કોરોના સામેની જંગમાં મોરબીના સિમ્પોલો સીરામીક ગ્રુપ દ્વારા 50 લાખનું અનુદાન

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કોરોના સામેની લડતમાં આર્થિક સહયોગ આપવાની હાકલ કરવામાં આવી છે. જે હાકલને ઝીલીને સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ...

લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ મોરબી જિલ્લામાં 55 લોકો સામે ગુન્હો નોંધાયો

એ.ડીવી.માં 26, બી.ડીવી.માં 19, મોરબી તાલુકામાં 3, વાંકાનેર સીટીમાં 2 ઈંટના ભઠ્ઠા, વાંકાનેર તાલુકામાં 2, ટંકારામાં 2 તથા માળીયા મી.માં 1 ગુન્હો દાખલ મોરબી :...

મોરબી : ક્યાં રાશનકાર્ડ ધારકોને અનાજ સહિતનો પુરવઠો મળશે અને કોને નહીં મળે ?...

રાશન વિતરણ અંગે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારે મોરબી અપડેટના માધ્યમથી કરી જરૂરી સ્પષ્ટતા મોરબી : આજથી ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને કાર્ડ...

મોરબીમાં રેશનિંગ બાબતે મામલતદાર કચેરીએ ભીડ ઉમટી : પોલીસે ટોળું વિખેર્યું

રેશનિંગ વિતરણમાં અસમજભરી સ્થિતિના કારણે લોકોએ ઉગ્ર રોષ સાથે બળાપો ઠાલવ્યો મોરબી : મોરબીમાં આજે રેશનિંગની દુકાનોમાં રેશનિંગના વિતરણમાં સર્જાયેલી અસમંજભરી સ્થિતિના કારણે રોષે ભરેલા...

મોરબી : જાહેરનામા ભંગના વધુ 19 કેસો નોંધાયા, 89 વાહનો ડીટેઇન

મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ કરતા કુલ 55 શખ્સો સામે કડક કાર્યવાહી મોરબી : મોરબી જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા ધોરણસરની...

મોરબીમાં રેશનિંગ વિતરણમાં અવ્યવસ્થાની બુમરાણ : સામાજિક અંતરનો અભાવ

એકબીજા વચ્ચે અંતરની વ્યવસ્થા ન કરાતા ઠેરઠેર રેશનિંગની દુકાનોમાં ટોળે વળેલા લોકોની ભીડ જોવા મળી મોરબી : મોરબીમાં આજે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તમામ સસ્તા...

ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત

મોરબી : રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય...

BSNLના ગ્રાહકો માટે ખુશખબર : રિચાર્જની અવધિ અને ટોક ટાઈમમાં વધારો

મોરબી : હાલમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આથી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહે છે. આવા સમયે ગ્રાહકોને રિચાર્જ કરાવવા માટે મુશ્કેલી...

કોરોના રાહત ફંડમાં મોરબીની સિરામિક કંપનીઓ દ્વારા સહાયનો આંકડો પહોચ્યો રૂ. 3.62 કરોડને પાર

સીએમ ફંડમાં રૂ.1.98 કરોડ અને પીએમ ફંડમાં રૂ.1.64 કરોડની માતબર રકમની સહાય અર્પણ કરતા મોરબીના ઉદ્યોગકારોમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારો કોરોના સામેની લડતમાં અવિરતપણે...

દિલ્હીમાં નિઝામુદિન ગયેલા મોરબી તાલુકાના 3 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ : કાલે રિપોર્ટ આવશે

સવારે સેમ્પલ જામનગર લેબમાં મોકલાયા બાદ સાંજે જાહેર થશે રિપોર્ટમોરબી : મોરબી તાલુકાના 3 લોકો દિલ્હીના નિઝામુદિન ગયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

વાઘપર (પીલુડી) ખાતે દર વર્ષે આયોજિત થતો સંઘાણી પરિવારોનો સ્નેહમિલન, હોમ-હવન કાર્યક્રમ રદ

મોરબી : સંઘાણી પરીવારો માટે દર વર્ષે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાઘપર (પીલુડી) ખાતે યોજાનાર સ્નેહ મિલન તેમજ હોમહવનનો કાર્યક્રમ આ વર્ષે કોરોના સંક્રમણના...

લોકડાઉનની પરિસ્થિતિમાં મોરબીમાં ગેસના બાટલાની ડિલિવરી ચાલુ જ રહેશે

કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધાનું પણ ઓપશન અપાશે મોરબી : હાલમાં, આપણો દેશ કોરોના વાયરસની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે, જેની અસર વિશ્વભરમાં...

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામ જન્મોત્સવની ઉજવણી

બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સમયે કુવારીકાઓના હસ્તે મહાઆરતી કરાઈ : કોરોના નામના દૈત્યના સંકટમાંથી માનવજાતને ઉગારવા પ્રાર્થના કરાઈ (જનક રાજા દ્વારા) મોરબી :...

ટંકારા : ઓટાળા ગામે દંપતીની હત્યામાં ઝડપાયેલા 3 આરોપી 2 દિવસની પોલીસ રિમાન્ડ પર

ટંકારા : તાલુકાના ઓટાળા ગામ નજીક થયેલી દંપતીની હત્યા મામલે ઝડપાયેલા 3 આરોપીઓને રિમાન્ડ પર લેવાની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય...