મોરબીમાં રેઢી પડેલી વસ્તુઓ ચોરતી તસ્કર ટોળકી સક્રિય

રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં બેકરીની વસ્તુઓ તસ્કરો રેંકડીમાં નાખીને ચોરી જતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ મોરબી : મોરબીમાં રહેણાંક વિસ્તારની શેરી ગલીમાં રેઢી...

મોરબી પાલિકાએ લાલપર નજીક કચરો ઠાલવવાનું શરૂ કરતા જન આરોગ્ય ઉપર ખતરો

લાલપર ગામે જાહેર કચરો ઠાલવાનું બંધ કરવાની મોરબી તાલુકા ભાજપ પ્રમુખની કલેક્ટરને રજુઆત મોરબી : મોરબી નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા જ્યાં ત્યાં કચરો ખડકી દેવામાં આવતો...

હવે ઘરની છત તમને કમાઈ આપશે!! સબસીડી સાથે સનપાવરનું સોલાર લગાવો અને મેળવો ફાયદા...

  સનપાવર એનર્જી દ્વારા ખાસ સબસીડી સાથે સોલાર રૂફટોપનું બુકીંગ શરૂ, 1થી 3 KW સુધીમાં 40% અને 3થી 10 KW સુધીમાં 20% સબસીડી: 3થી 4...

જાણો તા.7થી 13 ઓગસ્ટ સુધીનું આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મોરબી : મોરબીના જાણીતા જ્યોતિષી મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા મોરબી અપડેટના વાચકો માટે તા.7 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધીનું સપ્તાહિક રાશિ ભવિષ્ય કથન કરવામાં આવ્યું...

મોરબી ઝૂલતા પુલ કેસમા આરોપીઓના જામીન હુકમ સામે પીડિતો સુપ્રિમમાં

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સિક્યુરિટી ગાર્ડ અને ટિકિટ ક્લાર્કને હાઇકોર્ટમાંથી જામીન મળતાં આ જામીન હુકમ સામે પીડિત પરિવારો દ્વારા સુપ્રીમ કોર્ટમા...

મોરબીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના બંધ કરવો : પોલીસને ધારાસભ્ય કાંતિલાલની કડક સૂચના

સ્પાની આડમાં હનીટ્રેપના અનેક કિસ્સા વધ્યા ! સંચાલકો ખોટા ધંધા બંધ નહિ કરે તો પાસાની ચેતવણી મોરબી : મોરબીના ધારાસભ્ય અમૃતિયા મસાજ પાર્લરના ઓઠા હેઠળ...

મોરબીમાં તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નૃત્યાંજલી કાર્યક્રમ યોજાયો 

બાળાઓએ રજૂ કરેલા ભારત નાટ્યમના કાર્યક્રમો જોઈ હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થયા મોરબી : મોરબીમાં છેલ્લા અઢાર વર્ષથી ઓમ શાંતિ સ્કૂલ ખાતે રાજકોટનું તાંડવ નર્તન...

મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડો.હાર્દ વસાવડા બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

  ગાદીની તકલીફ, કમર -ડોકમાં દુઃખાવો, મણકાનું કેન્સર -ટીબી, મણકાના ફેક્ચર- પેરેલીસીસ, બ્રેઇન ટ્યુમર, ચાલવાની તકલીફ, હાથ પગની નસોનો દુઃખાવો, મગજનું હેમરેજ તથા પાણી ભરાવું...

કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત તબીબ બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

  કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં લોહી પડવું, વારંવાર જવું, કિડની- પ્રોસ્ટેટ કે લિંગમાં કેન્સર, પેશાબમાં બળતરા થવી, પ્રોસ્ટેટ ગ્રંથીની તકલીફ સહિતના રોગોની નિષ્ણાંત યુરોલોજીસ્ટ...

મોરબીના ભળીયાદ નજીક જુગાર રમતી 3 મહિલા સહિત છ ઝડપાયા

મોરબી : મોરબીના ભળીયાદ ગામે રામાપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી ઈકબાલભાઈ ગનીભાઈ સૈયદ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

REAL ESTATE : પ્લોટ વેચવાનો છે, શેડ ભાડે આપવાનો છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક લાલપર હાઇવે ટચ અનેક સુવિધાઓથી સજ્જ પ્લોટ વેચવાનો છે. આ સાથે એક શેડ પણ ભાડે આપવાનો છે....

19 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 19 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ અગિયારસ,...

આમરણ ગામે જોડિયાના ન્યાય સમિતિના ચેરમેનને માર માર્યાની ફરિયાદ

જોડિયા તાલુકાના અંબાલા ગામે પુજારી વિરુદ્ધ ફરિયાદ મોરબી : જોડિયા તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન સાથે ઝઘડો કરી જાતિ પ્રત્યે અમાનિત કરી લાકડીથી માર મારી...

મોરબીમાં રાહતદરે ચોપડા વિતરણ કરાશે

ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાયજ્ઞ મોરબી : મોરબી શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રાહત દરે ચોપડા વિતરણ ના...