નવતર પ્રયોગ : પોલીસ સ્ટેશન બહાર અકસ્માતગ્રસ્ત કાર સ્ટેજ ઉપર મુકાઈ

ધીરજ અને ખંત અકસ્માતનો અંત : અકસ્માત નિવારવા ટંકારા પોલીસનો નવતર પ્રયોગ ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર છાસવારે બનતા અકસ્માતના બનાવો લોકજાગૃતિથી અટકે...

મોરબીમાં મારામારીમાં ઘવાયેલા યુવાનનું મોત, હત્યાના ગુન્હામાં 8ની ધરપકડ

જુના ઝઘડાનું સમાધાન કરવા બોલાવી યુવાનને છરીના 10 ઘા ઝીકયા હતા, યુવાનનું મોત થતા રેલવે પોલીસે 307ની કલમમાં હવે 302ની કલમ ઉમેરી આઠ આરોપીની...

રેસિપી અપડેટ : ઘરે બનાવો ઢાબા સ્ટાઈલ સરસવનું શાક

મોરબી : પંજાબમાં સરસવનું શાક ખૂબ જ ખવાય છે. આપણે ત્યાં હોટેલ કે ઢાબામાં સરસવનું શાક ખાવાનું લોકો વધુ પસંદ કરતાં હોય છે. સરસવનું...

મોરબીમાં કોરોનાની નવી લહેરની સંભાવના અને શરદી ઉઘરસના કેસો વચ્ચે નાસના મશીનની ડિમાન્ડ વધી

માસ્ક અને સેનિટાઈઝરની હાલ માત્ર સ્કૂલોમાં અને બહારગામ જતા લોકોમાં ડિમાન્ડ, ધીરેધીરે સામાન્ય લોકોમાં પણ માસ્કનો ઉપયોગ વધવાની શકયતા મોરબી : ચીનમાં કોરોના વિસ્ફોટને કારણે...

શનાળા નજીક બનશે નવી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, પાયાનું કામ શરૂ થયું

કતીરા કન્ટ્રકશને 499 કરોડમાં આ પ્રોજેક્ટની કામગીરી સોંપાઇ : 20થી 25 દિવસમાં ડિઝાઇન ફાઇનલ થયા બાદ કામગીરીનો ધમધમાટ : મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના...

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા સીએ-ઈન્ટરનો કોર્ષ શરૂ, રવિવારે માર્ગદર્શક સેમિનાર

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબીઃ મોરબીમાં છેલ્લા 19 વર્ષથી કોમેર્સ (B. Com.) અને મેનેજમેન્ટ (BBA)ના વિદ્યાથીઓને ઉચ્ચ શિક્ષણ આપતી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ગયા વર્ષથી રાજકોટની...

સમસ્ત લોહાણા સમાજ મોરબી દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન કરાશે

મોરબીઃ સમસ્ત લોહાણા સમાજ મોરબી દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરીના રોજ રામધામ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન કરવામાં આવશે. મોરબી લોહાણા મહાજનના અધ્યક્ષ...

ભાજપ કહે છે માળીયા પાલિકા હસ્તગત કરવાના પ્રયાસો ચાલુ, પાલિકા પ્રમુખે કહ્યું આ અફવા...

માળીયા શહેર ભાજપ મહામંત્રીનો વિકાસ કરવા માટે કોંગ્રેસના 16 સભ્યોને વિશ્વાસમાં લઈ પાલિકામાં ભાજપની બોડી બનાવવાનો દાવો, સામે કોંગ્રેસના પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા કોંગ્રેસ...

પ્રકૃતિના ખોળે પ્રસંગની મજા માણો : આરવ પાર્ટી પ્લોટ દરેક પ્રસંગને બનાવી દેશે જીવનભરનું...

  હવે પ્રસંગની સહેજ પણ ચિંતા નહિ રહે : રૂદ્રા ઇવેન્ટ પ્લાનર એ ટુ ઝેડ પ્લાનિંગ કરી દેશે, વેડિંગ મંત્રા આકર્ષક ફોટો-વીડિયોગ્રાફી કરી આપશે અને...

રવિવારે મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ

મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સાર્થક વિદ્યા મંદિર,મોરબી-2 ખાતે સવારે 9...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન...

હળવદમાં 28 એપ્રિલે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન

યુવા ભાજપ મહામંત્રીના જન્મદિવસે આયોજન હળવદ : મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 28...

FOR SALE : નાની ફેકટરી તથા ગોડાઉન લાયક પ્લોટ વેચવાનો છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નાની ફેકટરી તથા ગોડાઉન લાયક તેમજ રોકાણ માટે શ્રેષ્ઠ 13470 સ્કે. ફુટનો પ્લોટ વેચવાનો છે. રસ ધરાવતી પાર્ટીને...

મોરબીમાં ધાર્મિક લાગણી દુભાય તેવા નારા લગાવવાના કેસમાં યુવતીની આગોતરા જામીન અરજી ફગાવાઈ

જુના બસસ્ટેન્ડ નજીક મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર કરતા નોંધાયો હતો ગુન્હો મોરબી : મોરબીમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક એક યુવતીએ...