મોરબીમાં કોલગેસિફાયરનો વપરાશ કર્યો હોય તેવા એકમોને વાર્ષિક રૂ. ૧૮.૨૫ લાખનો દંડ ફટકારવાની તજવીજ

સરકારના ત્રણ વિભાગની બનેલી કમિટીએ એનજીટીને કયા કેટલું પ્રદુષણ થયું છે તેનો રિપોર્ટ સોંપ્યો : રિપોર્ટમાં દંડ ફટકારવાની પ્રપોઝલ મુકાઈ, એનજીટી આ પ્રપોઝલને લીલીઝંડી...

મોરબીમાં હાથાજોડી અને ઇન્દ્રજાડ વેંચતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગે પકડ્યા

વનયજીવોના અવશેષો વેચનાર ત્રણેય વેપારીઓને કોર્ટ હવાલે કરાયામોરબી : મોરબીના ગ્રીનચોકમાં ગેરકાયદે ગણાતા હાથાજોડી અને ઈન્દ્રજાડ વેંચતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગની ટીમે પકડી પાડ્યા...

કુતરાનો આતંક : મોરબીમાં 7ને હડકાયુ અને 13ને સાદા કૂતરાએ બચકા ભર્યા

 એક જ દિવસમાં 20 લોકોને કૂતરું કરડયુંમોરબી : મોરબીમાં કુતરાઓએ રીતસરનો આંતક મચાવ્યો હોય તેમ આજે હડકાયા કૂતરાએ 6 બાળકો સહિત સાત લોકોને બચકા...

જૂનાગઢમાં પત્રકારો ઉપર લાઠીચાર્જ કરનાર પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

 મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર રોષ પ્રગટ થતાં અંતે કાર્યવાહી થઈમોરબી : જૂનાગઢમા પત્રકારો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ થયાની ઘટનાના સૌરાષ્ટ્રભરમાં પડઘા પડ્યા હતા....

મોરબી રેડીયોમાં આજે સાંભળો ડોક્ટર હસ્તીબેન મહેતાને

ડો. હસ્તીબેન મહેતા સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે...

ફેકટરી માલિક અને સ્ટાફગણે ૪૫૦ વૃક્ષો વાવ્યા : પ્રસંશનીય પગલું

મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીનું એક કારણ વધતું ઔદ્યોગિકરણ, વધતા વાહનો અને ખાસ કરીને ઘટતા વૃક્ષોને માનવામાં આવે છે. માનવી પોતાના અંગત સ્વાર્થ માટે...

ફેકટરી માલિક અને સ્ટાફગણે ૪૫૦ વૃક્ષો વાવ્યા : પ્રસંશનીય પગલું

મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીનું એક કારણ વધતું ઔદ્યોગિકરણ, વધતા વાહનો અને ખાસ કરીને ઘટતા વૃક્ષોને માનવામાં આવે છે. માનવી પોતાના અંગત સ્વાર્થ માટે...

મોરબીના ઘુંટુમા ૧૪ અને ૧૫મીએ રામામંડળ

મોરબી : મોરબીના ઘુંટુ ગામે તારીખ 14ને મંગળવારે તથા તારીખ 15ને બુધવારે રાત્રે 9:30 કલાકે રામામંડળનું આયોજન રામકો વિલેજ ખાતે કરવામાં આવ્યું છે. આ...

મોરબીના જેતપરમાંથી સગીરાનું અપહરણ : ૯ સામે ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે એક સગીરાનું અપહરણ થયું હોવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ૯ શખ્સો સામે ગુનો...

મોરબીમાં વાલ્મિકી સમાજના 7માં સમૂહલગ્ન યોજાયા

વાલ્મિકી સમાજની 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા મોરબી : મોરબીમાં વાલ્મિકી સમાજના 7માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાલ્મીકિ સમાજની 11 દિકરીઓએ લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્ય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

ટંકારાના પોઝિટિવ દર્દી ભાવેશભાઈ ભાગિયા હાલ સ્વસ્થ : ‘મોરબી અપડેટ’ સાથે કરી ખાસ વાતચીત

અનલોક- 1માં લોકોને જાગૃત રહીને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ સહિતની સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવાની જાહેર અપીલ કરી ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામના...

મોરબીમાં આઠથી દસ પાન-માવાની એજન્સીઓમાં રાજકોટ જીએસટી ટીમના દરોડા

મોરબી : મોરબીમાં આજે પાન-માવાની એજન્સીઓની દુકાનો-ગોડાઉનમાં રાજકોટ જીએસટી ટીમે દોરડા પડયા હોવાનું જાણવા મળ્યું છે.આઠથી. દસ જેટલા પના-માવાના હોલસેલરોને ત્યાં આજે રાજકોટ જીએસટની...

રેતી માફિયાઓએ કાર્ટેલ કરી લેતા બ્રાહ્મણી નદીની જપ્ત થયેલી રેતીની હરાજી મુલત્વી રહી

હળવદ : ગત અઠવાડિયે હળવદના ધનાણા અને મયુરનગર ગામના ખુલ્લા પટમાં બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનન કરવામાં આવેલી રેતીનો મસમોટો જથ્થો ખાણખનીજ વિભાગ દ્વારા ઝડપીને...

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

ઉમેદવારોને આગામી 6 જુન, 2020 સુધીમાં અરજી મોકલી આપવા સુચના મોરબી : મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી...