મોરબીમાં બિયારણના વેપારીઓને ત્યાં ચેકિંગ : રૂ.૩ લાખનો બિયારણનો જથ્થો સ્થગિત

પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં પ્રોડક્ટ્સના વેચાણનો ઉમેરો ન કરાયો હોવાથી ખેતીવાડી શાખાએ વિક્રેતાઓનો જથ્થો સ્થગિત કર્યોમોરબી : મોરબીમાં બિયારણના વિક્રેતાઓની દુકાનોમાં ઉપર ખેતીવાડી અધિકારીઓએ આજે દરોડા...

મોરબીના રંગપર બેલા નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ૧નું મોત

૫ થી વધુ ઘાયલ , તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા (અતુલ જોષી, રવિ સાણંદીયા દ્વારા) મોરબી : મોરબીના રંગપર બેલા પાસે રિક્ષાને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત...

મોરબી : મોદીની કેન્દ્ર સરકારના ૫માં વર્ષમાં પ્રવેશ નિમિતે દિવ્યાંગ મેળો યોજાયો

સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ૯૦ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાયા મોરબી : વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર તા. ૨૬ને શનિવારે ૪ વર્ષ પૂર્ણ કરી ૫માં વર્ષમાં...

મોરબી જિલ્લામાં જળ સંચય અભિયાનમાં યોગદાન બદલ મરીન સોલ્ટ એસોસિએશનનું બહુમાન

મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત મોરબી : મોરબી જિલ્લામાં ચાલી રહેલ જળ સંચય અભિયાનમાં યોગદાન આપવા બદલ મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન મોરબીના હોદેદારો દિલુભા જાડેજા સહીતના...

ફિલ્મ રિવ્યુ : પરમાણુ (હિન્દી) : પોખરણ પરમાણુધડાકા પર આધારિત હિસ્ટોરીકલ થ્રિલર

પોતાની એક્શનપેક મસાલા મૂવીઝ માટે જાણીતા એક્ટર જ્હોન અબ્રાહમ લઈને આવ્યા છે, ભારતના પોખરણ પરમાણુ પરિક્ષણની સત્યઘટના પર આધારિત ફિલ્મ 'પરમાણુ'. અગાઉ વિકી ડોનર...

મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપો : રેલવે મંત્રીને રજુઆત

બ્રોડગેઇજ લાઈન નખાયાને વર્ષો વીતી ગયા છતાં લાંબા અંતરની એક પણ ટ્રેન ન મળીમોરબી : બ્રોડગેઇજ લાઇન નાખ્યા તેને વર્ષો વીતી ગયા હોવા છતાં...

મોરબીમાં સત્ -સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે ભવ્ય મેડિકલ કૅમ્પ

દર્દીઓને નિદાન, સારવાર, ઓપરેશન, લેબોરેટરી, ઇસીજી , એક્સ રે, તેમજ દવાઓ વિનામૂલ્યે અપાશેમોરબી: સત્-સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આગામી તા.૨૭ને રવિવારે સાર્વજનીક જનરલ હોસ્પિટલ,...

મોરબીના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે ૨૯મીથી વચનામૃત પારાયણ

૨ જૂન સુધી ચાલનારી કથાનું પૂ.નિર્માન સ્વામી કરાવશે શ્રવણ મોરબી : મોરબીના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે આગામી તા.૨૯ મેથી ૨ જૂન સુધી વચનામૃત પારાયણનું આયોજન કરવામાં...

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી છાત્રો અને વરીષ્ઠોનું સન્માન કરાશે

મોરબી : મોરબીમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોના સન્માન સમારોહનું આગામી તા.૨૪ જુનના રોજ આયોજન કરવામાં આવ્યું છે.રામાનંદી સાધુ સમાજના ધો.૧થી...

મોરબીમાં ૧જૂને વિસામાની મેલડી માતાજીનું ભૈરૂ

મહાપ્રસાદ અને ડાક કાર્યક્રમનું આયોજન : પંચના ભુવા આપશે હાજરી મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલા વિસામાની મેલડી માતાજીના મંદિરે આગામી ૧ જૂને...
102,303FansLike
145FollowersFollow
802FollowersFollow
11,000SubscribersSubscribe

પીપળીયા ચોકડી પાસે બાઇકમાં ત્રણ કિલો અફીણના ડોડવાની ડિલિવરી કરવા આવેલો શખ્સ ઝબ્બે

તેને હળવદના દેવળીયા ગામના શખ્સે અફીણના ડોડવાની ડિલિવરી કરવા મોકલ્યો હોવાની કબૂલાત આપી મોરબી : માળીયા પોલીસે બાતમીના આધારે પઠાપીરની દરગાહ પાસેથી મોરબીના જેતપર ગામના...

મોરબી : પ્રેમપ્રકરણમાં યુવતીના સગાઓ દ્વારા યુવકના મિત્ર પર હુમલો

મોરબી : મોરબીમાં પ્રેમપ્રકરણ મામલે યુવતીના સગાઓ દ્વારા યુવકના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર અર્થે...

મોરબી : તોડફોડ કરતા શખ્સને ટપારતા યુવાનને ઈંટ ઝીકી દીધી

પારકા ઝઘડા વચ્ચે પડતા યુવાન ઉપર હુમલો થવાથી તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો મોરબી : મોરબીના રવાપર રેસીડેન્સી વિસ્તારમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર...

લુણસર ગામમાં મારામારીના મામલે ચાર આરોપીઓની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં વાડીના શેઢા પાસે સીમેન્ટના થાંભલા નાખવાની બાબતે મારામારી થઈ હતી. આ બનાવમાં તાલુકા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલી...