મોરબી : અધૂરા રોડ કામ મુદે સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

સ્થાનિકોએ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીની શાંતિવન સોસાયટીમાં રોડના અધૂરા કામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે....

મોરબી, વાંકાનેર અને ટંકારામાં મેઘરાજાની પધરામણીથી ખુશીની લહેર

વાંકાનેરમાં ૨૧ મિમિ , ટંકારામાં ૩ મિમિ : મોરબીમાં વરસાદ શરૂમોરબી : મોરબી, વાંકાનેર અને ટંકારામાં આજ રોજ મેઘરાજાની પધરામણી થતા લોકોમાં ખુશીની લહેર...

મોરબીના નવા બસસ્ટેન્ડમાં ઓરપેટ ગ્રુપ દ્વારા શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાશે : જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ રહેશેમોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે ઓરપેટ ગ્રુપ દ્વારા ચેરમેન પ્રવીણભાઈ...

મોરબીના પત્રકાર વિપુલ પ્રજાપતિની લાડલી પુત્રી રિતિષાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ રિતિષાના હસ્તે ૬૫૦ બાળકોને શૈક્ષણિક કીટ આપી આપવાનો આનંદ મેળવતા વિપુલભાઈમોરબી : મોરબીના પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિની વહાલસોઈ પુત્રી રિતિષાનો...

મોરબી : ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવી એક કરોડની માંગણી

ભારે ચર્ચાસ્પદ કિસ્સામાં ધ્રોલની યુવતી અને તેના સાગરીતની ધરપકડ : યુવાન સાથે શરીર સબંધ બાંધી તેનો વિડિઓ ઉતારી બ્લેકમેઇલ કરતા હતા મોરબી : મોરબીમાં હનીટ્રેપના...

મોરબીના ૪૫૦૦ છાત્રોના ઝીરો બેલેન્સ એકાઉન્ટ ન ખુલતા વાલીઓમાં રોષ

સરકારી આદેશોનો બેંકો દ્વારા ઉલળીયો : ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી આપવાની ચોખ્ખી ના મોરબી : મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની કેટલીક બેંકો વિધાર્થીઓને ઝીરો...

મોરબી જી.પં. પ્રમુખની ખુરશીમાં હનુમાનજીને બેસાડીને ચાર્જ ગ્રહણ કરવાનું શુકન સચવાયું

પ્રમુખ બહાર હોવાથી તેમની બદલે સભ્યોએ હનુમાનજીની છબીને પ્રમુખની ખુરશી પર બેસાડી મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ગઈકાલે પ્રમુખે વિધિવત ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું....

લજાઈ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું

મોરબી : મોરબી- રાજકોટ હાઈવે પર લજાઈ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ટેન્કર ચાલકને...

મોરબીના નરસંગ મંદિરે કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા રવિવારથી ત્રી દિવસીય રોગ નિદાન કેમ્પ

તા.૪ થી હળવદ અને તા. ૭ થી રાજકોટ, અમદાવાદમાં કેમ્પનું આયોજન મોરબી : મોરબીના નરસંગ મંદિરમાં આગામી તા. ૧ જુલાઈને રવિવારથી ત્રી-દિવસીય રોગ નિદાન કેમ્પ...

મોરબીમાં ઓરી અને રુબેલા રસીકરણના પ્રચાર પ્રસાર માટે વિવિધ ધર્મોના આગેવાનો સાથે બેઠક

જિલ્લા પંચાયત કચેરી ખાતેની બેઠકમાં અધિકારીઓએ રસીકરણ અંગેની વિસ્તૃત વિગતો આપી મોરબી : આગામી તા ૧૫ જુલાઈથી શરૂ થનાર ઓરી અને રુબેલા રસીકરણ અભિયાનના પ્રચાર...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
8,620SubscribersSubscribe

હળવદના પીએસઆઇ જીજ્ઞેશકુમાર ધનેશાની દાહોદમા બદલી

મોરબી : રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આજે 7 પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હળવદ પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. હાલ હળવદમા પોલીસ...

હળવદના બુટવડા ગામનો ગુમ થયેલ વિદ્યાર્થી અમદાવાદથી મળી આવ્યો

વિદ્યાર્થીએ અમદાવાદથી મોબાઈલ ખરીદ્યો અને લોકેશન પરિવારજનોના હાથે લાગ્યું હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામ નો ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો કિશોર એકાએક સ્કુલ બસમાંથી...

મોરબી નજીક કાલીન્દ્રી નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી : મોરબી નજીક કાલીન્દ્રી નદીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાલ તાલુકા પોલીસે નોંધ કરી...

ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાનો દબદબો યથાવત

વાંકાનેર : આદર્શ નિવાસી શાળા સંકુલ-રફાળેશ્વર, જી.મોરબી ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રમાયેલ જિલ્લા કક્ષા ની અં-૧૭, અં-૧૪ તથા ઓપન એઝ ગ્રુપ એમ ત્રણ કેટેગરીની...