મોરબી : માટીકામ કલાકારી તાલીમાર્થીઓને ચેક – સર્ટિફિકેટ અપાયા

મોરબી : મોરબીના મકનસર ગામે માટીકામ કલાકારીની તાલીમ શિબિરના તાલીમાર્થી બહેનોને રવિવારના રોજ સર્ટિફિકેટ અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોરબી તાલુકાના મકનસર ગામે ગુજરાત...

મોરબી જલારામ મંદીરનો એકાદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

સન્માન સમારોહ, ધૂનભજન-લોકડાયરો-પ્રભાતધૂન-મેડીકલ કેમ્પ-મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીરનો એકાદશમ્ પાટોત્સવ આગામી તા.૧૭/૧૮ શની તેમજ...

૫૧ કિલોમીટરની કઠિન રણ મેરેથોનમાં ૧૧ મુ સ્થાન પ્રાપ્ત કરતા મોરબીના વયોવૃદ્ધ તબીબ

૨૦ થી ૪૦ વર્ષના સ્પર્ધકો વચ્ચે પણ ૬૫ વર્ષના ડો અનિલ પટેલે ૮ કલાક ૫૭ મિનિટમાં ૫૧ કીમી મેરેથોન પૂર્ણ કરીમોરબી : કચ્છના ધોળાવીરાના...

હળવદ પંથકના સુસવાવ ગામના પાટીયા નજીક ગેરકાયદે રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા : બે...

૨૫ લાખના મુદ્દામાલ સાથે બે ડમ્પરો ઝડપી લેતા રેતમાફિયાઓમમાં ફફળાટહળવદ :હળવદ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં ખનિજચોરીનો વ્યાપ વધી...

મોરબીમાં વિજશોક લાગતા શ્રમિકનું મોત

મોરબી : મોરબીના બંધુનગર પાસે આવેલ સિરામિક એકમમાં કામ કરતી વેળાએ યુવાનને વિજશોક લાગતાં મૃત્યુ નીપજ્યું હતું.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બંધુનગર નજીક આવેલ...

મોરબી લાતીપ્લોટમાંથી લેપટોપ – ટીવી ચોરી જતા તસ્કરો

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તરમાં આવેલ ઓફિસમાંથી તસ્કરો લેપટોપ અને એલસીડી ટીવી ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના...

મોરબીમાં ઘરફોડી કરનાર ચીખલીગર ગેંગનો સાગરીત ઝડપાયો

બી ડિવિઝન પોલીસે ૪૦ હજારની રોકડ સાથે ઝડપી લીધોમોરબી : મોરબીમાં ૭.૯૨ લાખની ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગના વધુ એક સાગરીતની ઝડપી લેવામાં મોરબી...

વાંકાનેરમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેતી એસઓજી

રૂપિયા ૩૦૦૦ ના સિગારેટના જથ્થા સાથે વેપારી અટકાયતમાંમોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર પુલ દરવાજા રોડ પર આવેલ દુકાનમાં છાપો મારી વિદેશી સિગારેટના જથ્થા...

ટંકારામાં બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા મોક એક્ઝામ યોજાઈ ! નવતર પ્રયોગ

ટંકારા સેલ્ફ ફાયનાન્સ શાળા એસોસિએશન દ્વારા બોર્ડ સ્ટાઇલમાં લેવાઈ પરીક્ષા : ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષાટંકારા : ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો હાઉ...

મોરબી શહેરમાં પાર્કિંગની સુવિધા વિકસાવવા સરકારમાં રજુઆત

સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા શહેરી વિકાસ મંત્રાલયમાં કરવામાં આવી રજુઆત મોરબી : ઔધોગિક નગરી મોરબી શહેર જિલ્લામાં ફેરવાયા બાદ પણ અહીં માળખાકીય સુવિધા ઉપલબ્ધ ન બનતા...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
10,300SubscribersSubscribe

ટંકારા તાલુકામાં ડેન્ગ્યુનો રોગચાળો અટકાવવા રાત્રી સભાઓ યોજાઈ

ટંકારા : ટંકારા તાલુકામાં ડેન્ગ્યુ રોગચાળો ન ફેલાય તે માટે લોકોને સાવચેતી રાખવા માટે નકામા પાણીના પાત્રો જેવા કે ટાયર ખુલ્લા પાણીના ટાંકા પક્ષી...

મોરબી : નવા પ્રધાનમંત્રી આવાસમાં બીભત્સ ચેનચાળા કરતા યુવક-યુવતી સહિત ત્રણ ઝડપાયા

સ્થાનિક રહેવાસીઓએ હોબાળો મચાવીને ત્રણેયને ઝડપીને પોલીસને હવાલે કર્યા : મકાન ગેરકાયદે ભાડે આપનાર મકાન માલિક સામે તોળાતી કાર્યવાહી મોરબી : મોરબીમાં નવી પ્રધાનમંત્રી આવાસ...

મોરબી : અંબારામભાઈ દેવકરણભાઈ કકાસણીયાનું અવસાન , શુક્રવારે બેસણું

મોરબી : મૂળ રામેશ્વરનગરના વતની અને હાલ મોરબી નિવાસી અંબારામભાઈ દેવકરણભાઈ કકાસણીયા ઉ.વ.50 તે રાઘવેન્દ્રભાઈના પિતા તેમજ મનસુખભાઈ, જ્યંતીભાઈ અને ગુણવંતભાઈના ભાઈનું તા.20ના રોજ...

મોરબીના આરાધના હોલમાં ભારેખમ ડિસ્કાઉન્ટ સાથેનો સ્પે.વિન્ટર સેલ હવે ફક્ત બે દિવસ જ…

સ્ટાન્ડર્ડ કંપનીના જેકેટ, જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ, શોર્ટ ટ્રેક સહિતની અનેકવિધ આઇટમો ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે લગ્નની સિઝનને ધ્યાને રાખી રેમન્ડના શૂટ અને...