સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિએ મોરબીમાં 30 થી 35 હજાર માસ્ક નું વિતરણ

મોરબી કોંગ્રેસ દ્વારા સ્વાઇનફ્લુથી બચવા લોકોની સલામતી માટે માસ્ક વિતરણ કર્યુંમોરબી:આજે ૨૧ મી સદીના સ્વપ્નદૃષ્ટા સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે મોરબી કોંગ્રેસ દ્વારા...

મોરબીમાં અડધો ઇંચ,ટંકારામાં પોણો ઈંચ વરસાદ

મોરબી:આજે સવારથી મોરબી જિલ્લામાં શરૂ થયેલી ધીમી ધારે મેઘસવારીમાં મોરબીમાં ૧૧ મિમી,ટંકારામાં ૧૭ મિમી,વાંકાનેરમાં ૭મિમી,હળવદમાં ૪ મિમી અને માળીયામાં ૩ મિમી વરસાદ નોંધાયો છે.

માત્ર પાણી પી શ્રાવણ માસમાં અનોખી શિવ આરાધાના કરતો મોરબીનો યુવાન

મોરબી જલારામ મંદિરના કાર્યકર રવિભાઈ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે નકોરડા ઉપવાસમોરબી:પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો વિશેષ મહિમા છે ત્યારે જલારામ સેવા મંડળના માત્ર ૧૯...

મોરબીમાં સ્વાઇનફ્લુના વધુ ૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા

છેલ્લા એક માસમાં ૨૨ લોકો સ્વાઇન ફ્લૂની ઝપટેમોરબી: છેલ્લા બે દિવસથી મોરબી શહેર જિલ્લામાં સ્વાઇનફ્લુએ આંતક મચાવ્યો છે,અને બે દિવસ પૂર્વે ૩ વ્યક્તિને સ્વાઇન...

મોરબીમાં ધીમી ધારે વરસાદ ચાલુ

મોરબી:ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સાવરથી મોરબી શહેર જિલ્લામાં આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. મોરબી શહેરમાં અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવરથી...

રફાળેશ્વર નજીક ઇશ્કોન પ્લાઝમા તસ્કરો ત્રાટકયા:પાંચ દુકાનો તૂટી

મોરબી:મોરબીના રાફાળેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ ઇશ્કોન પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ત્રાટકી તસ્કરોએ એક સાથે પાંચ દુકાનના તાળાં તોડતા ચકચાર જાગી છે.જાણવા મળતી વિગતો...

ભારે વરસાદની આગાહીને પગલે રવિવારે તમામ કચેરી ચાલુ રાખવા આદેશ

મોરબી:તારીખ ૨૦ થી ૨૩ ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે રવિવારની રજા રદ્દ કરી તમામ કચેરીઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે. હવામાન...

મોરબીના ઘૂંટુ નજીક બે ટ્રક સામ-સામા અથડાતા બે ને ઇજા

મોરબી : મોરબીના ઘુટુ ગામે આઇટીઆઇ કોલેજ ની નજીક બે ટ્રક સામ-સામે અથડાતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.જાણવા મળતી વિગતો મુજબ ઘુટુ ગામે આઈટીઆઈ નજીક...

મોરબી તાલુકાના સાત ગામો માટે પીવાના પાણીની યોજના મંજુર

રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે વાંકળા,ખરેડા, રંગપર બેલા સહિતના ગામોને ઘોડાદ્રી ડેમમાંથી જૂથ યોજના મારફતે પાણી મળશેમોરબી:મોરબી તાલુકાના વાકળા,ખરેડા,ઝીકિયારી સહિતના સાત ગામો માટે ઘોડાદ્રી ડેમમાંથી...

મોરબી જિલ્લામાં વધુ બે પીઆઇની નિમણુંક

મોરબી : રાજ્ય સરકારે વધુ ૨૩ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપતા મોરબી જિલ્લામાં રાજકોટથી બઢતી સાથે બદલી પામી બે નવા પીઆઇ મળ્યા છે.પ્રાપ્ત વિગતો...
86,229FansLike
145FollowersFollow
344FollowersFollow
6,498SubscribersSubscribe

વાંકાનેરના વઘાસીયા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે આવેલ સુંદર મેદાન પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજથી આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૨/૦૫/૨૦૧૯થી શરૂ કરવામાં આવશે જેમાં...

ટંકારાની સિઝ કરેલી કોટન મિલમાંથી 1 લાખની 20 ઇલેક્ટ્રિક મોટરની ચોરી

ફરિયાદી બેકનો સિક્યુરિટી ગાર્ડ શંકાના દાયરામાં ટંકારા : ટંકારાના બંગાવડી પાસે આવેલી અને બેન્ક દ્વારા સિઝ કરેલી કોટન મિલમાં તસ્કરો ખાબકયા હતો અને આ કોટન...

બે સેન્ટિમીટરના ચોક ઉપર મોદીની પ્રતિકૃતિ બનાવતો મોરબીનો યુવા કલાકાર

રાજકોટ સ્થિત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીના પ્રદર્શનમાં મકનસરના કલાકારે કંડારેલી મોદીની બે કૃતિઓ સ્થાન પામશે મોરબી : કોઈ પણ કલાને ઉચ્ચ અભ્યાસ સાથે ખાસ સબંધ...

હળવદના વેજનાથ મહાદેવ મંદિરે કાલે નેત્ર યજ્ઞ કેમ્પ

હળવદ : હળવદના સરા ચોકડી પાસે આવેલ વેજનાથ મહાદેવ મંદિર ખાતે કાલે તા.23ના રોજ ગુરુવારે સવારે 9-30થી 12-30 દરમ્યાન પૂજ્ય રણછોડદાસજી બાપુ હોસ્પિટલ અને...