસના વિસ્તારોમા ચકલીનો માળો લગાવીને આ સેવાયજ્ઞમાં સહયોગ આપવા અનુરોધ મોરબી : મોરબીમાં આવતીકાલે વિશ્વ ચકલી દિન નિમિત્તે મયુર નેચર કલબ અને 'મોરબી અપડેટ'...

મોરબીના નીચી માંડલ ગામે આજે રાત્રે રામામંડળ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે આજે મંગળવારે રાત્રે ૮:૩૦ કલાકે ગૌ શાળાના લાભાર્થે પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ...

માળિયાના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવાની કવાયત

શૈક્ષણિક કાર્યમાં જોડાવા ઇચ્છુક ગ્રેજ્યુએટ યુવાનોને સેવા આપવાનો અનુરોધ માળિયા : સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોને કામના સ્થળ પર શિક્ષણ મળી...

હળવદના માથક ગામે યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

હળવદ : હળવદના માથક ગામે યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આયખુ ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની...

23 માર્ચ શહીદ દિને શહિદોને શ્રદ્ધાંજલિ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાશે

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા તહેવારોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવવા માટે જાણીતું છે ત્યારે આગામી 23 માર્ચ શહિદ દિન નિમિતે ભારતને...

મોરબીમાં ધો. ૧૨મા ચિત્રકળાનું પેપર આપતો માત્ર એક વિદ્યાર્થી , ૧૫નો સ્ટાફ રહ્યો ખડેપગે

ધો. ૧૦મા ૨૭૮ અને ધો. ૧૨માં ૮૧ વિદ્યાર્થીઓ ગેરહાજર મોરબી : મોરબીમાં ધો. ૧૨ની પરીક્ષામાં માત્ર એક જ વિદ્યાર્થીએ ચિત્રકળાનું પેપર આપ્યું હતું. આ વિદ્યાર્થી...
77,182FansLike
145FollowersFollow
344FollowersFollow
5,335SubscribersSubscribe

મોરબી : આદિનાથ યાત્રા મંડળ દ્વારા પાલીતાણાની ૬ ગાઉ યાત્રાનો ૬૦ યાત્રાળુઓએ લાભ...

મોરબી : આદીનાથ યાત્રા મંડળ દ્વારા સતત ૨૪માં વરસે પાલીતાણાની ૬ ગાઉના યાત્રા પ્રવાસનો લાભ જૈન ધાર્મીકોએ લીધો હતો.ફાગણ સુદ ૧૩ના રોજ પાલીતાણા ખાતે...

મોરબી : ખોવાયેલ મંદબુદ્ધિના સગીર વિશે માહિતી આપવા અપીલ

મોરબી : સાથેના ફોટા વાળા મંદબુદ્ધિના દિવ્યાંગ સગીર નામે ચિરાગ ગણપતભાઈ જાદવ ઉં. વર્ષ ૧૭ કે જે મોરબી વણકર વાસ, જેલચોક વાળા લાતી પ્લોટ માંથી...

મોરબી : ખોડિયાર માતાના રથ સાથે મોરબી થી માટેલ પદયાત્રા

મોરબી : નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા મોરબી થી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન આજે રાત્રે કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ખોડિયાર માતાજીના રથને સંગાથે...

મોરબી : હોળી-ધૂળેટીની રંગ ભરી ઉજવણીની તૈયારીથી બજારનો રંગીન માહોલ

રંગ-પિચકારી, ખજૂર-ઘાણીના વેંચાણમાં તડાકો મોરબી : "હોલી કે દિન ખીલ ખીલ જાતે હે રંગો મેં રંગ મિલ જાતે હે... શોલે ફિલ્મનું આ ગીત અને હિન્દી...