ટંકારામાં રસ્તા પર મહિલાઓનો થાળીનાદ : મોરબીની સોસાયટી અને માણાબામાં રામધૂન યોજાઈ

ટંકારામાં હવે આશ્રયજનક કાર્યક્રમ અપાશે : અન્ય ગામોમાં પણ રામધૂન આયોજન ટંકારા : મોરબી જિલ્લામાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, રામધુન અને પ્રતીક ઉપવાસ યોજાઈ...

મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ૨૪ કલાકના ઉપવાસ શરુ કરાયા

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો ખેડૂતોના પ્રશ્ને તેમજ હાર્દિક પટેલના સમર્થનમાં આજ શુક્રવારથી આશાપુરા ટાવરની બાજુમાં ૨૪ કલાકના ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં...

મોરબીમાં અનેરો ઇતિહાસ ધરાવતું શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિર

મંદિરના જીર્ણોદ્ધાર માટે મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો યોજ્યો હતો : ૫૧ હજારનું ઇનામ જીતનાર સદગૃહસ્થે અડધી રકમ દાનમાં આપી હતી મોરબી : મોરબીમાં...

મોરબીના બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાનું કર્મશ્રી એવોર્ડથી સન્માન

દિલ્હી ખાતે નેપાળના ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાયો મોરબી : આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચના મોરબી જિલ્લા સંયોજક તરીકે નિમણૂક પામેલા બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાને...

રફાળેશ્વર મંદિરે શનિવારથી અમાસનો બે દિવસિય પૌરાણિક મેળો ભરાશે

સૌરાષ્ટ્રના લાખો શ્રદ્ધાળુઓ પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરશે : શનિવારે આખી રાત ડાયરાની રમઝટ બોલશે : મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇ આયોજનમાં ખાસ તકેદારી :...

મોરબી : પર્યુષણ પર્વના પ્રથમ દિને ધર્મનાથ દાદાની આંગી કરાઈ

મોરબી : પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ગઈકાલથી પ્રારંભ થયો છે. પર્યુષણ પર્વ નિમિત્તે મોરબીના દેરાસરો તેમજ જીનાલયો વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠ્યા છે. ત્યારે પર્યુષણ...

મોરબી શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધી અંગે કલેક્ટરનું ફરીથી જાહેરનામું

તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટેનો પ્રયાસ : સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મોરબી : મોરબી શહેરમાં દિન...

મોરબીના રવાપરમાં બોલેરો કારની ચોરી : નાઈટ પેટ્રોલિંગ પર ઉઠતા સવાલો

એ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા બાદ ચોરીની બીજી ઘટના સામે આવી મોરબી : મોરબીના એ ડિવિઝન હેઠળના વિસ્તારમાં તસ્કરોએ ઘર કરી લીધું...

મોરબી : યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના સામાકાંઠે માળીયા વનાળિયા વિસ્તારના યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત થતી વિગત મુજબ...

મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાલે શુક્રવારથી ૨૪ કલાકના ઉપવાસ કરશે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો ખેડૂતોના પ્રશ્ને તેમજ હાર્દિક પટેલના સમર્થનમાં આવતીકાલે શુક્રવારથી આશાપુરા ટાવરની બાજુમાં ૨૪ કલાકના ઉપવાસ શરૂ કરશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
101,024FansLike
145FollowersFollow
344FollowersFollow
8,031SubscribersSubscribe

માળીયા નજીક 197 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

માળીયા : સાતમ આઠમના તહેવારો નજીક આવતા બુટલેગરો દારૂની રેલમછેલમ કરવા સક્રિય બન્યા છે આથી પોલીસે દારૂની બળીને કડક હાથે ડામી દેવા ધોસ બોલાવી...

મોરબી અને ટંકારામાં બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરાયું

મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી મોરબી : શ્રાવણ વદ ચોથને આજે સોમવાર તા. ૧૯ના દિવસે બોળચોથ છે. બોળ...

મોરબી : વિદ્યાર્થીઓથી ખચાખચ ભરેલી બસ નટરાજ ફાટક પાસે બંધ પડતા છાત્રો અટવાયા

મોરબી : ગુજરાત રાજ્ય માર્ગ-પરિવહનની મુસાફરોથી ખચાખચ ભરેલી એસટીની બસમાં અચાનક બ્રેક ફેલ થવાથી બંધ થતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા.. ત્યારે એસટી તંત્ર...

મોરબીમાં ફોટો અને વીડિયો એસો.દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

ટંકારામાં પુર વખતે જીવનના જોખમે અસરગ્રસ્તોને બચાવનાર જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું મોરબી : મોરબીમાં ફોટો અને વીડિયો એસોસિએશન દ્વારા તાજેતરમાં...