મોરબી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં છતના પોપડા પડ્યા

જર્જરિત કોરોના વોર્ડ ઉપરાંત પીડિયાટ્રિક વિભાગમાં પણ ગમે ત્યારે છતના પોપડા ખરે તેવી સ્થિતિ  મોરબી : મોરબીમાં ખાડે ગયેલ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે કોરોના...

બાઈક ચોરીની મોડી ફરિયાદ કરી એટલે વીમો ન મળે ! ગ્રાહક સુરક્ષા મંડળે વીમા...

બાઈક ચોરીના કિસ્સામાં ગ્રાહકને વીમા કંપની પાસેથી વળતર અપાવતું મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ  મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને ન્યાય અપાવવા...

મોરબીના સામા કાંઠે અનંતનગરમાં ગણપતિ મહોત્સવનું આયોજન

મોરબી : આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના સામા કાંઠે અનંતનગરમાં ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન...

મોરબીમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામમાં ચાર મહિલા સહીત નવ જુગારી પકડાયા 

પ્રભુકૃપા ટાઉનશીપમાં આવેલ ફોરસ્કવેર –1 એપાર્ટમેન્ટમાં એલસીબી ટીમે દરોડો પાડ્યો  મોરબી : મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં મૂળ મહેસાણાના રહેવાસી ટ્રેડિંગના ધંધાર્થી યુવાને ફ્લેટમાં જુગારધામ શરૂ કર્યું...

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

મોરબીને મેઘરાજાનું ગુડમોર્નિંગ, સવારે 6થી 8 વાગ્યા સુધીમાં દે ધનાધન એક ઈંચ 

ટંકારામાં દોઢ ઈંચ, વાંકાનેરમાં પણ એક ઈંચ, હળવદમાં હળવો અને માળીયા કોરું રહ્યું  મોરબી : મોરબીમાં ગઈકાલની જેમ આજે પણ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે...

મોરબીમાં સોનકીએ મંગાવેલા 500 લીટર દેશી દારૂ સાથેની કાર એલસીબીએ પકડી 

લાલપર ગામના દરવાજા પાસેથી પોલીસે દારૂ સપ્લાય કરવા આવેલા ચોટીલાના શખ્સને દબોચ્યો, સોનકી સહિત બે ફરાર  મોરબી : મોરબી એલસીબી ટીમે લાલપર ગામના દરવાજા પાસેથી...

મોરબીનો મચ્છુ-3 ડેમ 90 ટકા છલોછલ, ગમે ત્યારે પાણી છોડાશે 

મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા 10 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા તાકીદ  મોરબી : છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે મોરબી નજીક...

છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 8 થી 80 મીમી સુધી વરસાદ 

સૌથી વધુ હળવદમાં 80 મીમી અને સૌથી ઓછો માળિયામાં 8 મીમી વરસાદ નોંધાયો  મોરબી : બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને પગલે મોરબી જિલ્લામાં છેલ્લા 24...

બુધવારે AICCના સેક્રેટરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કોંગ્રેસની મિટિંગ

મોરબી : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC)ના સેક્રેટરી બી. એમ. સંદીપ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આગામી તારીખ 20 સપ્ટેમ્બર ને બુધવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં TRB જવાન સાથે ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો 

વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસે સગીરના વાલીને સમજાવીને મામલો પતાવ્યો  મોરબી : મોરબીમાં TRB જવાન સાથે એક વ્યક્તિ ઝપાઝપી કરતો હોય તેવો...

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ધરમધક્કા

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી...