મોરબી:જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું અવસાન

મોરબી:મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું તા.14ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસસ્થાને ન્યુ ગાયત્રી નગર...

મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો પ્રારંભ

મોરબી : મોરબી બાર એસોસિએશનની ચુંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવા માટેની શરુઆત થઇ છે. પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, સેક્રેટરીપદ, જોઇન્ટ સેક્રેટરી પદ અને કારોબારી સભ્યના ત્રણ...

મોરબી ત્રિ-મંદિર ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ

મોરબી : GCERT ગાંધીનગર પ્રેરિત અને DIET રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ત્રિ-મંદિર ખાતે યોજાયો હતો.આ એજ્યુકેશન ફેસ્ટિવલમાં મોરબી...

સોમવારે મોરબીના હઝરત ગેબનશાહ પીર નો ઉર્ષ ઉજવાશે

મોરબી:મોરબીના વાંકાનેર દરવાજા અંદર મદીના ચોક મોરબી ખાતે હઝરત ગેબનશાહ પીર ની જગ્યાએ ઉર્ષ ની ઉજવણી કરાશે.આ ઉર્ષ મોબારક નિમિતે તા.24ને સોમવારે મોરબીમાં સૌપ્રથમ...

મોરબીના બેલા ગામે ટ્રક હડફેટે યુવાનનું મોત

મોરબી : બેલા ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર...

મોરબી નજીક ટેકટર પલ્ટી જતા તરુણનું મોત

મોરબી : મોરબીના અમરાપર ગામે ટેકટર પલ્ટી જતા ટેકટરમાં બેઠેલો તરુણ ફંગોળાઈ જવાથી તેને ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ...

મોરબી રાજકોટ હાઇવે વચ્ચેના જોખમી ગાબડાં પુરવા રજુઆત

મોરબી : હાલમાં મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે લજાઇ ગામ નજીક મોટા - મોટા જોખમી ગાબડાં પડ્યા હોય તાત્કાલિક...

મોરબીમાં ઠંડીમા ઠરતા ગરીબોને ધાબળા વિતરણ

યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્ય દ્વારા માનવધર્મનું કાર્ય મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા શિયાળામાં ઠંડીમાં ઠુઠવતા ગરીબ પરિવારોને હૂંફ આપવા ધાબળા વિતરણ કરી નાનકડી સહાય...

આજે માળીયાના સરવડ ગામે રામામંડળ

માળીયા : આંકવા ગ્રુપ સરવડ દ્વારા આજે રાત્રે સરવડ મુકામે રામામંડળનું આયોજન કરાયું છે જેમાં આઈ શ્રી ખોડીયાર રામા મંડળ રાસંગપર દ્વારા રામાપીરનુ જીવન...

મંગળવારે માળિયાના જશાપર ગામે હઝરત મહમદશાહ પીર ઉર્ષની ઉજવણી

માળિયાના જશાપર ગામે હઝરત મહમદશાહ પીર ઉર્ષની ઉજવણીમાળીયા : માળિયા મીયાણાના જશાપર ગામ પાસે આવેલ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક હઝરત મહમંદશાહ પીર (ર.અ)નો ઉર્ષ...
102,303FansLike
145FollowersFollow
802FollowersFollow
11,000SubscribersSubscribe

ભારતમાતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 1 ફેબ્રુઆરીએ લોકડાયરાનું આયોજન

મોરબી : જિલ્લામાં સહુ પ્રથમ વાર નિર્મિત થયેલા ભારતમાતા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી એક ફેબ્રુઆરીએ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી એક ફેબ્રુઆરીને...

રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે મોરબી ટાઉનહોલમાં સન્માન સમારોહ યોજાયો

શ્રેષ્ઠ કામગીરી કરનાર BLO સહિત શતાયુ મતદાતાઓનું જિલ્લા કક્ષાની ઉજવણીમાં સન્માન કરાયું  મોરબી : રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત મોરબીના ટાઉનહોલ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં...

પીપળીયા ચોકડી પાસે બાઇકમાં ત્રણ કિલો અફીણના ડોડવાની ડિલિવરી કરવા આવેલો શખ્સ ઝબ્બે

તેને હળવદના દેવળીયા ગામના શખ્સે અફીણના ડોડવાની ડિલિવરી કરવા મોકલ્યો હોવાની કબૂલાત આપી મોરબી : માળીયા પોલીસે બાતમીના આધારે પઠાપીરની દરગાહ પાસેથી મોરબીના જેતપર ગામના...

મોરબી : પ્રેમપ્રકરણમાં યુવતીના સગાઓ દ્વારા યુવકના મિત્ર પર હુમલો

મોરબી : મોરબીમાં પ્રેમપ્રકરણ મામલે યુવતીના સગાઓ દ્વારા યુવકના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર અર્થે...