સીજીએસટી ચોરી કેસમાં લેક્સસ ગ્રેનિટો કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણના જામીન મંજુર  

સિરામિક ફેકટરીના ડિરેકટરો વતી એડવોકેટે ત્રણ અઠવાડિયામાં દસ ટકા રકમ વાંધા સાથે ભરવા બાંહેધરી આપી  મોરબી : મોરબીની ટોચની ગણાતી લેક્સેસ ગ્રેનિટો સિરામીક ફેકટરીમાં સીજીએસટી...

રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનાં ફેરા લંબાવવામાં આવ્યા

મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર...

મોરબીમાં એક અઠવાડિયામાં હજારો વાહનચાલકો ટ્રાફિક નિયમ ભંગ સબબ દંડાયા 

જિલ્લામાં રોડ સેફટી ડ્રાઇવ દરમિયાન 144 વાહનો ડિટેઇન, 23 નશાખોર વાહન ચાલકો પકડાયા, ધૂમ સ્ટાઇલ રેસિંગ કરતા આઠ દંડાયા  મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા...

રાજકોટ સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા 

સોનીબજારમાં સોની કામ કરવાની આડમાં ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરતા હતા મોરબી : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની...

VACANCY : ESPANA ઇમ્પેક્ષમાં 10 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ) : મોરબીના નવા જાંબુડીયા નજીક કાર્યરત ESPANA ઇમ્પેક્ષમાં ધવલભાઈ કૈલા દ્વારા 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામા આવી છે. રસ...

ટિકિટ, ટિકિટ….. એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો 

મુસાફરોને ચાંદલો..... મોરબી એસટી વિભાગને દરરોજ એક લાખ રૂપિયાની આવક વધશે  મોરબી : ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા...

મોરબીમાં જૂનાગઢ વાળી થવાની દહેશત ! હાઉસિંગ બોર્ડના બિલ્ડીંગો અત્યંત જોખમી

બિલ્ડીંગો જર્જરિત બની જતા ભયના ઓથાર હેઠળ જીવતા 498 પરિવારો : હાઉસિંગ બોર્ડ કહે છે રી-ડેવલોપમેન્ટ કરશું પણ ક્યારે એ નક્કી નહીં  મોરબી :મોરબીમાં ન્યુ...

ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા કાલે 2 ઓગસ્ટે મોરબીમાં ગુપ્ત રોગો માટે ખાસ કેમ્પ

  જામનગરના આયુર્વેદિક તબીબ આપશે સેવા : આશીર્વાદ હોટેલ ખાતે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે કેમ્પ તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : નિદાન-...

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

એસટી મુસાફરી મોંઘી થશે : ટૂંકા રૂટના ભાડામાં રૂ.6 સુધીનો ભાવ વધારો કરાશે

લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધશે મોરબી : એસટી વિભાગ દ્વારા રાજ્યમાં બસના ભાડામાં વધારો કરવાનો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી તાલુકા શાળામાં ધો. 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી : મોરબી શહેરની પ્રાથમિક શાળા તાલુકા શાળા નં. 1 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાના બાળકો...

પેટ્રોલ પુરવા માટે લાઈનમાં રહેવાનું કહેતા પેટ્રોલપંપ સંચાલક ઉપર હુમલો

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલા પેટ્રોલપંપ ઉપર બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર સ્વીફ્ટ કારમાં...

હળવદના ઢવાણા નજીક રીવર્સમાં આવતા ડમ્પરે બાઈક ચાલકને કચડી નાખ્યો

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક GJ-03-BV-8507 નંબરના ડમ્પર ચાલકે પોતનું ડમ્પર બેદરકારી પૂર્વક રીવર્સમાં ચલાવતા બાઈક લઈને ઉભેલા લાભુભાઈ ઓળકીયાને હડફેટે...

વાંકાનેરના જીનપરામાં આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતા એક પકડાયો

મોરબી એલસીબીએ એક આરોપીને પકડી બે આરોપીના નામ ખોલાવ્યા વાંકાનેર : આઇપીએલ ક્રિકેટ મેચની મૌસમ શરૂ થતા જ મોરબી શહેર અને જિલ્લામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની...