VACANCY : પ્લેટિના વિટ્રીફાઇડમાં માર્કેટિંગની 3 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર નજીક આવેલ ખ્યાતનામ પ્લેટીના વિટ્રીફાઇડમાં માર્કેટિંગની 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ...

અમદાવાદમાં દર્દીઓના લાભાર્થે બિલ્ડીંગ નિર્માણ માટે દાતાઓને સહયોગ આપવા અપીલ

મોરબી : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મોરબી જિલ્લાના દર્દીને ટિફિન સેવા અને રીપોર્ટ માટે સહયોગ કરતા શિક્ષિત દંપતિ દ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટ દ્વારા...

ધોરણ-12માં આંકડાશાસ્ત્રમાં 32 અને રસાયણવિજ્ઞાનમાં 10 વિદ્યાર્થી ગેરહાજર

મોરબી : ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આજે લેવાયેલ પરીક્ષામાં બે વિષયમાં કુલ 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજરોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયમાં...

પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિવસે મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: આજરોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન...

મોરબીના વજેપરની કલ્યાણ શાળાના બાળકોની આરોગ્ય તપાસણી થઈ

મોરબી: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મોરબીના વજેપર ખાતે આવેલી કલ્યાણ પ્રાથમિક શાળાના 330 બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસણી કરાઈ...

H3N2થી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની જરૂરી

H3N2ના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા મોરબી મુખ્ય આરોગ્ય અધિકારીની સલાહ, તંત્ર પાસે પૂરતી દવાનો જથ્થો ઉપલબ્ધ મોરબીઃ હાલ H3N2 ચેપી રોગનો વાયરો...

મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં કાયમી આચાર્યની નિમણુંક કરવા માંગ

શૈક્ષિક મહાસંઘ દ્વારા વી.સી. હાઈસ્કૂલમાં કલાસ-2 આચાર્યની નિમણુંક કરવા ધારાસભ્ય સમક્ષ રજૂઆત મોરબી :મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં વર્ગ-૨ના કાયમી આચાર્યની નિમણુંક કરવા માંગ ઉઠી છે. જેમાં શૈક્ષિક...

મોરબીમાં દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા માંગ

રેવન્યુ બાર એસોસિએશન દ્વારા તમામ સ્લોટ પાંચ મિનિટના અંતરે કરી સ્લોટની સંખ્યા વધારી આપવા રજુઆત કરાઈ મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીએ હાલ દસ્તાવેજ નોંધણીમાં...

VACANCY : લોગઇન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

  મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલ ખ્યાતનામ લોગઈન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી...

લુપ્ત થતો રાવણહથ્થો વગાડી રાજ્યમાં ડંકો વગાડતો વાંકાનેરનો યુવાન

વાંકાનેરના યુવાન કિશન બારોટે ઈઝરાઈલના રાષ્ટ્રપતિને પણ રાવણહથ્થાના સુરે ડોલાવ્યા છે મોરબી : રાવણહથ્થો,એકતારો સહિતના પૌરાણિક વાજિંત્રો લુપ્ત થઇ રહ્યા છે ત્યારે વાંકાનેરના યુવાન કિશન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીના પ્રવાસે

સ્ટાર પ્લેયર રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને કરાવશે પ્રેક્ટિસ : મોરબીવાસીઓ પણ તેમને જોવા આવી શકશે મોરબી : વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી...

મોરબીમાં TRB જવાન સાથે ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો 

વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસે સગીરના વાલીને સમજાવીને મામલો પતાવ્યો  મોરબી : મોરબીમાં TRB જવાન સાથે એક વ્યક્તિ ઝપાઝપી કરતો હોય તેવો...

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...