સીરામીક ફેકટરીમાં પુંઠાના ઢગલામાં દબાઈ જતા સગીરનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળા નજીક આવેલ વ્રજ્પેક સીરામિક ફેકટરીમાં પુંઠાના ઢગલામાં દબાઈ જતા પ્રવેશભાઈ અમોભાઈ સોર ઉ.12 નામના બાળકનું મૃત્યુ નિપજતા મોરબી...
મોરબીના રંગપર – જીવાપર રોડ ઉપર ટ્રેકટર પલ્ટી જતા આદિવાસી યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ગોપાલભાઈ કલ્યાણજીભાઇ મોરડિયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પંકજભાઈ તોલીયાભાઇ આમલીયા ગઈકાલે રંગપરથી - જીવાપર...
મોરબીના પર્યાવરણપ્રેમી એમ.જે. મારૂતિ સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી
84 વર્ષ પૂર્ણ થતા પરિવારજનોએ 84 દીવડાઓ પ્રગટાવી શુભકામનાઓ આપી
મોરબી : મોરબીના પર્યાવરણપ્રેમી એવા નિવૃત NCC અધિકારી એમ.જે. મારૂતિ સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં...
રાજપર ગામે માલધારી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન
મોરબી : રાજપર ગામે માલધારી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. ત્યારે આ કાર્યકમના પાવન પ્રસંગો માં તા. 07ના સવારે...
ઘુનડા સજજનપર ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન
મોરબી : જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના ઘુનડા સજજનપર ગામે જય દ્વારકાધીશ ગ્રુપ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન...
મોરબીના વોર્ડ નં 10 માં રૂ.1.15 લાખના સ્વખર્ચે રોડ રિપેર કરાવતા યુવા અગ્રણી
મોરબી : મોરબીના યુવા આગેવાન અજય લોરીયા અને સોસાયટી દ્વારા નગરપાલિકાના વોર્ડ નં 10 માં આવતા 1.15 લાખના સ્વખર્ચે રોડ રિપેર કરાવ્યો છે.
મોરબીના કેનાલ...
રાજકોટમાં કાલે શનિવારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન અને સહાય વિતરણ
મોરબી : સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના તથા નિગમોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણનું સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના સમારોહનું તા.૨/૦૯/૨૦૨૩ના રોજ સવારે...
21 સપ્ટેમ્બરે મોરબીના રાજપરમાં યોગ શિક્ષક શિવાની દીદીનું વક્તવ્ય યોજાશે
મોરબી : મોરબીના રાજપરમાં આગામી તારીખ 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય યોજાશે.
તારીખ 21 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યાથી...
હું….તું…તું… મોરબીમાં રવિવારે કબડ્ડી ટુર્નામેન્ટ યોજાશે
મોરબી : કબડ્ડી, ખોખો જેવી પરંપરાગત રમતો વિસરાઈ રહી છે ત્યારે મોરબીમાં આગામી રવિવારે કબડ્ડી ટુર્નામેન્ટ યોજાશે. જેમાં કબડ્ડીની છ લીગ મેચો રમાશે અને...
એ હાલો મેળામા, મોરબીમાં 3જી સપ્ટેમ્બરથી ક્રિષ્ના લોકમેળાનો પ્રારંભ
યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોક મેળામાં ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ...