મોરબીની આઇકોન રેસિડેન્સીમાં ઈસરોની થીમ પર ગણપતિ મહોત્સવની ઉજવણી 

મોરબી : મોરબીમાં હાલ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના રવાપર ગામ સ્થિત એસપી રોડ પર આવેલી આઇકોન રેસિડેન્સીમાં...

હાઉસિંગ બોર્ડના ગણપતિ મહોત્સવમાં વૃધ્ધાશ્રમના વડીલોએ આરતીનો લાભ લીધો

મોરબી : હાલ ચારેબાજુ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સના પાંચમા...

મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા મોરબી : મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે...

ડેમુ ટ્રેને મુસાફરોનો દિવસ બગડ્યો, એન્જીન ફેલ થતા અનેક મુસાફરો રઝડયા 

મોરબી : વાંકાનેર - મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનનું એન્જીન ફેઈલ થતા આજે વહેલી સવારમાં અનેક મુસાફરોનો દિવસ બગડ્યો હતો અને રિટર્ન ફેરામાં વાંકાનેર...

આમરણ નજીક ગોળાઇમાં બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ 

મોરબી : મોરબી તાલુકાના અમરન નજીક ગોળાઇમાં બાઈક સ્લીપ થઈ જતા ઉમેશ ગોરાભાઇ પરમાર ઉ.26 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા...

મોરબીના કાલિકા પ્લોટમાંથી 25 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર 

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 25 બોટલ ઝડપી લીધી હતી. જો કે,...

મોરબીના નગર દરવાજે એક્ટિવામાં દારૂની બે બાટલી લઈને નીકળેલો યુવાન ઝડપાયો 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નગર દરવાજા ચોક પાસેથી શંકાસ્પદ રીતે એક્ટિવા લઈને નીકળેલા રાજેશભાઇ હોતચંદભાઇ જાંગીયાણી ઉ.35 નામના શખ્સની અટકાવી તલાસી...

મોરબીના લખધીરપુર રોડ ઉપર સિગ્નેચર દારૂની બાટલી સાથે એક પકડાયો 

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ સામેથી આરોપી શામજીભાઇ રઘુભાઇ સારલા નામના શખ્સને સિગ્નેચર...

મોરબીના નવા જાંબુડિયા ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામ નજીક આવેલ કોમેટ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા પૂજાબેન નાજુભાઇ નીનામા ઉ.19 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર...

રસ્તા ઉપર ડમ્પર ચાલકોની ધૂળની રંગોળીથી વાહન ચાલકો પરેશાન

માટેલ રોડ ઉપર આજે બપોરના સમયે ડમ્પરમાંથી ઢગલા બંધ માટી પડતા નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબી જિલ્લામાં માટી અને રેતીનું પરિવહન કરતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના સહકારથી સૌથી વધુ લીડ લાવવાનો વિનોદ ચાવડાનો હુંકાર

મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભા સંબોધી મોરબી : મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે...

મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસ બાદ ક્ષત્રીય યુવાનોએ પણ કર્યા સૂત્રોચ્ચાર

સભા સ્થળે પાંચેક જેટલા યુવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ મોરબી : મોરબીમાં ભાજપને આજે કાર્યક્રમ વેળાએ બે-બે વિરોધનો સામનો કરવો પડ્યો છે. એક...

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ઇટાલિયન મિલ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ઇટાલિયન મિલ મળશે. આ...

મોરબી જિલ્લામાં આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી

બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...