સીરામીક ફેકટરીમાં શ્રમિકની હત્યા મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કંપનીના મજૂર ક્વાર્ટરની...

મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન લેવાયા

મોરબી : સામાન્ય રીતે, લગ્ન ધામધૂમપૂર્વક કરવાના રિવાજથી તથા સમાજમાં ખોટો દેખાડો કરવાના હેતુથી ખૂબ ફાલતુ ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા ભવ્ય લગ્નને...

મોરબીમાં શાકભાજીની ભારે આવકથી ભાવોમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત

મોરબી : મોરબીમાં શિયાળાની ધીમીગતિએ આગમન થતાની સાથે માર્કેટમાં શાકભાજીની મબલખ આવક થઈ છે.શાકભાજીની મબલખ આવક થતા જ ગૃહિણીઓને રાહત થઈ છે.શિયાળામાં ઉંધીયું સહિતની...

શનાળા નજીક ગત રાત્રિના આખલો આડો ઉતરતા કાર ખાડામાં ખાબકી

મોરબી : મોરબીના શનાળા રોડ પર ગઈકાલે રાત્રિના સમયે કાર નં. GJ 36 F 4004 પસાર થતી હતી. તે દરમિયાન આખલો આડો આવતા કારચાલકે...

મોરબી : પંચમુખી ટ્રસ્ટના સહયોગથી પરપ્રાંતીય યુવાનની અંતિમક્રિયા કરાઈ

મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા નજરબાગ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આવી જતા યુપીથી આવેલા બ્રિજેશભાઈનું મુત્યુ થયું હતું. પોલીસે મૃતકના મોબાઈલના આધારે મૃતકના...

મોરબી : જાંબુડિયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના જાંબુડિયા પાવરહાઉસ પાસેથી વિદેશી દારૂ કી. રૂ. 10,800ના જથ્થા સાથે એક શખ્સને પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ...

મોરબી : સીરામીક ફેકટરીમાં શ્રમિકની હત્યા

મોરબી તાલુકા પોલીસે હત્યાના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાંથી આજે એક શ્રમિકની લાશ મળી આવી...

ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નારણકા ગામમા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી કરાઈ

મોરબી : ગઇકાલે મોરબી તાલુકાના નારણકા ગામમાં ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. સંજય જીવાણીની હાજરીમાં તમામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ...

મોરબી : માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા રોષિત ખેડૂતોએ હરરાજી કરાવી બંધ

વેપરીઓએ એક સરખોજ કપાસના નીચો ભાવ રાખતા ખેડૂતો વિફર્યા : ખેડૂતોએ હરરાજી અટકાવીને વિરોધ કર્યો મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસના ઓછા ભાવ...

મોરબી : રૂ. 1,99,000ના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબી : મોરબી તાલુકાના ગુંગણ ગામના દેવેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા પાસેથી મોરબીના રવાપર રોડ ઉપર પારકર ધ ફેમિલી શોપ ચલાવતા કેવલભાઈ કિરીટભાઈ પંડ્યાએ રૂ. રૂ....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

29 નવેમ્બર : મોરબી જિલ્લામાં 16 નવા કેસ, આજે ત્રણ દર્દીના મૃત્યુ, પણ સત્તાવાર...

મોરબી તાલુકામાં 13, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે...

મોરબી : 52 ગામમાં સિંચાઇ માટે પાણીની માંગ સાથે આંદોલનની ચીમકી

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીની સીએમને રજુઆત મોરબી : મોરબી અને માળીયા તાલુકાનાં છેવાડાના 52 જેટલા ગામો વર્ષોથી સિંચાઇ વિહોણા હોવાના કારણે માત્ર એક...

મોરબીમાં 1 ડિસેમ્બરથી યોગ ટ્રેનર બનવા માટેના તાલીમ વર્ગ શરૂ

 મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રે યોગ ટ્રેનરો તૈયાર કરવા માટે યોગ બોર્ડે નિમેલા પ્રશિક્ષિત યોગ કોચ દ્વારા તાલીમ...

મોરબી નવા બસ સ્ટેન્ડ સામે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, આશાપુરા ટાવર, બીજા માળે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે...