મોરબીમાં વીમો પકવવા ટ્રક ચોરીની ફરિયાદ કરતા એલસીબીએ ભાંડો ફોડ્યો

ટીમ્બડી પાટિયા નજીક ટ્રક ચોરીની ઘટનામાં ફરિયાદી જ આરોપી નિકળ્યોમોરબી : મોરબીના ટીમ્બડી પાટીયેથી એક સાથે બબ્બે ટ્રક ચોરાવાની ઘટનામાં એલસીબીએ મોટો ખુલાસો કરી...

મોરબીમાં વધુ 14 જુગારી ઝડપાયા

મોરબી : મોરબી પંથકમાં જુગારીઓને ઝડપી લેવા પોલીસ સક્રિય થઇ છે. પોલીસે મોરબી શહેર અને તાલુકા માંથી વધુ 14 જુગારીને ઝડપી લીધા હતા જેમાં...

એબીવીપી દ્વારા મોરબીમાં નગર દરવાજા ચોકમાં ધ્વજવંદન કરશે

દેશભક્તિ અને કૃષ્ણભક્તિના અનોખા અવસરે એબીવીપીનું અનોખું આયોજન મોરબી:વર્ષો બાદ મોરબીના નગર દરવાજા ચોક ખાતે રાષ્ટ્ધ્વજ ફરકશે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 15 ઓગષ્ટે અહીં...

સ્વાઇનફ્લુ ના ખતરાને પગલે મોરબી શહેર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરાશે

સોમવારથી મોરબીમાં પાંચ સ્થળે સ્વાઇનફલૂ વિરોધી ઉકાળા વિતરણ મોરબી : રાજ્યમાં સ્વાઇનફ્લૂએ મચાવેલા હાહાકારને પગલે મોરબી જિલ્લામાં અગમચેતીના પગલાં રૂપે ડોર ટુ ડોર સર્વે કરી...

જાહેર રજાઓમાં થતા બેન્ક ફ્રોડ મામલે જાગૃત રહેવા મોરબી પોલીસની અપીલ

પ્રજાજનોને જાહેર રજાઓમાં સાવધ રહેવું હિતાવહ મોરબી : મોરબી પોલીસના સાયબર સેલ દ્વારા જાહેર રાજાઓના દિવસોમાં બેન્કિંગ છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર સેલ મોરબીની...

માનવ સેવા અેજ પ્રભુ સેવાના ઉદેશથી અનોખી સેવા કરતા લજાઇના યુવાનો

ટંકારાના લજાઈ ગામના યુવાનોની " માનવ સેવા અે જ પ્રભુ સેવા" કરતી " લજાઈ યુવા સેવા સમિતિ" દ્વારા પવિત્ર શ્રાવણમાસમાં સાતમ- આઠમના તહેવારમાં અેકદમ...

મોરબીના ઝીંઝુડામાં મારમારીનો બનાવ હત્યામાં પલટયો

મીઠાના અગરના કોન્ટ્રાકટ બાબતે થયેલી મારામારીમાં ઘાયલ યુવાન નું સારવાર દરમિયાન અમદાવાદમાં મોતમોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે સામાન્ય બાબતમાં થયેલી મારામારીમાં ગંભીર રીતે...

મોરબીનો ક્રિષ્ના મેળો આજે સર્વધર્મ ની બાળાઓ હસ્તે ખુલો મૂકાયો

જિલ્લા કલેકટરઆઈ.કે પટેલ,મહંત દામજીભગત, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ ધ્રુવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા મોરબી : મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ ની બાજુમાં યંગ ઇન્ડિયા ગ્રુપ...

મોરબીમાં મહિલા કાનૂની શિબિર યોજાઈ

મોરબી : મોરબીમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા સુરક્ષા સેતુ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ...

મોરબીના સસ્તા અનાજના દુકાનદારો 1લી સપ્ટેમ્બરથી જથ્થો નહિ ઉપાડે : સોમવારે આવેદનપત્ર આપશે

જુદી-જુદી 13 પડતર માંગણીનો ઉકેલ ન આવતા પરવાનેદારો લડી લેવના મૂડમાંમોરબી : સસ્તા અનાજના પરવાનેદારોની પડતર માંગણી ન સંતોષાતા આગામી 1 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી લડત...
89,770FansLike
145FollowersFollow
344FollowersFollow
6,898SubscribersSubscribe

મોરબીના ઉદ્યોગપતિઓએ હેલ્થ અવેરનેસ માટે સાયકલ યાત્રા યોજી

મોરબી : મોરબીમાં આજે હેલ્થ અવેરનેસ માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓ હોંશભેર જોડાઈને સાયકલિંગ કર્યું હતું.મોરબીના નગરજનો હેલ્થ અને પયાઁવરણ...

મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરીની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ

એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સોને 46 ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધામોરબી : મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી...

વિશ્વ હિંદુ પરિષદના મોરબી શહેર મંત્રી તરીકે કમલભાઈ દવેની વરણી

મોરબી : વિશ્વ હિંદુ પરિષદના શહેર મંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવેની વરણી કરવામાં આવી છે ત્યારે કમલભાઈને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.બજરંગ દળના...

સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટ્રકને નડ્યો અકસ્માત : એક ગંભીર

માળિયા : સુરજબારી ટોલ પ્લાઝા નજીક એક ટ્રકને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત...